AMCનો હપતાબાજ PI હોટલની છત પરથી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, રખડતી ગાય ન પકડવા હપતા અને દિવાળી બોનસ પેટે રૂ. 10 હજાર લેતો
અમદાવાદ શહેરમાં રખડતા ઢોરો મુદ્દે અવારનવાર ગુજરાત હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને ખખડાવતી આવી છે. જોકે ભ્રષ્ટાચાર કરી રખડતા ઢોરો પકડવામાં આવતાં ન હતાં. દર મહિને ગાયો નહીં પકડવા અને છોડવાને લઇ લાખો રૂપિયાના હપતા અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે, જેની ફરિયાદ ગુજરાત એસીબીને મળતાં અમદાવાદ એસીબીની ટીમે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આ રખડતા ઢોર વિભાગમાં પીઆઇ તરીકે […]