Browsing category

સમાચાર

રાજકોટમાં મોંઘવારીનો અનોખો વિરોધ, તેલના ડબ્બા અને ગેસના બાટલા સાથે ગરબા લઈને કોંગ્રેસ મહિલા મોરચાએ વિરોધ નોંધાવ્યો

કોરોના મહામારીના કારણે એક તરફ જ્યાં લોકોના કામ-ધંધા ધીમે-ધીમે પાટા પર ચડી રહ્યાં છે, ત્યાં બીજી તરફ મોંઘવારી પણ માથું ઊંચકી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. એક તરફ મોંઘવારીના કારણે સામાન્ય નાગરિક પરેશાન છે, ત્યાં બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે સરકારને સતત ઘેરવામાં આવી રહી છે. […]

અમદાવાદના ઘાટલોડિયામાં શિક્ષિકાનું એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ અપહરણ કર્યું અને ઓફિસમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં 40 વર્ષીય પરણિતાને ઘર પાસેથી અપહરણ કરી એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે. આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ફેસબૂકથી બંને મિત્રો બન્યા હતા શહેરના ઘાટલોડીયા […]

સુરતમાં પોલીસની દાદાગીરી: યુનિવર્સિટીમાં માસ્ક વગર ગરબે રમતા વિદ્યાર્થીઓને ઘસડી-ઘસડીને માર્યા; 7 વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ આયોજન હતું. ઉમરા પોલીસે વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું હતું. વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો. ત્યારે એ બાબતને લઈને પોલીસ અને વિદ્યાર્થીઓ […]

બાળક ત્યજી દેવાના અને મહેંદી પેથાણીની હત્યા કેસમાં સચિન 14 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર, ગાંધીનગર કોર્ટમાં સચિન રડી પડ્યો

ગુજરાતભરમાં બે દિવસથી ચર્ચામાં રહેલા શિવાંશને તરછોડવાના કેસના આરોપી સચિન દીક્ષિતને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે આ કેસમાં વધુ તપાસ માટે સચિનાના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન સચિન પોતે કરેલી કરતૂતને લઇને રડી પડ્યો હતો. ગુરુવાર રાત્રે ગાંધીનગરના પેથાપુરની સ્વામિનારાયણ […]

ઘર અને બહાર પ્રેમ ઝંખતી મહેંદીની માતા મૃત્યુ પામતાં પિતાએ બીજા લગ્ન કર્યા, મહેંદી પેથાણીનો પહેલો પતિ અમદાવાદમાં રહેતો હતો પછી પતિથી છૂટી પડી, બીજા પતિ-પ્રેમીએ ગળું દબાવ્યું

ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટા શહેર ખાતેથી ઝડપી લેવાયા બાદ તેણે શિવાંશની માતા મહેંદી ઉર્ફે હિનાની ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યાર બાદ પોલીસ આરોપી સચિનને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી, જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ […]

જેને વિદેશમાં જવાનો મોહ હોય, તે ઓછો કરી દે, નહીં તો અહીંના વિઝા માટે અમારી ચિઠ્ઠીની જરૂર પડશે: CM ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદના YMCA ક્લબ ખાતે જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઑર્ગેનાઈઝેશન (JITO)ના નવા ચેરમેન ચેતન શાહની ઈન્સ્ટોલેશન સેરેમની યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ JITOની કામગીરીને બિરાદાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, JITO દ્વારા શૈક્ષણિક, આર્થિક અને સામાજિક કામગીરી કરવામાં આવી રહી છે. JITO તરફથી જે વ્યવસ્થા […]

હૈદરાબાદની ફાર્મા કંપની હેટેરો પર આઇટીના દરોડા, અધધધ રોકડા 142 કરોડ મળ્યા! બંડલોથી ખીચોખીચ ભરેલી હતી તિજોરીઓ

આવકવેરા વિભાગે હેટેરો ફાર્માસ્યુટિકલ કંપનીની ઓફિસો પર દરોડા પાડ્યા. આ દરોડામાં અધિકારીઓ ત્યારે દંગ રહી ગયા, જ્યારે તેમને રૂ. 142 કરોડ કેશ તિજોરીઓમાંથી મળ્યા. એક તિજોરીમાં તો કેશ ભરવા વચ્ચે પાર્ટિશન પણ નહોતાં. આવકવેરા વિભાગે કહ્યું હતું કે દસ્તાવેજો તપાસ્યા પછી ખબર પડી કે આ કંપનીએ રૂ. 550 કરોડની કમાણીનો ક્યાંય ઉલ્લેખ જ નથી કર્યો. […]

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, અમદાવાદમાં પ્રેમીએ દગો આપતા સગીરા કરી બેઠી ન કરવાનું કામ, 181ની ટીમે કરી મદદ!

અમદાવાદ શહેરમાં રહેતી એક સગીરાનું કાઉન્સેલિંગ કરી તેને પરિવાર જનોને સોંપી હોવાની ઘટના સામે આવી છે. આ સગીરા ને એક યુવક સાથે પ્રેમ સબન્ધ બંધાયો હતો. બાદમાં પ્રેમીએ અન્ય યુવતીને પ્રેમ કરવાનું શરૂ કરતા આ સગીરા સતત આઘાતમાં રહેતી અને તેના આઘાતમાં તે નશાના રવાડે ચઢી ગઈ હતી. જેથી આ મામલે 181 હેલ્પલાઈનને કોલ મળતા […]

ઘર જમાઈએ ગુસ્સામાં આવી પત્ની અને સાસુની હત્યા કરીને પોલીસને કર્યો ફોનઃ રોજ રોજ મ્હેણાં સાભળીને કંટાળી ગયો હતો

દેશની રાજધાની દિલ્હીમાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને સાસુની હત્યા કરી હોવાની ચકચારી ઘટના બની હતી. આરોપીએ પોતાની પત્ની અને સાસુ ઉપર તાબડતોબ ફાયરિંગ કરીને હત્યા કરી દીધી હતી. બંનેની હત્યા કર્યા બાદ પોતે જ દિલ્હી પોલીસને ફોન કરીને જાણ કરી હતી. જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આરોપી પતિની ધરપકડ કરીને તપાસ હાથધરી […]

વડોદરામાં ગરબા રમીને ઘરે આવ્યાં બાદ મધરાતે માતા-પુત્રીનાં શંકાસ્પદ મોત, ગળાના ભાગે ઇજાનાં નિશાન જોતા હત્યા થઇ હોવાની આશંકા, પતિની અટકાયત

વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં માતા-પુત્રીનાં શંકાસ્પદ મોત થયાં છે. રાત્રે 12 વાગ્યે માતા-પુત્રી ગરબા રમીને ઘરે આવ્યાં બાદ બંનેનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. મહિલાના ગળાના ભાગે ઇજાનાં નિશાન મળી આવ્યાં છે, જેને પગલે પોલીસે માતા-પુત્રીની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે પતિની અટકાયત કરીને પૂછપરછ શરૂ […]