વિસાવદરની કરૂણાંતિકા! વીજળી પડતા ખેતરમાં રહેલો કપાસ બળી ગયો, 70 વર્ષના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત
રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદથી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થયું હતું. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદ અવિરત શરૂ રહ્યો હતો. ઓગસ્ટમાં વરસાદે વિરામ લેતા રાજ્યમાં પાણીની અછત થશે તેવી ભીતિ ખેડૂતો અને લોકો સેવી રહ્યા હતા અને હવે સપ્ટેમ્બરમાં થયેલા ભારે વરસાદથી […]