સંબંધને લજવતો કિસ્સો આવ્યો સામે: 60 વર્ષની કાકીના પ્રેમમાં પડ્યો 25 વર્ષનો ભત્રીજો, અભયમની ટીમ આ રીતે શાન ઠેકાણે લાવી
પ્રેમ માટે કહેવાય છે કે તે ઉંમર અને નાત-જાતના સિમાડા નથી જોતો જોકે ઘણીવાર એવા બે વ્યક્તિ વચ્ચે પ્રેમ પાંગરે છે જે સામાજીક રીતે ક્યારેય સ્વિકાર્ય નથી હોતો. આવો જ એક કિસ્સો ખેડા તાલુકાના એક ગામમાં કાકી-ભત્રીજાના પ્રેમ સબંધને લઈને એક કિસ્સો સામે આવ્યો છે. અહીં 25 વર્ષીય પરિણીત ભત્રીજો 60 વર્ષના કાકીના પ્રેમમા પડ્યો, […]