Browsing Category

સમાચાર

કરૂણ ઘટના: પતિ-પત્ની ટ્રેનની આગળ દોડ્યા, પુત્ર બચાવવા દોડ્યો, ટ્રેનની ટક્કરે એક જ પરિવારના ત્રણના…

હરિયાણાના સોનીપતમાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રવિવારે બપોરે એક જ પરિવારના ત્રણ લોકો ટ્રેનની અડફેટે આવી જતાં મૃત્યુ પામ્યા હતા. સાથે જ આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, વેસ્ટરામ રામનગરની…
Read More...

ચોંકાવનારી ઘટના: સુતેલી બાળકીના ગળામાં દોઢ કલાક સુધી લપેટાઈ રહ્યો સાપ, બાળકીને માર્યો ડંસ,…

મહારાષ્ટ્રના (Maharashtra) વર્ધા જિલ્લાથી (Wardha District) એક રૂંવાડા ઊભી કરતી તસવીર (Shocking Image) સામે આવી છે. ઘરમાં મીઠી નીંદર માણી રહેલી એક બાળકીના ગળામાં સાપ (Snake) વીંટળાઈ ગયો હતો. ખૂબ જ મુશ્કેલીથી સાપને બાળકીના ગળામાંથી હટાવવામાં…
Read More...

અમદાવાદમાં મૃતકે લખેલી સ્યુસાઇડ નોટ મળી: ‘મારે મરવું નથી પણ આપઘાત કરું છું, મોતનું કારણ ઘરવાળી…

અમદાવાદ શહેરના (Ahmedabad) વાસણા વિસ્તારમાં ગત જૂન માસમાં એક પરિણીત પુરુષે (married man suicide) આપઘાત કર્યો હતો. આ કેસમાં હવે પુરાવાના આધારે ગુનો નોંધાયો છે. મૃતકે આપઘાત કર્યા બાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. બાદમાં તપાસ દરમિયાન…
Read More...

નીતિન પટેલની બેટિંગ, ‘હું નહીં ભલભલા રહી ગયા;મારૂ સ્થાન જતું નથી રહ્યું, મારૂ સ્થાન મતદારોના…

શનિવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું ધરી દીધું હતું (Cm vijay rupani resigns). દરમિયાન ત્યારબાદથી નવા મુખ્યમંત્રીના (New CM of Gujarat) નામોની અટકળો ચાલી રહી હતી. દરમિયાન ગાંધીનગરના કોબા ખાતે આવેલી ભારતીય જનતા પાર્ટીની…
Read More...

મિત્રએ જ કરી મિત્રની હત્યા: મિત્રની પત્નીને શારીરિક સંબંધ માટે કરતો હતો દબાણ, ભાંડો ફૂટી જતાં…

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લા (Bareilly district)માં હચમચાવી દેતો એક બનાવ સામે આવ્યો છે. અહીં એક મિત્રએ બીજા મિત્રની ગળું દબાવીને હત્યા (Man killed by friend) કરી નાખી હતી. શીશગઢ પોલીસે મહફૂઝ હત્યાકાંડાનો ખુલાસો કરતા શમશુલ નામના આરોપીની ધરપકડ…
Read More...

સૌથી મોટા સમાચાર: ભૂપેન્દ્ર પટેલ બન્યાં ગુજરાતના નવા મુખ્યમંત્રી, વિજય રૂપાણી અને નિતિન પટેલના…

વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે. હવે ધારાસભ્ય દળની બેઠકમાં રાજ્યના નવા મુખ્ય મંત્રીનું નામ જાહેર કરાયું…
Read More...

સંબંધ મરી પરવાર્યા! વડોદરામાં પિતાએ જ કરી યુવાન પુત્રની હત્યા, કારણ છે ચોંકાવનારું, હત્યાનું દ્રશ્ય…

વડોદરા જિલ્લાના વાઘોડિયા (Waghodia) તાલુકાના કોટંબી ગામમાં પિતાએ જ પુત્રની નિર્મમ હત્યા (Father kills Son) કરી દીધી છે. નવી નગરીમાં જમવા બાબતે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયા બાદ પિતાએ સૂતેલા 25 વર્ષના પુત્રને કુહાડીના ઉપરાછાપરી કુહાહીના ઘા…
Read More...

રાજકોટના માધાપરમાં ઘીંગાણાનો વિડિયો આવ્યો સામે: ટ્રક ધીમો હાંકવાનું કેતા યુવકની ‘હત્યાનો…

રાજકોટ (Rajkot) શહેર આમ તો રંગીલું શહેર તરીકે જાણીતું છે. પરંતુ વારંવાર રાજકોટ શહેર તેમજ જિલ્લો ગુનાખોરી (Rajkot Crime) મામલે ચર્ચામાં આવતો રહેતો હોય છે. ત્યારે માધાપર ગામે સશસ્ત્ર મારામારીની (Group Clash) ઘટના બની હોવાનું સામે આવ્યું છે.…
Read More...

સંબંધને લજવતો કિસ્સો આવ્યો સામે: 60 વર્ષની કાકીના પ્રેમમાં પડ્યો 25 વર્ષનો ભત્રીજો, અભયમની ટીમ આ…

પ્રેમ માટે કહેવાય છે કે તે ઉંમર અને નાત-જાતના સિમાડા નથી જોતો જોકે ઘણીવાર એવા બે વ્યક્તિ વચ્ચે પ્રેમ પાંગરે છે જે સામાજીક રીતે ક્યારેય સ્વિકાર્ય નથી હોતો. આવો જ એક કિસ્સો ખેડા તાલુકાના એક ગામમાં કાકી-ભત્રીજાના પ્રેમ સબંધને લઈને એક કિસ્સો…
Read More...

સુરતમાં જીવન ભારતી શાળાનો પરિપત્ર વાઇરલ થતાં વિવાદ: હિંદુ સિવાયના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના લાભ…

સુરતની જીવન ભારતી શાળાએ હિંદુ સિવાયના કેટલાક ધર્મ-જાતિના લોકોને જ શિષ્યવૃત્તિના લાભ મળશે એવો પરિપત્ર વાઈરલ થતા વિવાદ સર્જાયો છે. વાઇરલ થયેલા આ પરિપત્ર બાદ કેટલાક સમાજ સેવકોએ આ પરિપત્રનો વિરોધ કરી હિંદુઓની લાગણી દુભાવતો પરિપત્ર ગણાવ્યો છે.…
Read More...