Browsing Category

સમાચાર

બિહારમાં સ્કૂલના બે બાળકો રાતોરાત કરોડપતિ બની ગયા! બેંક ખાતામાં જમા થયા 900 કરોડ રૂપિયા! આખું ગામ…

ન તો કોઈ લોટરી, ન તો લકી ડ્રો, ન તો 'કૌન બનેગા કરોડપતિ' ગેમ શોમાંથી મળેલી રાશિ, આમ છતાં બિહાર (Bihar)ના એક ગામના લોકો બેન્ક (Bank) બહાર લાઈનમાં ઊભા રહીને પોતાના બેંક ખાતાની બેલેન્સ ચેક કરી રહ્યા છે. આવું એ માટે થઈ રહ્યું છે, કારણ કે…
Read More...

સુરતમાં એક જ કોમના બે ટોળા વચ્ચે હથિયારો સાથે ધીંગાણું, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ, સીસીટીવી ફૂટેજ…

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં એક જ કોમના બે ટોળા આમને સામને આવી જતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો રસ્તા ઉપર ઊભેલી ગાડી પાર્ક કરવાને લઈને થયેલા ઝઘડામાં રાજકીય આગેવાનનાં મળતિયાઓએ પ્રકારે કર્યું જેને લઇને કેટલાક લોકોને ગંભીર…
Read More...

કામ કરો નહીં તો ટાંટિયા તોડી નાંખીશ- એવું કહેનારા હર્ષ સંઘવી બન્યા ગૃહખાતાના યુવા મંત્રી

ગુજરાતની પોલીસે હવે વધારે દોડવું પડશે તેની પાછળનું કારણ એ છે કે એવા નેતાને ગૃહખાતું સોંપવામાં આવ્યું છે જેમનો મિજાજ આક્રમક છે. જો જરૂર લાગે તો તેઓ કોઇની પણ સામે થવામાં વાર નથી લગાડતા. આ નેતાનું નામ છે હર્ષ સંઘવી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન…
Read More...

રાજકોટમાં PSIની તૈયારી કરતા 24 વર્ષીય યુવકનું દોડની પ્રેક્ટિસ દરમિયાન હૃદય બેસી જતા મોત, પરિવારમાં…

સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રાજ્યના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરકારી નોકરી મેળવવા માટે રાજ્યના યુવાનો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. ત્યારે પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની પરીક્ષા માટેની તૈયારી કરતા રાજકોટના યુવાનનું અકાળે મોત થતાં…
Read More...

નવા શિક્ષણમંત્રી બનેલા જીતુ વાઘાણીના પુત્ર સામે કોપીકેસ થયો હતો, સજા મળી ખરી? જાણો વિગતે..

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીત વાઘાણીને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે. તેઓ સૌથી સિનિયર એવા ભૂપેન્દ્રસિહ ચૂડાસમાની જગ્યા લેશે. તેઓ શિક્ષણ પ્રધાન બન્યા છે. જોકે, તેમની…
Read More...

ગુજરાતના ઇતિહાસમાં કયારેય ના થયું હોય તેવું અમદાવાદના બાલાજી અગોરા ગ્રુપના બિલ્ડર્સ દ્વારા 400…

બાલાજી અગોરા ગ્રુપના બિલ્ડર આશિષ શાહ અને તેમની પત્ની તથા કંપનીના ડાયરેકટરો અને પરિવારજનોએ lic હાઉસીંગ ફાયનાન્સીયલ લી. કંપનીના અધિકારીઓ સાથે મળીને છેતરપિંડી કરવાના ઇરાદે ગેરકાયદે ગાંધીનગરના અગોરા મોલના બાંધકામને ૪૫ યુનિટ તરીકે દર્શાવ્યા હતા.…
Read More...

સુરતમાં પત્નીએ પતિના મિત્ર સાથે શરીર સંબંધ બાંધ્યો, પતિને ખબર પડતા પત્નીએ પ્રેમી પર કર્યો એસિડ અટેક

સુરત શહેરના (Surat) ગોડાદરા વિસ્તારમાં પરિણીતાએ પતિ (husband wife) સાથે મળી લબરમૂછીયા પ્રેમી (Acid attack of lover) પર એસિડ એટેક કરતા તે આંખ અને કાનમાં ગંભીર રીતે દાઝી ગયો હતો. લબરમુછીયો પ્રેમિકાની દુકાનમાં બેઠો હતો ત્યારે જ પ્રેમિકાએ…
Read More...

સુરતમાં ભાજપ કાર્યકર સામે દુષ્કર્મ કેસની પીડિત વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીધી, દુષ્કર્મનો કેસ પાછો…

સુરતમાં ઉધનામાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી ભાજપના કાર્યકરે અશ્લિલ ફોટા પાડી બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં પીડિત યુવતીને કેસ પાછો ખેંચી લેવા ધમકી મળતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો…
Read More...

કોરોનાકાળમાં મસીહા બનેલા સોનુ સૂદની ઓફિસ પર ITની ટીમ ત્રાટકી, અકાઉન્ટ બુકમાં ગડબડ કરી હોવાના આરોપો…

સોનુ સૂદની ઓફિસ પર ઇન્કમ ટેક્સ વિભાગે સર્ચ-ઓપરેશન હાથ ધર્યું છે. રિપોર્ટ પ્રમાણે, સોનુની પ્રોપ્રર્ટીની અકાઉન્ટ બુકમાં ગડબડ થઈ હોવાના આરોપો બાદ ટીમ પ્રોપ્રર્ટીનો સર્વે કરે છે. ITની ટીમે સોનુ સૂદ તથા તેની કંપનીઓ સાથે જોડાયેલી છ જગ્યા પર સર્વે…
Read More...

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 25 સભ્યનું મંત્રીમંડળ રચાયું, 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9…

ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું…
Read More...