Browsing category

સમાચાર

વજન ઘટાડવા જતાં મળ્યું મોત, પહેલીવાર મોર્નિંગ વોક ઉપર નીકળેલી મહિલાને કારે અડફેટે લેતા મોત નીપજ્યું

અત્યારે સામાન્ય રીતે લોકોમાં કોલેસ્ટ્રોલ (Cholesterol) વધવાની સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે કેટલાક લોકો ડોક્ટરોની (Doctor’s advice to lower cholesterol) સલાહ લઈને કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઉપાયો કરે છે. ત્યારે કોંચીમાં એક મહિલાને કોલેસ્ટ્રોલ ઘટાડવા જવું ભારે પડ્યું હતું. મહિલાએ ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. અને ડોક્ટરો સવારમાં થોડીવાર ચાલવાની સલાહ આપી હતી. જેના પગલે મહિલા સવારે […]

હાલોલમાં સુપરવાઈઝરે વર્કર તરીકે કામ કરતી પરિણીત મહિલાને કહ્યું ‘મારી સાથે સંબંધ નહીં રાખ તો ફોટો વાયરલ કરી દઈશ,’ શારિરીક સંબંધ બાંધવા ધમકી આપી

હાલોલની (Halol) ફેક્ટરીમાં વર્કર તરીકે કામ કરતી પરિણીત મહિલા (Married woman) સાથે સુપર વાઈઝરે (Superviser) સંબધ કેળવી અંગત પળોના ફોટા (Personal Photos) પાડી લીધા હતા. જેનાબાદ પરિણીતાને શારીરિક સંબધ (physical Relation) રાખવા સુપર વાઈઝરે દબાણ કરતાં પરિણીતા મૂંઝવણમાં મુકાઈ હતી. સુપરવાઇઝરે મહિલાને કહ્યું હતું કે ‘ જો મારી સાથે સબન્ધ નહીં રાખે તો આ ફોટો […]

કરૂણ ઘટના: પતિ-પત્ની ટ્રેનની આગળ દોડ્યા, પુત્ર બચાવવા દોડ્યો, ટ્રેનની ટક્કરે એક જ પરિવારના ત્રણના મોતથી અરેરાટી

હરિયાણાના સોનીપતમાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રવિવારે બપોરે એક જ પરિવારના ત્રણ લોકો ટ્રેનની અડફેટે આવી જતાં મૃત્યુ પામ્યા હતા. સાથે જ આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, વેસ્ટરામ રામનગરની શેરી નંબર બેમાં રહેતો એક વ્યક્તિ તેના પરિવાર સાથે જહરી રેલવે ફાટક પર ગયો હતો. તે ત્યાં […]

ચોંકાવનારી ઘટના: સુતેલી બાળકીના ગળામાં દોઢ કલાક સુધી લપેટાઈ રહ્યો સાપ, બાળકીને માર્યો ડંસ, મહામુસિબતે બાળકીને બચાવાઈ

મહારાષ્ટ્રના (Maharashtra) વર્ધા જિલ્લાથી (Wardha District) એક રૂંવાડા ઊભી કરતી તસવીર (Shocking Image) સામે આવી છે. ઘરમાં મીઠી નીંદર માણી રહેલી એક બાળકીના ગળામાં સાપ (Snake) વીંટળાઈ ગયો હતો. ખૂબ જ મુશ્કેલીથી સાપને બાળકીના ગળામાંથી હટાવવામાં આવ્યો હતો, પરંતુ જતા-જતા છેવટે સાપે બાળકીને ડંખ (Snake Bite) મારી દીધો. હાલ આ નાની બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલી […]

અમદાવાદમાં મૃતકે લખેલી સ્યુસાઇડ નોટ મળી: ‘મારે મરવું નથી પણ આપઘાત કરું છું, મોતનું કારણ ઘરવાળી છે, મને ન્યાય અને એને સજા આપજો’

અમદાવાદ શહેરના (Ahmedabad) વાસણા વિસ્તારમાં ગત જૂન માસમાં એક પરિણીત પુરુષે (married man suicide) આપઘાત કર્યો હતો. આ કેસમાં હવે પુરાવાના આધારે ગુનો નોંધાયો છે. મૃતકે આપઘાત કર્યા બાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. બાદમાં તપાસ દરમિયાન પોલીસને એક ચિઠ્ઠી અને મૃતકની પુત્રીના ચોપડામાં તેની આપવીતી લખેલી મળી આવી હતી. જેના આધારે પોલીસે મૃતકની […]

નીતિન પટેલની બેટિંગ, ‘હું નહીં ભલભલા રહી ગયા;મારૂ સ્થાન જતું નથી રહ્યું, મારૂ સ્થાન મતદારોના દિલમાં છે

શનિવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું ધરી દીધું હતું (Cm vijay rupani resigns). દરમિયાન ત્યારબાદથી નવા મુખ્યમંત્રીના (New CM of Gujarat) નામોની અટકળો ચાલી રહી હતી. દરમિયાન ગાંધીનગરના કોબા ખાતે આવેલી ભારતીય જનતા પાર્ટીની વડી કચેરી (BJP Head Quarter Kamlam) ખાતે ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત માટે ભાજપના ધારાસભ્યોની બેઠક (Gujarat MLA Meeting)માં નામ જાહેર […]

મિત્રએ જ કરી મિત્રની હત્યા: મિત્રની પત્નીને શારીરિક સંબંધ માટે કરતો હતો દબાણ, ભાંડો ફૂટી જતાં ગુમાવવો પડ્યો જીવ

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લા (Bareilly district)માં હચમચાવી દેતો એક બનાવ સામે આવ્યો છે. અહીં એક મિત્રએ બીજા મિત્રની ગળું દબાવીને હત્યા (Man killed by friend) કરી નાખી હતી. શીશગઢ પોલીસે મહફૂઝ હત્યાકાંડાનો ખુલાસો કરતા શમશુલ નામના આરોપીની ધરપકડ કરી છે. આ હત્યા આડા સંબંધને (Extramarital affair) પગલે થઈ હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો […]

સૌથી મોટા સમાચાર: ભૂપેન્દ્ર પટેલ બન્યાં ગુજરાતના નવા મુખ્યમંત્રી, વિજય રૂપાણી અને નિતિન પટેલના આશીર્વાદ લીધા

વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે. હવે ધારાસભ્ય દળની બેઠકમાં રાજ્યના નવા મુખ્ય મંત્રીનું નામ જાહેર કરાયું હતું. મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ […]

સંબંધ મરી પરવાર્યા! વડોદરામાં પિતાએ જ કરી યુવાન પુત્રની હત્યા, કારણ છે ચોંકાવનારું, હત્યાનું દ્રશ્ય પત્નીએ જોતા તેણે જ ફરિયાદ કરી

વડોદરા જિલ્લાના વાઘોડિયા (Waghodia) તાલુકાના કોટંબી ગામમાં પિતાએ જ પુત્રની નિર્મમ હત્યા (Father kills Son) કરી દીધી છે. નવી નગરીમાં જમવા બાબતે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયા બાદ પિતાએ સૂતેલા 25 વર્ષના પુત્રને કુહાડીના ઉપરાછાપરી કુહાહીના ઘા મારીને હત્યા કરી હતી. આ અંગે વાઘોડિયા પોલીસે (Waghodia Police) હત્યારા પિતાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. […]

રાજકોટના માધાપરમાં ઘીંગાણાનો વિડિયો આવ્યો સામે: ટ્રક ધીમો હાંકવાનું કેતા યુવકની ‘હત્યાનો પ્રયાસ’

રાજકોટ (Rajkot) શહેર આમ તો રંગીલું શહેર તરીકે જાણીતું છે. પરંતુ વારંવાર રાજકોટ શહેર તેમજ જિલ્લો ગુનાખોરી (Rajkot Crime) મામલે ચર્ચામાં આવતો રહેતો હોય છે. ત્યારે માધાપર ગામે સશસ્ત્ર મારામારીની (Group Clash) ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં (CCTV Video of Madhapar fight) કેદ અથવા પણ પામી છે. તો ગાંધીગ્રામ […]