પોરબંદર સોમનાથ હાઈવે પર કરૂણ અકસ્માત: એક જ પરિવારના ચાર યુવાનોના મોત, ચંદ્રાવાડિયા પરિવાર સહિત આખું ગામ હિબકે ચઢ્યું
પોરબંદરથી એક કરૂણ અકસ્માત (Porbandar Accident)ની ઘટના સામે આવી છે. જેમાં ચાર યુવાનોના મોત (Four Killed)થયા છે. પોરબંદર સોમનાથ હાઈવે પર આજે વહેલી સવારે અકસ્માત (Porbandar Somnath highway accident) સર્જાયો હતો. જેમાં કાર ડિવાઈડર સાથે ટકરાવી પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર યુવાનોના મોતથી પરિવારના માથે આભ ફાટી પડ્યું, ખજૂરીયા ગામ […]