ફ્લેટ ખરીદતા પહેલા સાવધાન! ચેક કરી લેજો કે રેરા એપ્રૂવલ મળેલું છે કે નહીં, શિવાલિક ગ્રૂપને 10 લાખનો દંડ
શિવાલિક પરમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એલએલપી ( શિવાલિક ગ્રૂપ) દ્વારા તેના પ્રોજેક્ટમાં ફેરફાર કર્યા બાદ, ગુજરાત રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની મંજૂરી મેળવ્યા વગર ફ્લેટનુ વેચાણ કરતાં, રેરાએ શિવાલિક ગ્રૂપને રૃ. ૧૦ લાખનો દંડ ફટકાર્યો છે. રેરાએ હુકમ કર્યો છે કે, શિવાલિક ગ્રૂપે ૧૫ દિવસમાં આ દંડ ભરી દેવો. રેરાના ધ્યાન પર આવ્યું હતુ કે, આઈઆઈએમએ રોડ પર […]