Browsing Category

સમાચાર

મોરબીમાં ખેલાયો ખૂની ખેલ: પિતરાઇ ભાઇએ જ ભાઇની હત્યા કરતા પરિવારજનો પણ આઘાતમાં, પ્રેમ પ્રકરણ જવાબદાર!

મોરબીમાં (murder) ફરી ખૂની ખેલ (murder in Morbi) ખેલાયો છે. શહેરમાં રાત્રીના આશરે બાર વાગ્યાની આસપાસ લીલાપર રોડ પર આવેલા હોથીપીરની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં ઈમરાનશા ઉમરશા શાહમદાર વાળાને (ઉ.વ.૨૫) તેના જ કાકાના દીકરા…
Read More...

સુરતમાં શરમજનક કિસ્સો સામે આવ્યો: પત્ની જિમ-ટ્રેનર સાથે પકડાતાં હોબાળો, પત્નીએ પ્રેમી સાથે મળીને…

સુરતના વેસુ વિસ્તારમાં લાજવાને બદલે ગાજવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પતિથી અલગ રહેતી પત્નીએ તેના કથિત પ્રેમી સાથે મળીને પતિને ઢોરમાર માર્યો હતો. પતિને સારવાર માટે હોસ્પિટલમાં પાટાપીંડી કરવાની ફરજ પડી હતી. છેલ્લા એકાદ વર્ષથી…
Read More...

ભરૂચમાં અશાંતધારાના અમલનો વિવાદ વકર્યો: હાથીખાના વિસ્તારમાં મંદિર અને મકાન વેચવાના બેનર લાગ્યા,…

ભરૂચ શહેરના હાથીખાના વિસ્તારમાં 'મંદિર વેચવાનું છે', 'મકાન વેચવાનું છે'ના લખાણવાળા બેનર લાગતા ચકચાર મચી છે. હાથીખાના વિસ્તારમાં અશાંતધારો અમલમાં હોવા છતા તેનું અમલીકરણ ના થતું હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે. કાયદાને બાજુ પર રાખી વિધર્મીઓને…
Read More...

AIIMSમા દાખલ પૂર્વ PM ડૉ.મનમોહન સિંહની ખબર પૂછવા પહોંચ્યા સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા, જુઓ…

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની તબિયત બગડતા બુધવારે તેમને AIIMSમા એડમીટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત સ્થિર છે એવું કહેવામાં આવ્યું છે. ત્યારે આજે દેશના સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા તેમની ખબર પૂછવા AIIMSમા ગયા હતા. ત્યાર બાદ મનસુખ…
Read More...

અજીબો ગરીબ કિસ્સો: કચ્છના નાનકડા ગામમાં 70 વર્ષની મહિલાએ લગ્નનાં 45 વર્ષ પછી બાળકને જન્મ આપ્યો

ભગવાન અને કુદરત રાજી હોય તો આજના આધુનિક યુગમાં મોટી ઉંમરે પણ સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. કચ્છના રાપર તાલુકાના એક નાનકડા મોરા ગામના આધેડ અભણ દંપતીને ત્યાં લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનોલોજીથી એક 70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપતા રબારી સમાજમાં…
Read More...

સુરતમાં અનોખી રીતથી મોંઘવારીનો વિરોધ: ખેલૈયાઓ શેરીમાં તેલના ડબ્બા, પેટ્રોલ-ડિઝલ અને ગેસના બાટલા સાથે…

હાલમાં નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે. સુરતમાં નવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી થઇ રહી છે. લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે સુરતમાં મોંઘવારીને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં આવેલી સત્ય નારાયણ…
Read More...

પંચમહાલમાં મહિલા TDO અને ત્રણ કર્મચારીઓને ‘મલાઈ’ ખાવાની લાલચ ભારે પડી, બે લાખની લાંચ…

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા (shahera news) પંચાયતના બે કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને અમદાવાદ એસીબીએ બે લાખની લાંચ લેતાં રંગે (bribe) હાથ ઝડપી લીધા છે. ઉપરાંત આ લાંચ કેસમાં એસીબીએ તાલુકા વિકાસ અધિકારી (District Development Officer)…
Read More...

ઓનલાઈન ખરીદી કરતા લોકો ચેતજો: અમદાવાદમાં ઇ-કોમર્સ સાઈટ પરથી યુઝર્સનો ડેટા હેક કરી ઓનલાઈન ઓર્ડરની…

અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઇન શોપિંગ કૌભાંડનો પર્દાફાશ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાયબર ક્રાઇમની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી લાખો લોકોના થયેલા ડેટા લીક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બંને આરોપીઓ ઑનલાઇન શોપિંગ કરનાર…
Read More...

AMCનો હપતાબાજ PI હોટલની છત પરથી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, રખડતી ગાય ન પકડવા હપતા અને દિવાળી બોનસ…

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરો મુદ્દે અવારનવાર ગુજરાત હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને ખખડાવતી આવી છે. જોકે ભ્રષ્ટાચાર કરી રખડતા ઢોરો પકડવામાં આવતાં ન હતાં. દર મહિને ગાયો નહીં પકડવા અને છોડવાને લઇ લાખો રૂપિયાના હપતા અધિકારીઓ દ્વારા લેવામાં આવે…
Read More...

અમદાવાદમાં પાર્કિંગ માટે નવી પોલિસી તૈયાર: ટૂ-વ્હીલર માટે પ્રતિ કલાક 10થી 15 અને ફોર-વ્હીલર માટે…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સુરત કોર્પોરેશને તૈયાર કરેલી પાર્કિંગ પોલિસીને અપનાવીને પોતાની એક નવી પોલિસી તૈયાર કરી છે. રાજ્ય સરકાર આ પાર્કિંગ પોલિસી પર વિચારણા કરીને બે-ત્રણ સપ્તાહમાં એનો અમલ શરૂ કરવા મંજૂરી આપી શકે છે. અમદાવાદમાં જાહેર…
Read More...