મોરબી પોલીસ બેડામાં ખળભળાટ: હળવદમાં પાંચ પોલીસકર્મી સસ્પેન્ડ, PI અને PSI સહિત 18 પોલીસકર્મીની બદલી કરવામાં આવી
રાજકોટ રેંન્જ આઈજી સંદિપ સિંધેની મુલાકાત બાદ હળવદ પોલીસ સ્ટેશનમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં પાંચ પોલીસ કર્મચારીઓને એક ઝાટકે સસ્પેન્ડ કરી દેવતા પોલીસ બેડામાં ચર્ચા જાગી છે. આ ઉપરાંત મોરબી એસપી દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા 18 પોલીસ કર્મીઓની બદલીનો ગંજીફો ચાંપવામાં આવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]