Browsing Category
સમાચાર
‘પતિ-પત્ની ઔર વો’ ની કહાનીનો આવ્યો કરૂણ અંજામ, સ્વીટી પટેલ અને હીના પેથાણીની તેમના જ…
ગુજરાતની રાજધાની ગાંધીનગરના પેથાપુર ગામમાં સ્વામિનારાયણ મંદિરની ગૌશાળાના ગેટ બહાર શુક્રવારે મોડી રાત્રે તરછોડાયેલા માસૂમ બાળકના પિતાની ભાળ મેળવવામાં પોલીસને સફળતા મળી ચૂકી છે. જો કે બાળક ‘સ્મિત’ની કમનસીબી એ રહી છે કે, ખુદ તેના પિતાએ જ તેની…
Read More...
Read More...
જનતા રાજનું સંગઠન બનાવીને રાજ્યમાં લોકોના પ્રશ્નોને વાચા આપનાર અને અન્યાય સામે અવાજ ઉઠાવનારા મયુર…
રાજ્યમાં લોકોને પ્રશ્નોને વાચા આપતા અને અન્યાય સામે અવાજ ઉઠાવનારા જનતા રાજ સંગઠનના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ મયુર જોષીનું અવસાન થયું છે. મયુર જોષી MJTV નામના ફેસબૂક પેજના માધ્યમથી લોકોના પ્રશ્નોને ઉઠાવતા હતા અને તેઓ સરકારી અધિકારીઓની ગેરરીતી…
Read More...
Read More...
શિવાંશ કેસમાં ચોંકાવનારો ખુલાસો: શિવાંશની માતા મહેંદીએ સાથે રહેવાની જિદ્દ કરતાં સચિને ગળું દબાવી…
ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસેથી સાત ઓક્ટોબરની રાત્રે એક માસૂમ બાળક શિવાંશ મળી આવ્યો હતો. 8 ઓક્ટોબરના રોજ પોલીસને તેની જાણ થઇ હતી અને શિવાંશના માતા-પિતાની શોધખોળ શરૂ કરાઈ હતી અને તેના પિતા સચિન ગાંધીનગરના સેક્ટર 26માં રહેતા…
Read More...
Read More...
સુરતમાં ગેસ્ટ હાઉસમાંથી કૂટણખાનું ઝડપાયું, ગ્રાહક દીઠ વસુલતા હતા રૂપિયા 1,000, પશ્ચિમ બંગાળની યુવતીઓ…
સુરતમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગેસ્ટ હાઉસમા ગેરકાયદે ચાલતા કુટણખાના પર AHTU ટીમ અને ક્રાઈમ બ્રાંચ ટીમે રેડ પાડી 4 મહિલા, ગ્રાહકો અને સંચાલક સહિત કુલ 7ને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂપિયા સહિત 49 હજારથી વધુનો મુદ્દામાલ…
Read More...
Read More...
ભુજમાં ખાખી શર્મશાર: પોલીસ કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવીને…
ભુજમાં ખાખી શર્મશાર થયાની ઘટના સામે આવી છે. જતીન ચૌહાણ નામના પોલીસ કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલ પર અનેકવાર બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. કોન્સ્ટેબલે લગ્નની લાલાચ આપીને વિવિધ જગ્યાઓએ લઇ જઇને શરીર સુખ માણ્યુ હતુ. જોકે,…
Read More...
Read More...
હું પણ દૂધ ઉત્પાદક હતો, વળતર ન મળતા પશુ વેચી દીધા હતા: ભાજપ પ્રદેશ પ્રમુખ C.R.પાટીલ
બરોડા ડેરીના 2.50 લાખ દૂધ ઉત્પાદકોના હિતમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત વડોદરા જિલ્લાના ચાર ધારાસભ્યો દ્વારા આંદોલન કર્યુ હતું. જેમાં કેતન ઇનામદાર સહિત ચાર ધારાસભ્યો તેમજ બરોડા ડેરીના સંચાલકો સાથે બેઠક કરી ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર…
Read More...
Read More...
ગાંધીનગરમાં બાળક ત્યજી દેવા મામલે મોટો ખુલાસો: વડોદરામાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી યુવતી સાથે…
ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળક શિવાંશનાં માતા-પિતા વિશે મોટો ધડાકો થયો છે. શિવાંશની માતાનું નામ મહેંદી હોવાનું બહાર આવ્યું છે. મહેંદીએ જ શિવાંશને સચિનને આપી દીધો હતો. અચાનક નવ માસનો પુત્ર મળતાં તેનું શું કરવું એ…
Read More...
Read More...
સમગ્ર દેશભરમાં ચકચાર મચાવનાર ગાંધીનગરમાં બાળકને ત્યજી દેવાના મામલે ખુલાસો: પોલીસ સચિન અને તેની…
સમગ્ર દેશભરમાં ચકચાર મચાવનાર ગાંધીનગરમાં બાળકને ત્યજી દેવાના મામલે ગઈકાલે રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બાળકનું સાચું નામ શિવાંશ હોવાનો ઘટસ્ફોટ કરી તેના પિતા સચિન દીક્ષિત દ્વારા તેને તરછોડી દેવાયાનો ઘટસ્ફોટ કરાયો હતો. ત્યારે મોડી…
Read More...
Read More...
ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળાના દરવાજેથી બાળક મળ્યું: અજાણ્યો યુવક બાળકને ગૌશાળામાં મુકી ફરાર,…
ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. વાલી-વારસોને શોધવા માટે પોલીસની 8 ટીમ તૈયાર કરાઈ છે, જેમાં એલ.સી.બી અને…
Read More...
Read More...
અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી સગીર દીકરીએ મોજશોખ પૂરા કરવા 5-6 બોયફ્રેન્ડ બનાવ્યા, પિતાને જાણ થતા…
કેટલાક ટીનેજર્સ પોતાના મોજશોખ પૂરા કરવા માટે આડા રસ્તાનો સહારો લેતા હોય છે. મોજશોખ પૂરા કરવા કેટલાક લોકો ગમે તે હદ પાર કરી દેતા હોય છે. ત્યારે અમદાવાદમાંથી પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પિતા સગીર દીકરીના મોજશોખ પૂરા કરી શકતા…
Read More...
Read More...
