ધોળા દિવસે થયેલી હત્યાથી ચકચાર: પહેલા હાથમાં ગોળી મારી, પછી દોડાવ્યો અને ઢસડીને ગોળીથી ભેજું ઉડાવી દીધું, બાદમાં પથ્થરથી માથું કચડી નાખ્યું
પાડોશી રાજ્ય રાજસ્થાન (Rajasthan)ના પાટનગર જયપુરમાં હત્યાનો એક ચકચારી બનાવ સામે આવ્યો છે. બનીપાર્કમાં પાંચથી છ બદમાશોએ સ્કૉર્પિયોમાં સવાર યુવકની તાબડતોબ ગોળી મારીને હત્યા (Jaipur youth killed) નિપજાવી હતી. બદમાશોએ આવતાની સાથે જ મિત્રો સાથે બેઠેલા યુવકના હાથમાં ગોળી મારી હતી. લોહીલૂહાણ થયેલો યુવક ગાડીમાંથી નીચે ઉતરીને બચવા માટે આશરે 30 મીટર દૂર સુધી ભાગ્યો […]