Browsing Category

સમાચાર

સુરતના મેયર હેમાલીબેનના પતિ સામે આક્ષેપ: બોગસ રીતે ખેડૂત ખાતેદાર બની જમીન વારસાઈનું કૌભાંડ સામે…

સુરતના મેયર હેમાલીબેનના પતિના નામે ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની જમીન વારસાઈ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે મેયરના પતિએ ખેડૂત ખાતેદાર હોવાનો દાખલો ક્યા ગામનો રજૂ કર્યો તેવા સવાલો ઉઠ્યા છે. આ અંગે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સુરત…
Read More...

માતા પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો: પાલનપુરમાં દેલવાડા ગામે પાણીની ટાંકીમાં ડૂબી જવાથી અઢી વર્ષના…

રાજ્યમાં દરેક માતા પિતા માટે એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આજે પાલનપુરના દેલવાડા ગામે અઢી વર્ષનો બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતાં મોતને ભેટ્યો છે. મામાને ઘરે ભાણેજનું મોત થતાં આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સમગ્ર…
Read More...

સુરતમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની છ યુવતીઓને અપાતા ગ્રાહકદીઠ પૈસા

સુરતમાં (Surat) વર્ક પરમિટ પર આવી અને વિદેશી યુવતીઓ (Foreginer girls in Surat spa) દ્વારા ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવે છે તેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની (Surat Crime Branch Raid on Spa) એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પીપલોદ કારગીલ ચોક પાસે…
Read More...

માતા-પિતા માટે ચેતવણી સમાન ઘટના, સુરતમાં તાવની ગોળી શ્વાસનળીમાં ફસાઈ જતા માસૂમ બાળકીનું મોત

સુરત શહેરમાં માતા પિતા માટે એક ચેતવણી સમાન ઘટના સામે આવી છે. લિંબાયતમાં 5 વર્ષની બાળકીને તાવ આવતા ડોક્ટરે આપેલી દવા ગળતી વખતે શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકીનું મોત થયું છે. શ્વાસ રૂંધાયા બાદ બેભાન હાલતમાં સિવિલ ખસેડાતા બાળકીને મૃત જાહેર કરાઈ…
Read More...

પેન્શન લેવા માટે ટેન્શન: રૂ. 750ના પેન્શન માટે 75 વર્ષની મહિલાને ખાટલા પર બેસાડી 3 કિમી પહાડ ચડવો…

રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુરોડ જિલ્લામાં નેટવર્ક ના મળવું મોટી સમસ્યા છે. અહીંના ભાખર વિસ્તારમાં રેશન અને પેન્શન માટે આદિવાસીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીંના રતોલા ફલી ગામમાં ગુરુવારે 75 વર્ષનાં મોતરી ગરાસિયાને 3 કિમી ચઢ્યા…
Read More...

કોઈ સત્તા મેળવવાના સપના ના જુએ, 2022માં ભાજપ જ જીતવાનું છે: જીતુ વાઘાણી

ભાજપે ગુજરાતમાં એક નવો પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં વિધાનસભા ચૂંટણીના દોઢ વર્ષ પહેલા મુખ્યમંત્રીથી લઈને સમગ્ર મંત્રી મંડળમાં પરિવર્તન કરીને ભાજપના નવા નેતૃત્વને આગળ કરવાની રણનીતિનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી બાદ મંત્રી મંડળમાં…
Read More...

2022માં સુરતની વરાછા બેઠક જીતવી અઘરી, સુરત સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણ ખરાબ, મતદારો ભાજપથી વિમુખ’:…

રાજય કક્ષાના આરોગ્ય્ પ્રધાન તરીકે હોદ્દો છોડનાર પાટીદાર નેતા કુમાર કાનાણીએ ઘટસ્ફોટ કર્યો હતો કે સુરત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાજપ માટે વાતાવરણ ખરાબ છે. 2022માં વરાછા બેઠક જીતવી ભાજપ માટે અઘરી છે. પક્ષની સાથે સારો ઉમેદવાર હશે તો જ મેળ પડશે.…
Read More...

સુરત-ડુમ્મસ રોડ પર ખેતલાઆપા ટી-સ્ટોલના માલિકની ઘાતકી હત્યા કરાઈ, પોલીસે શંકાના આધારે બે લોકોની ધરપકડ…

સુરત-ડુમસ રોડ પર મગદલ્લા વાય જંક્શન પર ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલક યુવકને રૂપિયાની લેવડ-દેવડ મામલે થયેલા વિવાદમાં બે લોકોએ ઊંઘમાં ચપ્પુ મારીને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના બની છે. રૂપિયા પરત લેવા મામલે પાછલા એક અઠવાડિયાથી ઝઘડો ચાલી રહ્યો હતો.…
Read More...

પોરબંદર સોમનાથ હાઈવે પર કરૂણ અકસ્માત: એક જ પરિવારના ચાર યુવાનોના મોત, ચંદ્રાવાડિયા પરિવાર સહિત આખું…

પોરબંદરથી એક કરૂણ અકસ્માત (Porbandar Accident)ની ઘટના સામે આવી છે. જેમાં ચાર યુવાનોના મોત (Four Killed)થયા છે. પોરબંદર સોમનાથ હાઈવે પર આજે વહેલી સવારે અકસ્માત (Porbandar Somnath highway accident) સર્જાયો હતો. જેમાં કાર ડિવાઈડર સાથે ટકરાવી…
Read More...

અમદાવાદમાં યુવતીને પ્રેમલગ્ન કરવાની મળી સજા- ફોનમાં છેલ્લે કહ્યું: ‘મને પિયરથી લઈ જા, મારા…

અમદાવાદ શહેરમાં (Ahmedabad) રહેતી એક યુવતીએ આપઘાત (Girl suicide) કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. તેણે જે યુવક સાથે લગ્ન કર્યા હતા તેની સાથે છેલ્લે તે વાત કરતી હતી અને મને બચાવી લે તેવું કીધાં બાદ અચાનક ફોનમાંથી અવાજ આવવાનો બંધ થઈ ગયો હતો.…
Read More...