ચોથા ધોરણની વિદ્યાર્થિનીનો તેના વાળમાં લાગેલી પિને જીવ બચાવ્યો, શાળા પ્રશાસને તાબડતોડ પોલીસને કર્યો ફોન
ઉત્તરપ્રદેશના બહરાઇચમાં એક છોકરીને તેના વાળમાં લાગેલી પિને બચાવી લીધી હતી. ખરેખર શાળાએ જતી વિદ્યાર્થિનીનું અપહરણ કરવાની કોશિશ થઇ હતી, જેના પછી વિદ્યાર્થિનીએ પોતાના વાળની પિન અપહરણકર્તાઓને ખોસીને તે ભાગી ગઇ હતી. જેના પછી છોકરીએ બૂમાબૂમ કરી દેતા લોકો એકઠા થઇ ગયા હતા. ખરેખર સોમવારે સવારે બહરાઇચમાં ધોરણ-4માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અપહરણ કરવાની કોશિશ થઇ […]