પીપલોદ ગામનો તલાટી લાંચ લેતાં ACBના હાથે પકડાયો; મકાન વેરાની પાવતી આપવા 500 રૂપિયાની માગણી કરી હતી
દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે તલાટી ગ્રામ પંચાયત કચેરીમાં જ 305 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ જતાં લાંચિયા કર્મચારીઓમાં ફફટાડ ફેલાઇ ગયો હતો. મકાન વેરાની પાવતી આપવા માટે 500 રૂપિયાની માગણી કર્યા બાદ તેણે લાંચના રૂપિયા સ્વીકારતા છટકામાં આવ્યો હતો. પીપલોદ ગામમાં રાજેન્દ્રસિંહ વિઠ્ઠલભાઇ પટેલ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતાં. એક અરજદારે તેના […]