Browsing Category

સમાચાર

આ રાજ્યમાં કોંગ્રેસીઓએ ભાજપ નેતાઓ અને કાર્યકરોને દોડાવી દોડાવીને ફટકાર્યા, જુઓ વિડિયો

દેશના સૌથી મોટા રાજ્ય ગણાતા ઉત્તર પ્રદેશમાં રાજકારણને શર્મસાર કરતી ઘટના બની છે. એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા ભાજપના સાંસદ અને કાર્યકરોને કોંગ્રેસીઓએ દોડાવી દોડાવીને ફટકાર્યા હતા. એટલું જ નહીં ભાજપ નેતાની અનેક ગાડીઓની તોડફોડ પણ…
Read More...

ઉમરેઠનો નાયબ મામલતદાર સવા બે લાખ રૂપિયાની લાંચ લેતા એસીબી દ્વારા રંગેહાથ ઝડપાયો, જમીનનું ક્ષેત્રફળ…

ઉમરેઠ મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્રના નાયબ મામલતદારને રૂ.2.25 લાખની લાંચ લેતા નડિયાદ એસીબી દ્વારા રંગેહાથ પકડી લેવામાં આવ્યાં છે. આ નાયબ મામલતદાર બિલ્ડર પાસેથી જમીનનું ક્ષેત્રફળ સુધારવા લાંચ માંગી હતી. ઉમરેઠ મામલતદાર ઓફિસના ઇ-ધરા…
Read More...

અમદાવાદમાં 14 વર્ષનો છોકરો પરિવારની મદદ કરવા વેંચી રહ્યો છે દહી કચોરી, એક વીડિયોએ છોકરાની બદલી નાખી…

સોશિયલ મીડિયાનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે કોઈની જિંદગી પણ બદલી શકે છે, જેના ઘણા ઉદાહરણ આપણે જોઈ ચૂક્યા છીએ. નોંધનિય છે કે કોરોનાકાળમાં દિલ્હીમાં એક ઠાબા વાળા બાબાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યાર બાદ તેમના ઠાબા પર મોટી…
Read More...

UNમાં પાકિસ્તાનની કાશ્મીર થિયરીના ચીથરાં ઉડાડીને ઇમરાન ખાનને અરીસો દેખાડનાર ભારતના યુવાન ઓફિસર…

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ફરી એકવખત આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત વિરૂદ્ધ ઝેર ઓકયું પરંતુ જવાબમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી. સંયુકત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રમાં ભાષણ દરમ્યાન કાશ્મીરના મુદ્દા…
Read More...

ગુરુ-શિષ્યની મર્યાદાની અનોખી તસવીર: જે ગુરૂએ મને ભણાવેલ તેમની સામે હું આચાર્યની ખુરશી પર ના બેસી…

વાવના ભાટવરગામની પ્રાથમિક શાળામાં ગુરુ શિષ્ય સાથે ફરજ બજાવતાં હોઈ આચાર્ય પોતાની ખુરશી પર બેસવાને બદલે બાજુમાં બીજી ખુરશી પર બેસી ગુરુ શિષ્યનો સંબંધ સાચવી રહ્યા હોવાની અનોખી તસ્વીર સામે આવી છે. આ પ્રાથમિક શાળામાં સામતાભાઈ પ્રજાપતિ અને તેમનો…
Read More...

સુરતમાં 2 વર્ષનું બાળક રમતા-રમતા સિક્કો ગળી ગયો, ગળાંમાં ફસાતા ઊલટીઓ થતાં હાલત કફોડી, બેભાન હાલતમાં…

સુરતના પાંડેસરામાં એક 2 વર્ષના રમતા બાળક અચાનક ઊલટીઓ શરૂ કરી બેભાન થઈ જતા 108માં સિવિલ ખસેડાયો હતો. તમામ પ્રકારના રિપોર્ટ બાદ એક્સ-રેમાં બાળકના ગળામાં ધાતુનો સિક્કો દેખાતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે…
Read More...

રાજકોટ: ગુંદાળા ચોકડી પર આવેલા ઓવરબ્રિજનો ખાડો બન્યો જીવલેણ, આશાસ્પદ યુવાનનું મોત પરિવાર શોકમગ્ન

ગોંડલ નેશનલ હાઈવે (Gondal National highway) ગુંદાળા ચોકડી પર આવેલા ઓવરબ્રિજમાં મોટાં મોટાં ખાડા પડ્યાં છે. અહીં તંત્રની લાપરવાહીને કારણે ચોરડી ગામ (Chordi village)ના આશાસ્પદ યુવાનનું બાઇક અકસ્માતમાં મોત નીપજ્યું છે. દીકરાના મોતથી પરિવાર…
Read More...

માઈભક્તો સાથે વેપારીઓની છેતરપિંડી: અંબાજી મંદિરમાં દાનમાં આવેલા મોટાભાગના ચાંદીના આભૂષણો નકલી,…

બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો બંધ રખાયો હતો. જો કે પૂનમ દરમિયાન  યાત્રાળુઓ માટે મંદિરના દ્વાર ખુલ્લાં રખાયાં હતાં. આ દિવસોમાં માઈભક્તો દ્વારા માતાજીના ભંડારમાં મૂકવામાં આવેલ ચાંદીના આભૂષણોમાંના…
Read More...

વડોદરા હાઈપ્રોફાઈલ કેસમાં પીડિતાની પોલીસ સમક્ષ જુબાની: રાજુ ભટ્ટ અને અશોક જૈનની હેવાનિયત, દીકરીની…

પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને સીએ અશોક જૈન સામે થયેલા દુષ્કર્મ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાતાં શુક્રવાર સવારથી તપાસનો ધમધમાટ રહ્યો હતો. ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં પીડિતાનું 3 કલાક સુધી લંબાણપૂર્વક નિવેદન લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી,…
Read More...

વડોદરા દુષ્કર્મ કેસમાં બુટલેગરે મોં ખોલ્યું: ‘હું દારૂનો ધંધો કરૂં છું, પણ આ હાઈફાઈ લોકોની જેમ મે…

દિવાળીપુરાના ચાટર્ડ એકાઉન્ટન્ટ અને જૈન અગ્રણી અશોક જૈન તથા પાવાગઢ મહાકાળી મંદિરના ટ્રસ્ટી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટ દ્વારા મૂળ હરિયાણાની અને હાલ વડોદરામાં રહી લૉનો અભ્યાસ કરતી 24 વર્ષની દેખાવડી યુવતી પર દુષ્કર્મ ગુજારવાના ચકચારી કેસમાં રોજેરોજ…
Read More...