સુરતમાં માતાજી વિશે ટીપ્પણી કરતા સ્વામીનારાયણ સાધુને લોકોએ મેથીપાક ચખાડ્યો, સ્વામીએ માફી માગીને વીડિયો કર્યો ડિલીટ
સુરતમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંત દ્વારા સોશિયલ મીડિયામાં એક સત્સંગનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં માતાજીનું અપમાન કરવામાં આવ્યું હતું. માતાજી વિષે અપ્શરા જેવા શબ્દોનો ઉપયોગ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુએ કર્યો હતો. આ વિવાદ વકરતા રોષે ભરાયેલા લોકો સ્વામીનારાયણ સાધુને મળવા પહોંચ્યા હતા અને ત્યારબાદ સાધુને માર માર્યો હતો. આ ઘટનામાં સાધુએ પોલીસ ફરિયાદ કરવાની […]