પરિણીત પ્રેમિકાને મળવા માટે ઘરે પહોંચ્યો પ્રેમી, કોઈએ પતિને ફોન કરીને કરી જાણ કરી દેતા રંગે હાથે બંને ઝડપાતા પ્રેમીની હાલત ખરાબ થઈ
પતિ પત્નીના આડા સંબંધોના (extra marital affair) કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા રહે છે. પરંતુ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) લલિતપુરમાં (lalitpur) એક પ્રેમીને પોતાની પ્રેમિકાના ઘરે એકલા મળવા (lovers alone in home) જવાનું ભારે પડ્યું હતું. અહીં પ્રેમિકા સાથે પ્રેમી ઘરમાં એકલો હતો ત્યારે જ કોઈએ મહિલાના પતિને ફોન કરીને જાણ કરતા પતિ મિત્રો સાથે પહોંચીને […]