Browsing category

સમાચાર

રાજકોટ મનપાએ બે વર્ષમાં 24.42 કરોડ રૂપિયા રોડ રિપેરિંગ માટે ખર્ચયા, આટલી રકમમાં તો 5 વર્ષની ગેરંટી સાથેનો 67 કિલોમીટરનો રોડ બની જાય

રાજકોટ શહેરમાં વરસાદ બાદ ઠેરઠેર રસ્તા તૂટી ગયા છે અને ખાડાઓને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. રસ્તા રિપેર થશે તેવી મોટા ઉપાડે જાહેરાત થઈ હતી જોકે તેમાં પણ ગુણવત્તાયુક્ત કામ નથી થયું જેથી ખાડા અને ગારાને કારણે રોડની હાલત બદતર થઈ ગઇ છે. મનપામાં બે વર્ષમાં રસ્તા રિપેર કરવાના 24.42 કરોડ રૂપિયાના બિલ બન્યા […]

દેશને ટોલ મુક્ત કરવા માટે આવો છે સરકારનો પ્લાન, હાઇવે પર જેટલી તમારી કાર ચાલશે એટલો જ ટોલટેક્સ લાગશે

આગાણી એક વર્ષમાં દેશના તમામ સ્થળો પરથી ટોલ પ્લાઝા હટાવી લેવામાં આવશે. સરકાર આ દીશામાં વિચારણા અને પ્લાનિંગ કરી રહી છે. એનો અર્થ એ નથી કે દેશ ટોલ મુક્ત થઇ જશે. ટોલ લેવામાં આવશે પરંતુ એટલો જ જેટલા કિલોમીટરની મુસાફરી તમે કરી હશે. તેનો સીધો અર્થ એ થયો કે જેટલી તમારી કાર કે વાહન ચાલશે […]

ભાજપના આંતરિક સરવેમાં ચોંકાવનારી વિગતો આવી સામે: AAPને ગાંધીનગરમાં આટલી સીટ મળવાનું અનુમાન

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પગપેસારો કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો મળી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં અલગ-અલગ શહેરો ગામડાઓમાં પ્રચારની શરૂઆત કરી હતી. જન સંવેદના મુલાકાત થકી આમ આદમી પાર્ટી લોકોના ઘર સુધી પહોંચી રહી છે. તો બીજી તરફ રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ આમ આદમી પાર્ટીની […]

વરિયાળીની ચાના છે અદભુત ફાયદા; રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે અન્ય ઘણી બીમારીઓને પણ રાખે છે દૂર, જાણો અને શેર કરો

સામાન્ય રીતે લોકોના દિવસની શરૂઆત એક કપ ગરમ ચાથી થાય છે. એવામાં જો ચાની સાથે સ્વાસ્થ્ય પણ મળતું હોય તો મજા જ આવી જાય. એમ તો ગ્રીન ટી, હર્બલ ટીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જો તમે વરિયાળીની ચાના હજુ સુધી નથી ચાખી તો તેને પણ પોતાની પસંદગીની ચામાં સામેલ કરી લો, કારણ કે વરિયાળીના […]

છત્તીસગઢમાં ભાઇએ સગી નાની બહેન પર બળાત્કાર કરીને બનાવી ગર્ભવતી, બાળકને જન્મ આપ્યો તો ચુપચાપ દફનાવી દીધું, હવે કોર્ટે સંભળાવી સજા

છત્તીસગઢના (Chhattisgarh)બાલોદ (Balod) જિલ્લામાં બળાત્કારના (Rape)એક આરોપીને કોર્ટે (Court)10 વર્ષની સજા સંભળાવી છે. આરોપીએ પોતાની જ નાની સગી બહેન પર બળાત્કાર (Rape News)કર્યો હતો. આરોપીએ એક-બે વખત નહીં પણ ઘણી વખત પોતાની બહેન સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. ભાઈ તરફથી સતત ઘણી વખત કરવામાં આવેલા બળાત્કારથી બહેન ગર્ભવતી બની ગઈ હતી. જોકે તેના ભાઈએ ડરાવી-ધમકાવીને […]

લ્યો બોલો, પતિની હત્યા બાદ FIR નોંધાવા પહોંચેલી પત્નિને પોલીસે આપી સલાહ, ફરિયાદ ન નોંધાવો પોલીસકર્મીઓના પરિવાર બરબાદ થઈ જશે

ઉત્તર પ્રદેશમાં ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યા છે. પ્રદેશની સરકાર ભલે ગમે તેટલા દાવા ઠોકતી હોય, પણ હકીકતમાં કંઈક જૂદી છે. રીતસર આપને હાલમાં જંગલરાજના દર્શન થશે તેવા દ્રશ્યો દરરોજ આવી રહ્યા છે. તાજેતરમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. જ્યાં સિસ્ટ્મ પર સવાલ તો ચોકક્સથી કરી શકાય, પણ આખરે સરકાર શું કરી રહી […]

સ્માર્ટ સિટીની અણઘડ વ્યવસ્થા પર કટાક્ષ કરતી ઓફર: અમદાવાદમાં 1 કિલોમીટરનો રોડ ખાડા વગરનો બતાવો, તમને મનપસંદ ડિનર કરાવું

અમદાવાદના રસ્તાઓમાં કોઈ ખાડા નથી. કેમ કે હવે ખાડામાં રસ્તા છે. વળી એ આજકાલના નથી. ગાંધીનગરમાં ગમે તેની સરકાર હોય અને અમદાવાદમાં ગમે તેવા ભણેલા (પણ ગણેલા નહીં એવા) અધિકારીઓ કમિશનરો, ડેપ્યુટી કમિશનરો કે મેયરો હોય અમદાવાદના રસ્તાઓમાં કોઈ ફરક પડ્યો નથી. જેટલા ભંગાર રસ્તા અગાઉ હતા એટલા જ આજે છે. ગુજરાતનો વિકાસ થાય છે […]

મહિલાને બેભાન કરીને સાધુની કામલીલા: સફરજનમાં કેફી પદાર્થ ખવડાવીને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ

સાવરકુંડલાના દાધીયા ગામે આવેલા જાણીતા કબીર આશ્રામના સાધુએ તેના અનુયાયી વલ્લભીપુરના મહિલાને અડધી રાતે સંતાન પ્રાપ્તિની વિધિ માટે આશ્રામમાં બોલાવીને સફરજનમાં કેફી પદાર્થ ખવડાવીને અર્ધબેભાન કરી દીધા બાદ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

‘સરકારી પગારમાં અધિકારીઓ વ્યક્તિગત કામ કરાવે છે’, સુરતના TRB જવાનનો Audio વાયરલ થયો

ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનો અવારનવાર ચર્ચાઓમાં રહે છે. તેમના અધિકારો અને કામના ક્ષેત્રને લઈને હંમેશા વિવાદ થતો રહે છે. શહેરોમાં ઘણી જગ્યાઓએ ટીઆરબી જવાનો વાહનો રોકવા અને દંડ વસુલવાનું કામ કરતા હોય છે જો કે ટીઆરબી જવાનનું મુખ્ય કામ ટ્રાફિક પીલીસને મદદ કરવાનું અને ટ્રાફિક નિયમનનું ધ્યાન રાખવાનું છે. તેમ છતાં કેટલાક ટ્રાફિક […]

સુરતમાં 11 વર્ષની વિદ્યાર્થિનીને અડપલા કરનારા શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ, સગીરાએ સ્કૂલ જવાનો ઈન્કાર કરતા શિક્ષકની કરતૂતનો પર્દાફાશ થયો

સુરત શહેરના (Surat) કાપોદ્રા વિસ્તારમાં આવેલી જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય શાળાના શિક્ષકે (teacher tease girl student in classroom) ૧૧ વર્ષની વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં હોબાળો મચ્યો છે. વિદ્યાર્થીની ક્લાસમાં અભ્યાસ કરતી હતી ત્યારે વર્ગ શિક્ષકે આવીને સગીરના (minor girl) વક્ષસ્થળ અને સાથળ અને પીઠના ભાગે હાથ ફેરવી છેલ્લાં એક મહિનાથી રોજ છેડતી કરતો […]