અમદાવાદમાં માતાના મિત્રએ સગીર દીકરી પર બગાડી નજર, એક્ટિવા શીખવવાના બહાને 14 વર્ષની દીકરીને પીંખી નાખી
અમદાવાદમાં પતિથી અલગ પોતાના પુત્ર અને પુત્રી સાથે રહેતી માતાને પુરુષ મિત્ર પર ભરોસો કરવો ભારે પડી ગયો છે. મિત્રતા બાદ ઘરે અવરજવર કરતાં પુરુષ મિત્રએ મહિલાની દીકરી પર નજર બગાડી હતી. અને એક્ટિવા શીખવાડવાના બહાને 14 વર્ષની દીકરીને લઈ જઈને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે ઘરે આવીને દીકરીએ સમગ્ર હકીકત જણાવતાં માતાના […]