Browsing category

સમાચાર

અમદાવાદમાં પત્નીની ભાભી સાથે પતિને થઈ ગયો પ્રેમ, નોકરીએ જવાનું કહી બંને ભાગી ગયા, 44 દિવસે પાછા આવ્યા

આજકાલ લગ્નેત્તર સંબંધો અને ગુનાખોરીના કેસ વધી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો શહેરના માધવપુરા પોલીસ સ્ટેશનમાંથી સામે આવ્યો છે. જ્યાં એક પતિને બીજી કોઈ નહીં પણ પોતાના સાળાની પત્ની સાથે જ પ્રેમ થઈ ગયો હતો. જે બાદ તે તેની સાથે લગ્ન કરવા માગતો હોઈ પત્નીને ત્રાસ આપતો હતો. આ દરમિયાન બંને ભાગી ગયા […]

મોરબીમાં ધોળા દિવસે રોકડ લઈને જતા વેપારીને બંદૂકની અણીએ લૂંટવાનો પ્રયાસ, ઘટનાનો લાઈવ વિડીયો વાયરલ

મોરબીના રવાપર રોડ પર સરાજાહેર વેપારીને બંદૂક બતાવીને લૂંટના પ્રયાસની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ હતી. જેના આધારે હાલ પોલીસે નાકાબંધી કરીને બાઈક પર ભાગી ગયેલા બંને શખ્સોને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. લેટેસ્ટ […]

પતિએ ભરણપોષણ પેટે આપ્યા 45 લાખ, પણ પત્નીએ હાઇકોર્ટમાં કહ્યું, ‘મારે પૈસા નથી જોઈતા, પતિ સાથે જ રહેવું છે’

પત્નીને છૂટાછેડા આપીને 10 વર્ષથી લિવ ઇનમાં રહેતા પતિએ પત્નીના બેન્ક એકાઉન્ટમાં 45 લાખનાં ભરણપોષણની રકમ જમા કરાવી હોવા છતા પત્નીએ ભરણપોષણ લેવા ઇન્કાર કરીને પતિની સાથે રહેવા હાઇકોર્ટમાં અરજી કરી છે. જેની સુનાવણી જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઇ હતી. ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, તમારો પતિ 10 […]

કમળ પર ઝાડું ફરી વળ્યું: ગુજરાતના આ શહેરમાં 1500 જેટલા ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે. પાર્ટી દ્વારા સતત નવા કાર્યક્રમો યોજીને લોકો સુધી પહોંચી તથા નવા કાર્યકર્તાઓ જોડવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આપમાં લોકો જોડાયા હતા. ત્યારે આજે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલા પીકનીક પાર્ટી પ્લોટમાં ભાજપના 1500 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. […]

સોશિયલ મીડિયાનો ઉપયોગી કરતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અર્ધનગ્ન ફોટા મેળવ્યા બાદ બ્લૅકમેઇલ કરી 50 હજાર પડાવનાર યુવકની ધરપકડ

સુરતમાં જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરીને યુવકે પ્રેમજાળમાં ફસાવી સોશિયલ સાઈટના માધ્યમથી તેના અર્ધનગ્ન ફોટા મેળવ્યા બાદ તેને બ્લેકમેઇલ કરીને અન્ય મિત્ર સાથે મળી 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. સતત બ્લેકમેઇલને કારણે કિશોરી ઘરેથી ગુમ થયા બાદ મળી આવતાં તેણે પરિવારને તમામ હકીકત જણાવતાં ગુનો નોંધાવ્યો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

ડીસામાં 13 વર્ષની વિદ્યાર્થિની સાથે છેડતી કરનાર નરાધમ આચાર્યને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી

રાજ્યમાં શાળાઓમાં ક્યારેક શિક્ષકે વિદ્યાર્થિનીની એકલતાનો લાભ ઉઠાવીને અથવા તો વિદ્યાર્થિનીને પરીક્ષામાં સારા માર્ક્સ આપવાની લાલચ આપીને અથવા તો તેને નાપાસ કરવાનું કહીને તેની સાથે શારીરિક અડપલા કર્યા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. આવી જ ઘટના 4 વર્ષ પહેલા ડીસાની એક શાળામાં સામે આવી હતી. જ્યાં 13 વર્ષની વિદ્યાર્થિની સાથે શાળાના આચાર્ય દ્વારા શારીરિક […]

આ છે કળિયુગના શ્રવણ: 96 વર્ષના માતાની સેવા કરવા પોતાનું સર્વસ્વ માતૃસેવામાં સોંપ્યું

વર્તમાન સમયમાં વૃદ્ધ માતાપિતા સાથે થતાં અત્યાચારોના અનેક દાખલાઓ સામે આવતાં હોય છે, તેની સામે જૂનાગઢના આ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી માતૃસેવા અને માતૃભક્તિ, કળિયુગમાં ભાગ્યે જ ક્યાંક જોવા મળે એવી છે! માતૃભક્તિમાં પોતાનું જીવન સમર્પિત કરી દેનાર આ વ્યક્તિ એટલે જૂનાગઢના અશોકભાઈ પોપટ. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

માતા-પિતાની સંભાળ ન રાખનાર લોકો અમદાવાદનો આ કિસ્સો વાંચી લેજો, નહિ તો પસ્તાવાનો વારો આવશે

આજના જમાનામાં હજુ પણ ઘરડા ઘરમાં આશરો લેનારા માતા પિતાની સંખ્યા ધણી છે. અનેક એવા સંતાનો છે, જે તેમના માતા પિતાને રાખતા નથી. આખી જિંદગી જે સંતાનોને પાળીપોષીને મોટા કર્યા તે જ સંતાનો હવે માતા પિતાની કાળજી નથી રાખતા. એવી અનેક ઘટનાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો શહેરમાં (Ahmedabad) સામે આવ્યો છે. એક […]

અમદાવાદમાં સંબંધોને લાંછન લગાડતો કિસ્સો આવ્યો સામે: માતા બે પુત્રીની સામે જ દિયર સાથે શારીરિક સંબંધ બાંધતી, હરકતોથી કંટાળી બંને પુત્રીઓએ હેલ્પલાઈનની મદદ માંગી

સમાજમાં હવે સંબંધોને લાંછન લગાડતા કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. દિયર-ભાભી વચ્ચે અફેરના કિસ્સાઓ બનતા રહેતા હોય છે, પરંતુ અમદાવાદ શહેરમાં ખુદ માતા તેની બે જુવાનજોધ દીકરી સામે તેના દિયર સાથે સેક્સ માણતી હતી. પતિની ગેરહાજરીમાં દિયર સાથે દીકરીઓની સામે જ બંને કામાંધ બની જતાં હતાં. આવી હરકતોથી કંટાળી બંને બહેનો ઘરેથી નીકળી તેની મિત્રના […]

સાવકી માતાએ FDના ચક્કરમાં 10 વર્ષના બાળકને ઝેર આપ્યું: કહ્યું- જાતે ઝેર ખાધું હશે, પછી ફરી ગઈ અને કહ્યું સાપ કરડ્યો

ગ્વાલિયરમાં સાવકી માતાએ 10 વર્ષના પુત્રને જમવામાં ઝેર આપી દીધું. પુત્રની હાલત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં બાળકનું મોત નીપજ્યું હતું. હત્યાને આત્મહત્યા ગણાવવા માટે સાવકી માએ પહેલા કહ્યું કે તેણે જાતે જ ઝેરીલો પદાર્થ ખાઈ લીધો હશે. બાદમાં કહ્યું સાંપે ડંખ માર્યો હશે. હત્યાનું કારણ પુત્રના નામે 18 લાખ રૂપિયાની […]