Browsing Category

સમાચાર

પૂર્વ IAS અધિકારીએ કટાક્ષ કરતા લખ્યું- રાતે સિક્યોરિટી વિના ગયા પણ ફોટોગ્રાફર લઇ જવાનું ન ભૂલ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે 26 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પહોંચ્યો. પ્રધાનમંત્રીએ ઈજનેરો સાથે ચર્ચા કરી અને મજૂરોના હાલચાલ જાણ્યા. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં પ્રધાનમંત્રી માથા પર…
Read More...

16 વર્ષ પછી બરફ પીગળવાથી ભારતીય સેનાના જવાનનું પાર્થિવ શરીર મળી આવ્યું, પરિવારે દીકરા માટે રાહ જોયા…

જ્યારે સેનાના જવાન દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપે ત્યારે દેશની જનતાને તેનાથી ભારે દુઃખ થતું હોય છે. આ સાથે જવાનના પરિવાર માટે તે ઘણું જ પીડાદાયક બની જતું હોય છે. ઉત્તરપ્રદેશના મુરાદનગરના હિસાલી ગામમાં રહેતા જવાન અમરીશ ત્યાગીનું શબ 16…
Read More...

દિલ્હી NCBએ સુરતમાંથી રેસ્ટોરન્ટ ચલાવતા યુગલને પકડ્યું, પતિ-પત્ની કરતા હતા ડ્રગ્સનો ધંધો, તેમની…

ગાંજો (Marijuana) શબ્દ સૌએ સાંભળ્યો છે, એક એવો છોડ જેનું સેવન કરવાથી નશો થાય છે. આ પ્રતિબંધિત છોડનો ઉપયોગ અત્યારસુધી તો સિગારેટમાં ફૂંકવા માટે અથવા તો અન્ય સ્વરૂપે થતો હતો પરંતુ સુરત શહેરમાં વધી રહેલા ડ્રગ્સના (Surat Drugs) ચલણે ગાંજાને પણ…
Read More...

શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના: પાવી જેતપુરમાં કેવડા ગામની પ્રાથમિક શાળાનાં આચાર્ય ચાલુ શાળામાં જ…

પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલા કેવડા ગામમાં 1થી 5 ધોરણની ચાલતી પ્રાથમિક શાળામાં આચાર્ય દેવેન્દ્ર પૂજા માછી શિક્ષણને કલંકિત કરી શાળામાં જ દારૂનાં નશામાં ચકનાચૂર થઇ ખુરશીમાં બેઠો બેઠો ડંફાસો મારતો હતો. બીજો ગુલ્લેબાજ…
Read More...

ગાંધીનગરમાં માથાભારે બુટલેગરના ઘર પર મહિલા પોલીસ ત્રાટકી, 40 બોટલ દારૂ ઝડપી પાડનાર મહિલા પોલીસની…

મહિલાઓ પણ પોલીસ ખાતામાં પુરુષ કર્મચારીઓની જેમ જ સક્રિય કામગીરી કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ લોકલ ક્રાઇમ બ્રાંચની મહિલા ટીમે પૂરું પાડ્યું છે. આ મહિલા ટીમે પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સેકટર - 15 ફતેપુરામાં માથાભારે બુટલેગરનાં ઘરે…
Read More...

વલસાડ જિલ્લાના સુખી સંપન્ન ઘરના નબીરાની કરતૂતનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો, પેટ્રોલ પમ્પ પર ડીઝલ…

વલસાડ જિલ્લાની ભીલાડ પોલીસે (Valsad Police Caught youth cheating petrol pump) એક એવા નબીરાને ઝડપી પાડયો છે જે પેટ્રોલ પંપો પર ગાડીની ટાંકી ફુલ કરાવી અને પૈસા (Youth fueled Car and Ran Without giving money in Valsad) આપ્યા વિના જ પેટ્રોલ પંપ…
Read More...

અમદાવાદની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના: પ્રેમિકા સાથે બિભત્સ ચેનચાળા કરનાર મિત્રનું ગળુ કાપી હત્યા…

અમદાવાદના દાણીલીમડામાં (Ahmedabad Dani Limda Murder) થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. અહીંયા બે દિવસ પહેલાં એક યુવકની ગળુ કપાયેલી (Throat Beheaded Dead Body found from Dani olimda Ahmedabad) લાશ મળી આવવાની ઘટના સામે આવી હતી. આ મામલે ક્રાઈમ…
Read More...

પ્રચારની ભૂખે હદ વટાવી: ગાંધીનગર ચૂંટણી પ્રચારમાં કૂતરાને પણ ભાજપનો ખેસ પહેરાવી ફેરવ્યો!

પ્રચાર કરવા માટે કાર્યકર્તાઓ અને નેતાઓ ક્યારેક એવું કરી બેસે છે જેમાં પ્રચાર અપીલ કરતા ફજેતી વધારે થાય છે. ઘણી વખત બોલવામાં જીભ લપસે છે તો ક્યારેક પ્રચારમાં એવી વસ્તુઓનો ઉપયોગ કરી બેસે છે જેની કોઈએ કલ્પના પણ કરી ન હોય. ગાંધીનગર મહાનગર…
Read More...

અમદાવાદમાં નાનકડી વાતમાં મહિલા પોલીસ અધિકારીએ લાકડી ઉગામતા કોન્સ્ટેબલે સામે બાંયો ચઢાવી, પોલીસ…

અમદાવાદ શહેર પોલીસ બેડામાં મહિલા પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ વચ્ચે થયેલી ઝપાઝપીની ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે. પોલીસ કોન્સ્ટેબલને અપશબ્દો બોલીને લાકડી લઈને મારવા ઊભા થયેલા મહિલા પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ ઝપાઝપી પર આવી ગયા હતા. પોલીસ…
Read More...

ભેદી રીતે ગુમ માંગરોળના શેરિયાજનો યુવક 7 વર્ષે આધારકાર્ડ પરથી મળ્યો, સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજના…

સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજના ફાઇનલ યરમાં ભણતા માંગરોળ તાલુકાના શેરિયાજના યુવાનને બીજા વર્ષમાં એટીકેટી આવી હતી. આથી હતાશામાં તેણે હોસ્ટેલ છોડી મુંબઇની વાટ પકડી લીધી હતી. તે ભેદી રીતે ગુમ થયાની નોંધ પોલીસમાં થઇ હતી. આખરે 7 વર્ષે પોલીસની…
Read More...