વડોદરા હાઈપ્રોફાઈલ કેસમાં પીડિતાની પોલીસ સમક્ષ જુબાની: રાજુ ભટ્ટ અને અશોક જૈનની હેવાનિયત, દીકરીની ઉંમરની યુવતીને લાતો મારી રૂમમાં ઢસડી જઇ દુષ્કર્મ આચર્યું
પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને સીએ અશોક જૈન સામે થયેલા દુષ્કર્મ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાતાં શુક્રવાર સવારથી તપાસનો ધમધમાટ રહ્યો હતો. ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં પીડિતાનું 3 કલાક સુધી લંબાણપૂર્વક નિવેદન લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં એલએલબીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને છાતી અને પેઢા પર મુક્કા-લાતો મારી નરાધમો રાજુ ભટ્ટ અને અશોક જૈને […]