Browsing Category
સમાચાર
જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: ભારતીય સેનાના હેલીકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ થતા બે પાયલોટ શહીદ થયા
જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે જેમાં ભારતીય સેનાના હેલીકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં બંને પાયલોટ શહીદ થયા છે. હેલીકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ જમ્મુના પટનીટોપ…
Read More...
Read More...
‘તારા પતિ કરતા સારી રીતે રાખીશ’, સુરતના ગોડાદરા વિસ્તારમાં નાઈટ શિફ્ટ પર ગયેલા પતિની…
સુરતના ગોડાદરા વિસ્તારમાં નાઈટ શિફ્ટમાં કામ પર ગયેલા પતિની ગેરહાજરીમાં ભૂતપૂર્વ પાડોશીએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. પતિ નાઈટ શિફ્ટમાં કામ પર ગયો હતો ત્યારે તેનો લાભ લઈને પાડોશી ઘરમાં ઘૂસી ગયો હતો અને પતિ તથા દીકરીઓને મારી નાંખવાની ધમકી…
Read More...
Read More...
હિન્દુ યુવતી સાથે ઉભો હતો મુસ્લિમ યુવક, ત્યાં પહોંચ્યા હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તા, મુસ્લિમ…
એન્ટિ લવજેહાદનો કાયદો ધરાવતા ઉત્તરપ્રદેશમાં હિન્દુ પ્રેમિકાને તેના મુસ્લિમ પ્રેમીને ચપ્પલ મારવા ફરજ પડાઈ હોવાની એક ઘટના બની છે. હિન્દુવાદી સંગઠનોએ આ કપલને પકડ્યું હતું, અને છોકરીને પ્રેમીને ચપ્પલથી મારવા ફરજ પાડી હતી.
આ ઘટનાનો વિડીયો પણ…
Read More...
Read More...
દાહોદના ધાનપુરની કલંકિત ઘટના: પીપોદરા ગામે માતા-પત્ની અને ભાભીની મદદથી એક યુવકે કિશોરી પર 3 દિવસ અને…
ધાનપુર તાલુકાના પીપોદરા ગામના યુવકે તેની માતા-પત્ની અને ભાભીની મદદથી કિશોરીના ઘરે જઇ તેનાં ભાઇ-બહેનને ધાકધમકી આપી ઉપાડી લીધી હતી. ત્યાર બાદ પોતાના ઘરે લઇ ત્રણ દિવસ ગોંધી રાખી અવારનવાર બળાત્કાર ગુજાર્યો, એ બાદ તેના મિત્રને સોંપી દીધી હતી. તે…
Read More...
Read More...
ગોધરામાં કસ્ટડીમાં આત્મહત્યા કરનાર કાસિમનો જનાજો પોલીસચોકી પાસે પહોંચતાં જ અસામાજિક તત્ત્વોએ પથ્થરો…
ગોધરાના બી-ડિવિઝન પોલીસ મથકમાં ગૌમાંસનો આરોપી કાસીમ અબ્દુલ્લા હયાતે પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હતી, જેને લઇને લધુમતી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મૃતક કાસિમ હયાતનું પેનલ પીએમ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. બી-ડિવિઝન પોલીસ મથકના…
Read More...
Read More...
પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફારો થવાની આશંકા, હર્ષ સંઘવીએ સમીક્ષા શરૂ કરી, સામૂહિક બદલીની સંભાવના
ગુજરાતના પોલીસ વિભાગમાં આઇપીએસ ઓફિસરોની સામૂહિક બદલી તોળાઇ રહી છે જેમાં એસપી થી ડીઆઇજી અને આઇજી રેન્કના ઓફિસરો બદલાય તેવી સંભાવના છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં 30થી વધુ આઇપીએસ ઓફિસરો બદલાશે. આ બદલીઓ રથયાત્રા પછી થવાની હતી પરંતુ રાજકીય…
Read More...
Read More...
મોરબીમાં અનોખી પ્રેમ કહાની, મોત બાદ પણ ના છૂટ્યો સાથ, વૃદ્ધ દંપતીના એક જ ચિતા પર અંતિમ સંસ્કાર કરાયા
જયારે લગ્ન થાય છે, ત્યારે ભગવાનની સાક્ષીએ પતિ-પત્ની સુખ-દુ:ખમાં સાથે રહેવાના કોલ આપે છે. જ્યારે આજના સમયમાં અનેક યુગલો જીવતે જીવ પણ સાથે નથી રહી શકતા અને અલગ થઇ જાય છે, ત્યારે મોરબીના સદુલકા નામના નાનકડા ગામમાં એક વૃદ્ધનું અવસાન થયું, જેના…
Read More...
Read More...
પંજાબના નવનિયુક્ત CMએ સત્તા સંભાળ્યા બાદ ખેડૂતોને આપી મોટી ભેટ, વીજ-પાણીનું બિલ થશે માફ
પંજાબના નવનિયુક્ત CM ચરણજીત સિંહ ચન્નીએ (Charanjit Singh Channi) સત્તા સંભાળ્યા બાદ ખેડૂતો અને સામાન્ય લોકોને મોટી ભેટ આપી છે. ચન્નીએ શપથ લીધા બાદ પોતાની પ્રથમ પત્રકાર પરિષદમાં કહ્યું, ‘અમે ખેડૂતોના પાણી અને વીજળીના બિલ માફ કરીશું.’…
Read More...
Read More...
પતિ જેઠાણી સાથે મનાવતો હતો રંગરેલિયા, આડાસંબંધની જાણ થઈ જતાં પત્નીએ કેસ કરતાં ધમકી આપી, તો ફરી કેસ…
પતિ પત્નીના સંબંધમાં જ્યારે ત્રીજુ વ્યક્તિ આવે છે ત્યારે આ સંબંધ એક બોજારુપ લાગવા માંડે છે. જેના પરિણામ ઘણીવાર ખૂબ જ ખરાબ આવે છે. આવું જ કંઈક ગાંધીનગરની યુવતી સાથે થયું જ્યારે લગ્નનાં છ મહિનામાં જ તેના પતિ અને જેઠાણી વચ્ચેનાં ગેરકાયદે…
Read More...
Read More...
13 દિવસથી ગુમ બારડોલીના મઢી ગામના યુવકનો મૃતદેહ તેની જ દુકાનની ટાંકીમાંથી મળ્યો, પરિવાર શોકમાં…
બારડોલી તાલુકાના મઢી ખાતે રહેતો 40 વર્ષીય યુવક 5મી સપ્ટેમ્બરના રોજ ઘરે કોઈને કંઈ પણ કહ્યા વગર ગુમ થઈ ગયો હતો. જે અંગે તેના ભાઈએ ગુમ જાણવાજોગ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી હતી. આજે 13માં દિવસે ગુમ યુવકની લાશ તેની દુકાનની પાણીની ટાંકીમાંથી મળી…
Read More...
Read More...
