Browsing Category
સમાચાર
જેતપુરમાં ચોંકવનારો કિસ્સો સામે આવ્યો: ‘ડોક્ટર પતિને ગંદા વિડિયો જોવાનો શોખ, તે પ્રમાણે સંબંધ…
આપણા સમાજમા સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામા આવે છે. તેમ છતા આજે પણ આપણા સભ્ય સમાજમા સ્ત્રી ઉપરના અત્યાચારો અટકવાનુ નામ નથી લઈ રહ્યા. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામા રાજકોટ જિલ્લાના જેતપુર…
Read More...
Read More...
ભદ્ર સમાજનો વિચિત્ર કિસ્સો: અમદાવાદમાં પતિએ સટ્ટો રમી દેવું કર્યું, સસરા પાસેથી પૈસા લાવવા પત્નીને…
અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીએ તેની સાસુ, સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ લગ્ન કર્યા બાદ તેનો પતિ સટ્ટો રમવા લાગ્યો હતો. સટ્ટામાં તે હારી જતા સસરા પાસેથી પૈસા લાવવા પત્નીને દબાણ કરતા પૈસા પત્નીએ લાવી આપ્યા હતાં. ફરી વાર પણ આવું…
Read More...
Read More...
રાજકોટના એક ગામમાં નરાધમે ખેતરે જતી બાળકીનું બાવડું પકડી કપડા ફાડ્યા, મંદિરના પટાંગણમાં દુષ્કર્મ…
રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના એક ગામમાં રહેતા શ્રમિક પરિવારની ૧૨ વર્ષની દીકરી પર ગામના જ હવસખોરે દુષ્કર્મ કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ફ્રિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ એમપીના હાલ ચારેક વર્ષથી ગોંડલ તાલુકાના એક…
Read More...
Read More...
ગુજરાતી સાહિત્ય જગતમાં આઘાત: અમદાવાદના નિવૃત્ત પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસે કિડની અને તેમનાં પત્નીએ…
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતાં પ્રોફેસર અને તેમનાં પત્નીએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી છે. પતિને કિડનીની બીમારી હતી, જ્યારે પત્નીને કેન્સરની બીમારી હતી. બન્નેએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. દરમિયાન તેમના નિવાસથી…
Read More...
Read More...
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: અમદાવાદનો એન્જિનિયર યુવક સંન્યાસી બનવા ઘરેથી ભાગી પુડ્ડુચેરી…
સમાજમાં શિક્ષિત યુવક- યુવતીઓ યુવાનીમાં સંન્યાસી બનવા તરફ વળી જતા માતા-પિતા પર આભ તૂટી પડે છે. વૃદ્ધાવસ્થામાં જે પુત્ર પોતાનો આધાર બનશે તે જ હવે સંન્યાસ તરફ વળે ત્યારે માતા-પિતા ખૂબ જ ભાંગી પડે છે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. શહેરના…
Read More...
Read More...
ભારતીય કંપનીએ કર્યો કમાલ: કંપનીના 500 કર્મચારીઓ રાતોરાત બની ગયા કરોડપતિ, જાણો કેવી રીતે
ભારતીય કંપની Freshworksનું અમેરિકન શેર એક્સચેન્જમાં Nasdaq પર શાનદાર લિસ્ટિંગ થયું છે. આ લિસ્ટિંગથી કંપનીના સેંકડો કર્મચારી રાતોરાત કરોડપતિ બની ગયા છે. તેમાં અંદાજે 70 કર્મચારી 30 વર્ષથી પણ નાની ઉંમરના છે.
ત્રિચી જેવા નાનકડા શહેરથી શરૂ…
Read More...
Read More...
રાજકોટમાં દેવાયત ખવડની બબાલ: રવિરત્ન પાર્કમાં પાર્કિંગ મુદ્દે દેવાયત ખવડે ધોકો લીધો, રોફ જમાવી…
લોકસાહિત્યકાર અને કાર્યક્રમમાં વારંવાર ‘રાણો રાણાની રીતે’ બોલનાર દેવાયત ખવડે પાડોશીઓ વચ્ચેની માથાકૂટમાં ધોકા સાથે કૂદી પડી રૌફ જમાવ્યો હતો. રવિરત્ન પાર્કમાં રહેતા એક સરકારી કર્મચારી અને તેની સામે રહેતા ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટર વચ્ચે ઘણા સમયથી…
Read More...
Read More...
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: સુરતમાં ધોરણ-10ની વિદ્યાર્થિની સાથે બંગલામાં રંગરેલિયા મનાવતો યુવક…
સુરતમાં અડાજણની એક સોસાયટીના એક બંગલામાં સ્કૂલડ્રેસમાં ધોરણ-10ની વિદ્યાર્થિની સાથે આવતા એક યુવકને સોસાયટીવાસીઓએ રંગેહાથે ઝડપી પાડી પોલીસને હવાલે કરી દીધો હતો. વિદ્યાર્થિનીનાં માતા-પિતાને તમામ હકીકતોથી વાકેફ કરતાં પરિવાર ચોંકી ગયો હતો.…
Read More...
Read More...
ધોળા દિવસે થયેલી હત્યાથી ચકચાર: પહેલા હાથમાં ગોળી મારી, પછી દોડાવ્યો અને ઢસડીને ગોળીથી ભેજું ઉડાવી…
પાડોશી રાજ્ય રાજસ્થાન (Rajasthan)ના પાટનગર જયપુરમાં હત્યાનો એક ચકચારી બનાવ સામે આવ્યો છે. બનીપાર્કમાં પાંચથી છ બદમાશોએ સ્કૉર્પિયોમાં સવાર યુવકની તાબડતોબ ગોળી મારીને હત્યા (Jaipur youth killed) નિપજાવી હતી. બદમાશોએ આવતાની સાથે જ મિત્રો સાથે…
Read More...
Read More...
માંડવીમાં કામાંધ પિતાએ દીકરી પર નજર બગાડી, કહેતો ‘તું સેક્સી લાગે છે’: છેવટે કંટાળીને પુત્રીનો…
માંડવીમાં કામાંધ બનેલા પિતાએ પુત્રી પર નજર બગાડીને ન કરવા જેવા અને શરમથી માથું ઝૂકી જાય તેવા કૃત્યો આચરતાં છેવટે કંટાળીને પુત્રીએ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટના બન્યાના એક માસ બાદ માંડવી પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે…
Read More...
Read More...
