Browsing Category

સમાચાર

મહેસાણાની જૂની મામલતદાર ઓફિસમાંમાંથી 484 જૂની મતદાન પેટીની ચોરી, પોલીસ દોડતી થઈ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હજુ એક વર્ષ કરતા પણ વધુ સમયની વાર છે ત્યાં મતદાન પેટીની ચોરીનો કિસ્સો સામે આવતા એક તરફ રમૂજ ફેલાઈ છે.તો સ્થાનિક વહીવટી તંત્રના હોંશ ઉડી જવા પામ્યા છે. પરિણામે લોખંડની મજબૂત એવી 484 પેટીઓ કોઈ અજાણ્યા ઇસમો ચોરી…
Read More...

વઢવાણ પ્રેમસંબંધમાં ખેલાયો લોહિયાળ જંગ: પ્રેમિકાનો ભાઈ હુમલો કરે તે પહેલાં પ્રેમીએ છરીના ઘા ઝીંકી…

વઢવાણના ધોળીપોળમાં સોમવારે સાંજે છરીના ઘા ઝીંકી હત્યાનો બનાવ બન્યો હતો. હત્યા કરી ફરાર થયેલા આરોપીને એલસીબી ટીમે ધ્રાંગધ્રાથી બનાવના બે કલાકના અરસામાં જ પકડી પાડયો હતો. જ્યારે હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ સામે આવ્યુ છે. મૃતકની બહેન સાથે…
Read More...

એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનો દાવો: ભારતમાં હવે નહીં આવે ત્રીજી લહેર, કહ્યું- ટૂંક સમયમાં…

દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર હવે ઘણી નબળી પડી ગઈ છે. વાઇરસને કારણે સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે સંક્રમણના 26 હજાર કેસ નોંધાયા હતા અને તેની સાથે જ 252 લોકોનાં મોત થયાં છે. આ દરમિયાન દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉ.…
Read More...

શું ભારતમાં સાડી પહેરવી ગુનો છે? દિલ્હીની રેસ્ટોરન્ટમાં સાડી પહેરીને આવેલી મહિલાને ઘૂસવાની જ ના પાડી…

એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેને દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં પ્રવેશતા રોકવામાં આવી છે. કારણ કે તેણે ભારતીય પરંપરાગત ડ્રેસ સાડી પહેરી હતી. આ ઘટના ઓગસ્ટ ક્રાંતિ માર્ગ પર સ્થિત એક્વિલા દિલ્હી નામની રેસ્ટોરન્ટમાં બની હતી. જ્યાં સ્ટાફે એક મહિલાને…
Read More...

પંચમહાલની સગીરા સોશિયલ મીડિયામાં વીડિયો જોઈને પ્રેમમાં પડી, મોટી ઉંમરના પ્રેમીને મળવા છેક મહેસાણા…

પ્રેમમાં માણસને પોતાના પ્રિયપાત્ર સિવાય કંઈ જ સૂજતું નથી એટલે પ્રેમને પાગલ અને આંધળો હોવાની ઉપમા મળી છે. તેમાં પણ આજના સોશિયલ મીડિયાના યુગમાં પોતાના સંતાનોનું ભલું ઈચ્છતાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયાની…
Read More...

ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિની સુસાઇડ નોટમાં જેનો ઉલ્લેખ છે તે સ્વામી આનંદગિરિ…

પ્રયાગરાજમાં ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિનું સોમવારે શંકાસ્પદ મૃત્યુ થયું છે. ઘટનાસ્થળ પરથી પોલીસને 7 પાનાંની સુસાઇડ નોટ મળી છે. એમાં તેમના શિષ્ય આનંદગિરિનો પણ ઉલ્લેખ છે. એ પછી ઉત્તરાખંડ પોલીસે આનંદગિરિની ધરપકડ કરી છે.…
Read More...

જયપુરની રેસ્ટોરાંમાં બર્ગરની અંદરથી વીંછી નીકળ્યો, પહેલી બાઈટ લીધા પછી યુવક હોસ્પિટલ પહોંચ્યો; કેસ…

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક પ્રસિધ્ધ રેસ્ટોરાંમાં બર્ગરની અંદર વીંછી નીકળવાની ઘટના સામે આવી છે. મિત્ર સાથે બર્ગર ખાવા પહોંચેલા યુવકે વીંછીનો અડધો ભાગ પણ ખાઈ લીધો હતો. અચાનક મોંમાં વિચિત્ર સ્વાદ આવવાથી યુવકે જોયું તો તેના બર્ગરમાં વીંછીનો…
Read More...

ચેતી જજો! લીલા શાકભાજીના નામે તમે કેન્સરના કોળિયા પેટમાં પધરાવો છો! કેમિકલ ફેક્ટરીઓએ છોડેલા પાણીથી…

અમદાવાદથી ગયેલું ઝેર શાકભાજીમાં ભળીને ફરી પરત અમદાવાદ જ આવે છે અને અમદાવાદીઓ આરામથી આરોગે છે ? શું કેમિકલ ફેક્ટરીઓ લાખો માનવ જિંદગી ખતમ કરી દેશે પછી સરકાર અનેે મનપા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે? અમદાવાદમાં મળતાં લીલાછમ શાકભાજી જોઈને…
Read More...

શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નશાની હાલતમાં પોલીસ વાનમાં જ રંગરેલિયા કરતો રંગેહાથ…

રાજકોટ ગ્રામ્યનાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અશ્વિન મકવાણા નશાની હાલતમાં ભાન ભૂલ્યો હતો. નાશની હાલતમાં જ પોલીસ વાનમાં એક યુવતી સાથે રંગરેલિયા કરતો સ્થાનિક લોકોના હાથે રંગેહાથ ઝડપાયો હતો. સ્થાનિક લોકોએ અશ્વિન…
Read More...

રાજકોટમાં ઝવેરીએ સ્યુસાઈડ નોટ લખી આપઘાત કર્યો વાંચીને હૃદય ભરાઈ જશે.. ‘રહી જિંદગી તો ફિર મિલેંગે,…

રાજકોટ શહેરમાં આપઘાતના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, ત્યારે પૈસાની લેતીદેતી અને ધમકીથી કંટાળી સોની વેપારીએ સ્યુસાઈડ નોટ લખી ઝેર પી આપઘાત કરી લેતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. સ્યુસાઈડ નોટમાં સંબંધના દાવે આપેલા 75 લાખ તેમજ 37…
Read More...