ચોરીની ફરિયાદ નોંધાવવા ગયેલા વીજકંપનીના કર્મીને પોલીસે હેલમેટનો દંડ ફટકાર્યો તો વીજકર્મીએ પોલીસ સ્ટેશનનું કનેક્શન કટ કરી નાખ્યું
રાજસ્થાનના જોધપુર જિલ્લાના પીપાડ ગામમાં સરકારના બે જુદા જુદા ડિપાર્ટમેન્ટનો અહમના ટકરાવનો કિસ્સો સામે આવ્યો છે. વીજળી Distribution Companies (discom)નો એક કર્મચારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો તો પોલીસે તેને જ દંડની રસીદ ફટકારી દીધી. આ વાતથી ધુંધવાયેલા DISCOMના અધિકારીઓએ પોલીસ સ્ટેશન સહીત 7 પોલીસ કર્વાટરના વીજ કનેકશન કાપી નાંખ્યા. બનેં ડિપાર્મટેન્ટના ઉચ્ચ અધિકારીઓની બેઠક […]