Browsing category

સમાચાર

કોરોનાકાળમાં મસીહા બનેલા સોનુ સૂદની ઓફિસ પર ITની ટીમ ત્રાટકી, અકાઉન્ટ બુકમાં ગડબડ કરી હોવાના આરોપો બાદ પ્રોપ્રર્ટી સર્વે કર્યો

સોનુ સૂદની ઓફિસ પર ઇન્કમ ટેક્સ વિભાગે સર્ચ-ઓપરેશન હાથ ધર્યું છે. રિપોર્ટ પ્રમાણે, સોનુની પ્રોપ્રર્ટીની અકાઉન્ટ બુકમાં ગડબડ થઈ હોવાના આરોપો બાદ ટીમ પ્રોપ્રર્ટીનો સર્વે કરે છે. ITની ટીમે સોનુ સૂદ તથા તેની કંપનીઓ સાથે જોડાયેલી છ જગ્યા પર સર્વે હાથ ધર્યો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 25 સભ્યનું મંત્રીમંડળ રચાયું, 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓ

ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે, જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી તરીકે રાખવામાં આવ્યા છે. મંત્રીમંડળની રચના બાદ સાંજે […]

અમદાવાદમાં ડોસાએ ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું, રમાડવાના બહાને ઘરે લઈ ગયો અને પીંખી નાખી

અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃદ્ધે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ એક આધેડે પૌત્રી સમાન બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ હતી. બાળકીને રમાડવાના બહાને વૃદ્ધ તેને ઘરે લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. જો […]

સુરતમાં 15 વર્ષની સગીરાને પ્રેમીએ લગ્નની લાલચ આપીને માણ્યું શરીર સુખ, કિશોરીને અચાનક પેટમાં દુખાવો ઉપડતાં 3 મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું

સુરતના લિંબાયત વિસ્તારમાં 15 વર્ષય કિશોરીને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કિશોરીની તબિયત બગડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને 3 માસનો ગર્ભ હોવાનું બહાર આવતા તેના પરિવારને ધ્રાસકો પડ્યો હતો. હાલ લીંબાયત પોલીસે નરાધમ આરોપી અને કિશોરીના પરિવારને ધમકી આપનાર પ્રેમીના પિતાની ધરપકડ કરી છે. […]

નાઇટ પેટ્રોલિંગના નામે પોલીસનું અંધેર રાજ: અમદાવાદમાં સરપ્રાઇઝ ચેકિંગમાં 26 ‘કામચોર’ પોલીસ અધિકારી પકડાયા

અમદાવાદમાં ચોરી, લૂંટ અને હત્યા જેવા બનાવો અટકાવવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઇ છે. આ ગુનાખોરી વધવાનું કારણ જાણવા ઝોન-૩ ડીસીપી મકરંદ ચૌહાણે સોમવારે નાઇટ પેટ્રોલિંગ કર્યું હતું, જેમાં ચોંકાવી નાખે તેવું સત્ય બહાર આવ્યું છે. તપાસમાં ૨૬ પોલીસ અધિકારીઓની પોલ ખોલી હતી, જેમાં 1 ACP, 2 PI, 18 PSI અને અન્ય પાંચ પોલીસ કર્મચારીઓ સહિતનો […]

કુંવરજી બાવળિયાનું મંત્રી પદ જોખમમાં! સોશિયલ મીડિયામાં કોળી સમાજની ભાજપને ખુલ્લી ધમકી, PM મોદીને લખ્યો પત્ર

ગુજરાતમાં નવા મુખ્યમંત્રીની શપથવિધિ બાદ હવે મંત્રી મંડળમાં કોને સમાવવા? તેને લઈને મંથન ચાલી રહ્યું છે. મંત્રી મંડળમાં સામેલ થવા માટે ભાજપમાં આંતરિક ખેંચતાણને પગલે આજે યોજનાર શપથવિધિ ટાળવાની નોબત આવી છે. મંત્રી મંડળમાં નવા ચહેરાઓને સ્થાન મળવાની અને જૂના જોગીઓના પત્તા કપાવવાની શક્યતાને જોતા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. […]

સુરતમાં પત્નીને માસીના દીકરા સાથે થયો ‘પ્રેમ’, પતિને જાણ થતાં ચપ્પુના ઘા ઝીંકી માસીના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો

સુરતમાં (Surat) આડા સંબંધોના કારણે ફરી એકવાર હત્યાનો (Murder) બનાવ સામે આવ્યો છે. શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના જ માસીના દીકરાની હત્યા (Murder) કરી નાખી છે. જોકે, આ હત્યા પાછળનું કારણ પણ ચોંકવાનારું છે. પોતાની પત્ની (Wife) સાથે જ પ્રેમ કરવાનું પાપ કરનાર માસીના દીકરાની માસીના દીકરાએ જ હત્યા કરી નાખી છે. ઘટના […]

અમદાવાદમાં હત્યા કેસમાં સામે આવ્યો ચોંકાવનારો વળાંક, નણદોઈ અને સાળાવેલી વચ્ચે હતો પ્રેમ સંબંધ! દંપતીએ કરી હત્યા

સાણંદ વિસ્તારમાં ગત 2020ના પેહલા મહિનામાં એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી અને જે મામલે એક દંપત્તિની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આરોપી હિતેન્દ્ર અને મરનાર વચ્ચે પ્રેમ સંબંધ હતો અને મરનાર આરોપીના સાળાની પત્ની હતી. પ્રેમમાં મામલો વધતા હત્યા કરવામાં આવી છે. પોલિસ ગિરફતમાં આવેલ બંને 5 આરોપીઓ છેલ્લા […]

બનાસકાંઠામાં ડોક્ટરે શિક્ષિકા સાથે દુષ્કર્મ આચરતા ખળભળાટ, ફોટો-વીડિયોથી બ્લેકમેઈલ પણ કરતો, મહિલાના પતિને પણ ધમકી આપી

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના CHC હોસ્પિટલના ડોક્ટરે શિક્ષિકા મહિલાનું વારંવાર શોષણ કરી અને શારીરિક સંબંધો બાંધી અને વિડિયો ક્લિપ અને ફોટા દ્વારા બદનામ કરતા ડોક્ટર સામે વડગામ પોલીસ મથકે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જોકે ડોક્ટરે મહિલાને બ્લેકમેલ કરતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

નડિયાદના 35 વર્ષના યુવકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો: ‘મને હેરાન કરનારા બચવા ન જોઇએ, હુ પ્રેત થઇને પાછો આવીને સજા આપીશ’

ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી વ્યાજ ખોરોનો ત્રાસ વધ્યો છે. નડિયાદમાં 35 વર્ષીય યુવકે દેવુ વધી જતાં વ્યાજના ખપ્પરમાં જતાં યુવકે આપઘાત કરી દીધો છે. મૃતકે આ પહેલા સ્યુસાઇડ નોટ લખતાં મામલો સામે આવ્યો છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નડિયાદ મિશન રોડ પર આવેલા નવરંગ ટાઉનશીપમાં રહેતા 35 વર્ષીય […]