Browsing Category

સમાચાર

વૃદ્ધા માટે ‘શ્રવણ’ બન્યા બે પોલીસકર્મી, પગથિયા ચડવામાં અસક્ષમ હોવાથી પોલીસકર્મીઓએ…

કડક વલણ વચ્ચે પણ પોલીસ (Gujarat police)ના કુમળા હૃદયની ભાવનાઓની પ્રતીતિ થતી હોય છે. આવા જ દ્રશ્યો પંચમહાલના યાત્રાધામ પાવાગઢ (Pavagadh)માં જોવા મળ્યા હતા. આજના યુગમાં પોતાના સંતાનો મા બાપને જે રીતે દર્શન માટે ન લઈ જાય એવા હરખભેર રીતે…
Read More...

અમદાવાદની મહિલાએ જાણિતા ફિલ્મ ડાયરેક્ટરની પોલ ખુલ્લી પાડી, ડાયરેક્ટર વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ…

ફિલ્મ ડાયરેક્ટર (Film director) તરીકે જાણીતા થયેલા યશ વૈધની ચિંટીગની પોલ એક મહિલાએ (Yash vaidhya fraud with woman) ખુલ્લી પાડી દીધી છે. હૈદરાબાદમાં (Hyderabad) વેબસીરીઝ (Webseries)બનાવવાની હોવાનું કહીને યશ વૈધે મહિલા પાસેથી ક્રેટા કાર લઇ…
Read More...

સુરતમાં માસ્ક પહેરીને જ ગરબા રમવાના પાલિકાના ફતવાથી વિવાદ, અઠવામાં નોટિસો અપાતાં 12 સોસાયટીએ જ…

રાજય સરકારે પણ નવરાત્રિ દરમિયાન સોસાયટીઓ માટે કોઈ જાહેરનામું બહાર પાડયુ નથી જેથી અમદાવાદ કોર્પોરેશને પણ સોસાયટીઓ માટે કોઈ પણ ગાઈડલાઈન્સ જારી કરી નથી પણ સુરત મહાનગરપાલિકાએ અઠવા, અડાજણ સહિતના વિસ્તારોમાં સોસાયટી પ્રમુખોને નોટિસ પાઠવી છે.…
Read More...

રાજકોટમાં પૂર્વ CM રૂપાણીએ દિવંગત પુત્રના જન્મદિવસની ઉજવણી ગરીબ બાળકો સાથે કરી, કહ્યું – દરેક…

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કાલે રાજકોટ શહેરની મુલાકાતે આવ્યા હતા. હાલ વિજયભાઇ રૂપાણી પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા અને ઋણ સ્વીકારનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ કાલાવડ રોડ પર આવેલ અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિરમાં યોજાયો હતો. જ્યાં શહેરના તમામ…
Read More...

17 વર્ષથી જંગલમાં પાર્ક કરેલી એક કારમાં રહે છે ચંદ્રશેખર! તેઓ ઘાસનો ઉપયોગ કરીને ટોકરી બનાવી તેના…

દક્ષિણ કન્નડ (Kannada district)જિલ્લાના સુલિયા તાલુકાના અરંથોડુ પાસે અદતલે અને નેક્કરે ગામ પાસે આવેલ જંગલમાં (Forest)56 વર્ષીય ચંદ્રશેખરનું (ChandraShekhar)ઘર છે. ચંદ્રશેખર પોતાનું ઘર છોડીને જંગલમાં રહે છે. ચંદ્રશેખરના ઘર સુધી પહોંચવું…
Read More...

ડીસા-પાલનપુર હાઇવે પર ચાર વાહન વચ્ચે ગંભીર અકસ્માત, બે ટ્રક વચ્ચે રિક્ષા આવી જતાં કુચ્ચો વળી ગયો,…

બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાલનપુર હાઇવે પર બે ટ્રક, રિક્ષા અને ઇકો કાર એમ ચાર વાહન વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. શુક્રવારે સવારે ડીસા-પાલનપુર હાઇવે પર ભોંયણ નજીક બે ટ્રક સામસામે અથડાતાં વચ્ચે રિક્ષા આવી ગઈ હતી. અકસ્માત થતાં જ બંને…
Read More...

મુંબઈની યુવતીને એરપોર્ટ પર નોકરી અપાવવાની લાલચ આપીને ઈન્ટરવ્યૂના બહાને અમદાવાદ બોલાવી, હોટલમાં લઈ…

સોશિયલ મીડિયા (social media) મારફતે સંપર્ક સાધી મુંબઈની યુવતીને (mumbai girl) અમદાવાદ એરપોર્ટ પર નોકરી (Ahmedabad airport job) અપાવવાની લાલચ આપીને મુંબઈના એક યુવકે એરપોર્ટ વિસ્તારની એક હોટલમાં યુવતીને ઈન્ટરવ્યુના (interview in hotel) બહાને…
Read More...

પુત્રવધૂએ પ્રેમી સાથે મળીને કરી સાસુની હત્યા: સુપ્રીમ કોર્ટે ન આપ્યા જામીન, કહ્યું- મર્ડર માટે…

પ્રેમિકાની સાસુનો પહેલાં ઓશિકાથી મોઢું દબાવ્યું અને પછી સાપ પાસે કરડાવીને હત્યા કરનાર પ્રેમીની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું- હત્યાની ઘટનામાં ઝેરીલ સાપનો ઉપયોગ હથિયાર તરીકે કરવો તે એક જઘન્ય ગુનો છે. રાજસ્થાનમાં…
Read More...

ભ્રષ્ટ પોલીસકર્મીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગાંધીનગરના ઉનાવા આઉટ પોસ્ટના ASI પાંચ હજારની લાંચ લેતા…

રાજ્યમાં લાંચ લેતાં ભ્રષ્ટ પોલીસકર્મીઓ સામે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉનાવા આઉટ પોસ્ટ, પેથાપુર પોલીસ સ્ટેશનમાં પાંચ હજાર રૂપિયાની લાંચ લેતાં ASI હસમુખભાઇ અંબાલાલ શર્માને એન્ટિ કરપ્શન બ્યૂરોએ રંગેહાથે ઝડપી લીધો હતો. પતિ અને સાળી…
Read More...

વડોદરા હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી અશોક જૈનની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી, મોટા રહસ્યો…

વડોદરાના હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આખરે વડોદરા હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી એવા અશોક જૈનની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અશોક જૈન પાલીતાણાથી ઝડપાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. 19 દિવસથી…
Read More...