અમદાવાદમાં નાનકડી વાતમાં મહિલા પોલીસ અધિકારીએ લાકડી ઉગામતા કોન્સ્ટેબલે સામે બાંયો ચઢાવી, પોલીસ બેડામાં ઝપાઝપીની ચર્ચા જોરશોરથી શરૂ
અમદાવાદ શહેર પોલીસ બેડામાં મહિલા પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ વચ્ચે થયેલી ઝપાઝપીની ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે. પોલીસ કોન્સ્ટેબલને અપશબ્દો બોલીને લાકડી લઈને મારવા ઊભા થયેલા મહિલા પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ ઝપાઝપી પર આવી ગયા હતા. પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ વચ્ચેની તકરારે અન્ય પોલીસકર્મીઓએ વચ્ચે પડીને શાંત પાડી હતી. જો કે, તુમાખી રાખતા મહિલા પોલીસ […]