Browsing Category

સમાચાર

ડાકોર મંદિરમાં બે બહેનોએ મંદિરમાં પૂજાનો અધિકાર માગતા વિવાદ ચરમસીમાએ: બંને બહેનો મંદિરે પૂજા કરવા…

યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયની સેવાનો બે બહેને મંદિરમાં પૂજાનો અધિકાર માગ્યો છે. સ્વર્ગસ્થ મંદિરના પૂજારી કૃષ્ણલાલા સેવકની દીકરીઓ સીધા વારસદાર હોવાથી બંને બહેનોને મંદિરમાં સેવા-પૂજા કરવાનો અધિકાર છે, એવું જણાવ્યું છે. બંને બહેનોએ મંદિરમાં…
Read More...

વડોદરામાં ભાજપની ‘જન આશીર્વાદ યાત્રા’માં હોબાળો: મહિલાએ BJP કાર્યકર્તાઓની બોલતી કરી દીધી બંધ

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા મોટો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત નાટ્યાત્મક રીતે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. આ તમામ મંત્રીઓ હાલ પ્રજાના આશીર્વાદ મેળવવા માટે જન આશીર્વાદ યાત્રા પર…
Read More...

મુંબઈ નજીક ક્રૂઝ પર ચાલી રહેલી રેવ પાર્ટી પર NCBના દરોડા, બોલિવૂડ એક્ટરના દીકરા સહિત 10ની ધરપકડ

મુંબઈની પાસે સમુદ્રમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ અત્યાર સુધીના સૌથી મોટા દરોડાની કાર્યવાહી કરી છે. એક મોટા અભિનેતાના પુત્ર અને ત્રણ યુવતીઓ સહિત 13 લોકોની અટકાયત કરાઈ હતી, તેમાથી 8 લોકોની ઘરપકડ કરાઈ છે. અટકાયત કરાયેલા એક્ટરના…
Read More...

મોંઘવારીનો માર! પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG અને PNGની કિંમતમાં પણ વધારો, જાણો કેટલા વધ્યા ભાવ

પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel price) બાદ સામાન્ય લોકોને આજે વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હી સહિત અન્ય શહેરોમાં CNG અને PNGની કિંમતમાં વધારો થયો છે. દિલ્હીમાં આજે CNGની કિંમતમાં 2.28 રૂપિયાનો ભાવ વધારો થયો છે. બીજી તરફ દેશમાં આજે સતત…
Read More...

ભાવનગરમાં ગુંડાગીરીએ ફરી માથું ઉંચક્યું: કુખ્યાત શખસે મહુવાના યુવા ઉદ્યોગપતિ પાસે 64 લાખ માંગ્યા,…

ભાવનગરમાં ફરી ગુંડાગીરીએ માથું ઉંચક્યું હોય તેમ કુખ્યાત શૈલેષ ધાંધલ્યાએ ખુલ્લી દાદાગીરી કરી મહુવાના યુવા ઉદ્યોગપતિ અને તેના પિતાને ફોન તથા રૃબરૃ મળી તેમની પાસેથી રૃ.૬૪ લાખ બળજબરીપૂર્વક કઢાવી લેવાના ઈરાદે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા ચકચાર…
Read More...

50 હજારના પગારની નોકરી કરતા ઓફિસર પાસે છે 15 કરોડથી વધુની સંપત્તિ, 3 કરોડના બંગલામાં છોડ પણ 25 હજાર…

બંગલો, ફાર્મ હાઉસ, મલ્ટિમાં ફ્લેટ અને મૉલમાં દુકાનો એમ આ બધું મધ્યપ્રદેશમાં રૂપિયા 50 હજારની નોકરી કરતા ટીએન્ડસીપી ઓફિસર પાસે છે. આ તો માત્ર દેખીતી સંપત્તિ છે. ઈઓડબ્લ્યુની રેડ દરમિયાન ઈન્દોરમાં ટીએન્ડસીપી ઓફિસર વિજય દરયાનીના ઘરમાંથી રૂપિયા…
Read More...

અમદાવાદમાં પતિની ગેરહાજરીમાં સસરા પુત્રવધુ પર બગાડતા નજર, પતિના બારોબાર બીજા લગ્ન કરાવી વોટ્સએપથી…

અમદાવાદ શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાઓ (domestic violence) સામે ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલાના આક્ષેપ છે કે તેના સસરા પતિની ગેરહાજરીમાં બદ દાનત રાખતા હતા. મહિલાએ ઘર બદલી નાખ્યું તો પણ ત્યાં સસરા આવતા હતા. આટલું…
Read More...

સુરતમાં કાળજુ કંપાવતી ઘટનાનો વિચલીત કરતો વિડીયો આવ્યો સામે: બે વર્ષનું બાળક રમતાં રમતાં આઠમા માથેળી…

નાના બાળકો જેમના ઘરમાં છે તેવા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, સુરત (Surat)ના કતારગામ (Katargham) વિસ્તારમાં ઘરની બહાર રમતા બે વર્ષનું બાળક ગેલરીમાં લગાવેલી ગ્રીલમાંથી બહાર નીકળી અચાનક આઠમા માળેથી નીચે પટકાતા મોત…
Read More...

રાજકોટ મનપાએ બે વર્ષમાં 24.42 કરોડ રૂપિયા રોડ રિપેરિંગ માટે ખર્ચયા, આટલી રકમમાં તો 5 વર્ષની ગેરંટી…

રાજકોટ શહેરમાં વરસાદ બાદ ઠેરઠેર રસ્તા તૂટી ગયા છે અને ખાડાઓને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. રસ્તા રિપેર થશે તેવી મોટા ઉપાડે જાહેરાત થઈ હતી જોકે તેમાં પણ ગુણવત્તાયુક્ત કામ નથી થયું જેથી ખાડા અને ગારાને કારણે રોડની હાલત બદતર થઈ ગઇ…
Read More...

દેશને ટોલ મુક્ત કરવા માટે આવો છે સરકારનો પ્લાન, હાઇવે પર જેટલી તમારી કાર ચાલશે એટલો જ ટોલટેક્સ લાગશે

આગાણી એક વર્ષમાં દેશના તમામ સ્થળો પરથી ટોલ પ્લાઝા હટાવી લેવામાં આવશે. સરકાર આ દીશામાં વિચારણા અને પ્લાનિંગ કરી રહી છે. એનો અર્થ એ નથી કે દેશ ટોલ મુક્ત થઇ જશે. ટોલ લેવામાં આવશે પરંતુ એટલો જ જેટલા કિલોમીટરની મુસાફરી તમે કરી હશે. તેનો સીધો…
Read More...