Browsing Category

સમાચાર

છેલ્લી વખતે તો છેતરી જ્યાં તા: કોઈ પેંડા વેંચવાની હાલમાં ઉતાવળ ના કરતા હજુ હું છું, સોશિયલ મીડિયા પર…

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા પછી સોશિયલ મીડિયા પર લોકો જાતજાતના રિએક્શન આપી રહ્યા છે. વિજય રૂપાણી સત્તા પર હતા એ દરમિયાન તેમનું હિન્દી, સરકારી કામ વિશે પોતાને જાણ નથી એવા જવાબો, પાટીલને પૂછો એવા જવાબો વગેરે કોમેડીના વિષયો…
Read More...

સામાન્ય લોકોને લાગશે વધુ એક ઝટકો! આવતા મહિને CNGના ભાવમાં થઈ શકે છે 10-11 ટકાનો વધારો

ઓક્ટોબર મહિનામાં સામાન્ય માણસને મોટો આંચકો લાગી શકે છે. ઓક્ટોબરમાં દિલ્હી (Delhi) અને મુંબઈ (Mumbai) જેવા શહેરોમાં CNG અને PNGના ભાવમાં 10-11 ટકાનો વધારો થઈ શકે છે. આ અંદાજ બ્રોકરેજ કંપની ICICI સિક્યોરિટીઝના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.…
Read More...

રાજકોટમાં બે મિત્રોના આપઘાતની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના! પરિવારે વ્હાલસોયા ગુમાવ્યા

વર્ષ 1991માં સોદાગર નામની બોલિવૂડની સુપરડુપર હિટ ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં દિલીપકુમાર વીરુના રોલમાં હતા જ્યારે કે રાજકુમાર રાજેશ્વર સિંઘના રોલમાં હતા. આ ફિલ્મમાં મનીષા કોઈરાલા રાધા નામનું પાત્ર ભજવ્યું હતું જ્યારે કે વિવેક નામના અભિનેતાએ…
Read More...

રાજકોટમાં પતિના આડા સંબંધના કારણે પરિણીતાએ ઘોળ્યું વખ, બે સંતાનો માતાની છત્રછાયા વિહોણા બન્યા

રાજકોટ શહેરમા વધુ એક પરણિતાએ પોતાના પતિના આડા સંબંધોના કારણે પોતાનુ જુવન ટુંકાવ્યુ હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે પરિણીતાએ આપઘાત (Woman Suicide) કરી લેતા બે માસુમ સંતાનોને માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટ શહેર (Rajkot…
Read More...

વડોદરામાં બૂટલેગરનો વીડિયો વાઇરલ: મારે ત્યાં બિન્દાસ દારૂ લેવા આવો, તમને કોઈ નહીં પકડે, PIનો પણ 50%…

વડોદરાના કારેલીબાગ બાળ રિમાન્ડ હોમ પાછળ વિશ્વામિત્રી નદીના કચરામાં નામચીન બૂટલેગર હુસૈન સિંધીએ છુપાવેલી દારૂની બોટલો પોલીસે જપ્ત કરી હતી અને તેને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી હતી. પોતાનો દારૂ પકડાતાં સમસમી ઊઠેલા હુસેને પોલીસ પર…
Read More...

મોટા સમાચાર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું, પાર્ટીનો આભાર માન્યો, કહ્યું-…

સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા છે. આ પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. આજે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા…
Read More...

ચીનની એક ફેક્ટરી દર અઠવાડિયે પેદા કરે છે 2 કરોડ ‘સજ્જન મચ્છર’, જાણો કેમ?

ચીનમાં એક એવી ફેક્ટરી છે જે દર અઠવાડિયે 2 કરોડ ‘સજ્જન’ એટલે કે સારા મચ્છરોનું ઉત્પાદન કરે છે. આ મચ્છરો બાદમાં જંગલો અને અન્ય બીજી જગ્યાઓએ છોડી દેવામાં આવે છે. આ મચ્છરોનું કામ છે અન્ય મચ્છરો સામે લડીને બીમારીઓને રોકવાનું છે. જાણો આ બધું કેવી…
Read More...

ડબ્બા ટ્રેડિંગમાં PI-PSI એ 50 લાખનો તોડ કર્યાનો વિવાદ, ઉચ્ચ અધિકારીએ બોલાવીને ખખડાવ્યા તો પણ 18 લાખ…

જાંબાઝ ક્રાઇમ બ્રાન્ચમાં વરરાજાની જેમ જ સજીધજીને ફરતા એક પીઆઇ અને પીએસઆઇએ થોડા સમય પહેલા ડબ્બા ટ્રેડીંગ કૌભાંડ પકડીને રૃ. ૫૦ લાખનો તોડ કર્યો હતો. જો કે, પીઆઇ અને પીએસઆઇ રૃપિયા લીધા બાદ આરોપીઓની શરત ન માનતા અંતે તોડ પ્રકરણ બહાર આવ્યું હતુ.…
Read More...

ફ્લેટ ખરીદતા પહેલા સાવધાન! ચેક કરી લેજો કે રેરા એપ્રૂવલ મળેલું છે કે નહીં, શિવાલિક ગ્રૂપને 10 લાખનો…

શિવાલિક પરમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એલએલપી ( શિવાલિક ગ્રૂપ) દ્વારા તેના પ્રોજેક્ટમાં ફેરફાર કર્યા બાદ, ગુજરાત રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની મંજૂરી મેળવ્યા વગર ફ્લેટનુ વેચાણ કરતાં, રેરાએ શિવાલિક ગ્રૂપને રૃ. ૧૦ લાખનો દંડ ફટકાર્યો છે. રેરાએ…
Read More...

આ કંપની ગુજરાત અને ચેન્નાઈમાં બંધ કરશે પોતાની ફેક્ટરી, હજારો લોકો ગુમાવશે નોકરી

લગભગ બે અબજ ડૉલરનું નુકસાન ઉઠાવ્યા પછી અમેરિકન કાર કંપની ફોર્ડની ભારતીય સહયોગી ફોર્ડ ઈન્ડિયાએ પોતાના પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ફોર્ડ ઈન્ડિયાએ પોતાના સ્ટાફને આ વાતની જાણકારી આપી છે કે તેઓ ભારતમાં કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ કરવા…
Read More...