Browsing Category
સમાચાર
સુરતની 12 વર્ષની દીકરીએ દેશી પિસ્તોલથી સ્ટેટ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી સુરતનું ગૌરવ…
સુરતની એક 12 વર્ષની દીકરીએ 24 મહિનાની પ્રેક્ટિસમાં દેશી પિસ્તોલથી શૂટિંગમાં કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી સુરતનું ગૌરવ વધાર્યું છે. તા. 20 થી 25 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાનપુરમાં આવેલી અમદાવાદ રાઇફલ ક્લબમાં ગુજરાત સ્ટેટ શૂટિંગ…
Read More...
Read More...
રાજકોટની કરૂણાંતિકા: માતાની નજર સામે જ બે સગા ભાઈ-બહેનના ચેક ડેમમાં ડૂબી જવાથી મોત
રાજકોટ જીલ્લાના હડાળા ગામે (Hadala village) બે જુડવા બહેનના ચેકડેમમાં ડૂબી જવાના કારણે માતાની નજર સમક્ષ જ મૃત્યુ નીપજયાં હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે રાજકોટ (Rajkot) જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે પાણીમાં ડૂબી જવાના કારણે…
Read More...
Read More...
અમારી પાર્ટીએ વર્ષો જૂના પક્ષોને હંફાવ્યા, ખુદ મુખ્યમંત્રીને રોડ શૉ કરવો પડ્યો, એજ ‘આપ’ની જીત:…
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે. કોર્પોરેશનની કુલ 44 બેઠકોમાંથી 41 ઉપર ભાજપે કબ્જો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 2 બેઠકો આવી છે. આ સિવાય પ્રચાર વખતે ખૂબ ગાજેલી આમ આદમી પાર્ટીને માત્ર એક બેઠક…
Read More...
Read More...
રામાયણમાં ‘રાવણ’નું પાત્ર ભજવનારા દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે અવસાન
રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રાવણનું ફેમસ પાત્ર ભજવનારા કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુખદ નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ આ ઉપરાંત ઘણા નાટક સહિત હિન્દી-ગુજરાતી ફિલ્મો સહિત સિરિયલ્સમાં અભિનય કર્યો છે.
મૂળ વતન છે ઈડરનું કુકડિયા ગામ
મૂળ…
Read More...
Read More...
ચોમાસામાં આવતું આ મોસમી ફળ હાડકાંને કરે છે મજબૂત, બ્લડ શુગરને પણ કરે છે નિયંત્રિત, તેના જબરદસ્ત…
ચોમાસામાં આવતું મોસમી ફળ આલુ એક એવું ફળ છે કે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. સ્વાદમાં ખાટું-મીઠું લાગતું જાંબલી-લાલ અથવા લીલા-પીળા રંગમાં મળતું આ ફ્રૂટ ઓછી કેલરીવાળું હોય છે જેમાં ફાઇબર, વિટામિન્સ (A, K અને C), કોપર, મેંગેનીઝ, ફોસ્ફરસ…
Read More...
Read More...
10 વર્ષમાં પ્રથમ વખત ગાંધીનગરમાં BJPને સ્પષ્ટ બહુમતી: ભાજપે 44માંથી 41 બેઠક જીતી, આપનું સુરસુરિયું,…
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર વિજય હાંસલ કર્યો છે, જ્યારે કોંગ્રેસને બે અને આપના ફાળે એક બેઠક આવી છે. ગાંધીનગરની ચૂંટણી ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ…
Read More...
Read More...
સુરતમાં પરિણીતાએ સંતાન પ્રાપ્તિ માટે વટાવી હદ! આડા સંબંધો અને ગુનાહિત કૃત્યનો ચોંકવાનારો કિસ્સો…
સુરતમાં સંતાન પ્રાપ્તી, આડા સંબંધો (Extra Marital affair crime case of Surat) અને ગુનાહિત કૃત્યનો ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. સંતાન પ્રાપ્તિ માટે અને આડા સંબંધોને પામવા એક મહિલાએ પ્રેમી સાથે મળીને એક જોરદાર કારસો રચ્યો હતો. આ પ્લાનમાં…
Read More...
Read More...
રાજકોટ જિલ્લામાં વધુ એક પરિણીતાએ કર્યો આપઘાત, 15 મિનિટ પહેલા માતા-પિતાને ફોન કરીને કહ્યું હતું કે…
રાજકોટ (Rajkot news) જિલ્લામાં વધુ એક પરિણીતાએ ગળાફાસો (Married woman suicide) ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધા હોવાનું સામે આવ્યું છે. ગળાફાંસો ખાતાના 15 મિનિટ પહેલા પરિણીતાએ પિતાને (dughter called parents before sucide) ફોન કરીને કહ્યું હતું…
Read More...
Read More...
અમદાવાદમાં માતાના મિત્રએ સગીર દીકરી પર બગાડી નજર, એક્ટિવા શીખવવાના બહાને 14 વર્ષની દીકરીને પીંખી…
અમદાવાદમાં પતિથી અલગ પોતાના પુત્ર અને પુત્રી સાથે રહેતી માતાને પુરુષ મિત્ર પર ભરોસો કરવો ભારે પડી ગયો છે. મિત્રતા બાદ ઘરે અવરજવર કરતાં પુરુષ મિત્રએ મહિલાની દીકરી પર નજર બગાડી હતી. અને એક્ટિવા શીખવાડવાના બહાને 14 વર્ષની દીકરીને લઈ જઈને તેની…
Read More...
Read More...
ચીનમાં એન્ટિ ડ્રગ્સ કેમ્પેનના પ્રચારક જૅકી ચેને દીકરો ડ્રગ્સમાં પકડાતાં દેશની માફી માગેલી, શું…
શનિવારની રાતથી સુપરસ્ટાર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ખોટા કારણોસર ચર્ચામાં છે. મુંબઈથી ગોવા જતી લક્ઝુરિયસ ક્રુઝમાં યોજાયેલી પાર્ટીમાં ડ્રગ્સ લેવાના આરોપસર ‘નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો’ (NCB)એ આર્યન સહિત આઠ લોકોની ધરપકડ કરી છે. જોગાનુજોગ આ…
Read More...
Read More...
