Browsing Category

સમાચાર

વડોદરામાં મા-દીકરીનાં શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલાયો: પતિએ જ પત્ની અને દીકરીને આઈસ્ક્રિમમાં ઝેર આપીને…

વડોદરાના ન્યૂ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી બનાવમાં રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે. પતિએ જ પત્ની અને પુત્રીને આઈસ્ક્રિમમાં ઝેર ખવડાવી ગળુ દબાવી હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ…
Read More...

વડોદરામાં શિક્ષકનો ઓનલાઇન ક્લાસમાં બેફામ વાણી વિલાસ: નેહરુની સિગાર માટે પ્લેન મોકલાતું, નવાબો સાથે…

વડોદરા શહેરના વુડા સર્કલ નજીકની પાર્થ સ્કુલના સમાજવિદ્યાના શિક્ષક રાજ ભટ્ટે ઓનલાઇન ક્લાસમાં વિદ્યાર્થીઓ સમક્ષ બેફામ વાણી વિલાસ કર્યો હતો. રાજ ભટ્ટે રાષ્ટ્રપિતા મહાત્ત્મા ગાંધીજી વિશે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતું શિક્ષણ આપ્યું હતું.…
Read More...

ગેંગરેપની કાળજુ કંપાવનારી ઘટના: પશુઓ માટે ઘાસચારો લેવા ગયેલી મહિલા પર ગેંગરેપ, પીડિત મહિલાનું…

નોઈડાના જેવરમાં દલિત મહિલા પર હથિયારોના જોરે બંધક બનાવીને સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ગેંગરેપ બાદ આરોપી મહિલાને બેભાન હાલતમાં છોડીને ભાગી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાનું ગર્ભાશય ફાટી ગયું છે. હોસ્પિટલમાં દાખલ મહિલાની હાલત…
Read More...

અકસ્માતમાં મોત અંગે ચોંકાવનારો ખુલાસો: પત્નીએ જ પ્રેમી પાસે કારથી બાઈક સવાર શિક્ષક પતિનું મર્ડર…

હરિયાણાના પલવલમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માર્ગ અકસ્માતમાં એક શિક્ષકનું મોત થયું હતું. જો કે, પોલીસ તપાસમાં પત્નીએ જ હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ માર્ગ અકસ્માત સામાન્ય હતો, પરંતુ લોકોએ માર્ગ…
Read More...

લિવર ટ્રાન્સપ્લાન્ટ બાદ ગોવિંદ ધોળકિયાની દરિયાદિલી: કિરણ હોસ્પિટલને 1 કરોડ દાનમાં આપ્યા અને 1500…

છેલ્લા ત્રણેક વર્ષથી સુરત શહેરના અગ્રણી હીરાઉદ્યોગપતિ અને એસઆરકે ગ્રુપના ફાઉન્ડર ગોવિંદ ધોળકિયાને લિવરની બીમારીની સારવાર ચાલી રહી હતી. જો કે, તાજેતરમાં જ તેમને ઓર્ગન ડોનેટ મળી જતા કિરણ હોસ્પિટલમાં તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. 2જીએ…
Read More...

અહીં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપના ઉમેદવારને મળ્યો માત્ર 1 મત, ઘરમાં જ છે 5 સભ્યો! લોકો મઝા લઇ…

દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરનારી ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારને માત્ર 1 જ મત મળ્યો. મઝાની વાત એ છે કે તેમના ઘરમાં 5 સભ્યો છે પરંતુ કદાચ તેમણે પણ મત નહીં આપ્યો હોય. આ વાત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહી છે અને લોકો મઝા લઇ…
Read More...

સુરતના કડોદરામાં યુવતી તાબે ના થતાં ટપોરીએ યુવતીની માતાને ખુલ્લી તલવાર બતાવી, દીકરીની છેડતી કરી એસિડ…

સુરતના કડોદરા વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડરના હોય તેમ લાગી રહ્યું છે. જેમાં યુવતી તાબે ના થતાં એક યુવકે ખુલ્લી તલવાર સાથે જાહેરમાં હોબાળો મચાવ્યો હતો. આટલું જ નહીં, યુવતીને એસિડ એટેકની ધમકી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું…
Read More...

સુરેન્દ્રનગરના વિઠ્ઠલગઢ ગામે નવરાત્રી બની લોહિયાળ: ચાલુ ગરબામાં સામાન્ય બોલાચાલી બાદ તિક્ષ્ણ…

રાજ્યમાં નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે. સુરેન્દ્રનગરના લખતરના વિઠ્ઠલગઢમાં નવરાત્રી દરમિયાન ખૂની ખેલ ખેલાયો હતો. નવરાત્રીમાં જ ખૂની ખેલી ખેલાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અહીં રહેતા એક 22 વર્ષીય યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને…
Read More...

રાજકોટમાં મોંઘવારીનો અનોખો વિરોધ, તેલના ડબ્બા અને ગેસના બાટલા સાથે ગરબા લઈને કોંગ્રેસ મહિલા મોરચાએ…

કોરોના મહામારીના કારણે એક તરફ જ્યાં લોકોના કામ-ધંધા ધીમે-ધીમે પાટા પર ચડી રહ્યાં છે, ત્યાં બીજી તરફ મોંઘવારી પણ માથું ઊંચકી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. એક તરફ મોંઘવારીના કારણે…
Read More...

અમદાવાદના ઘાટલોડિયામાં શિક્ષિકાનું એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ અપહરણ કર્યું અને ઓફિસમાં લઈ જઈ…

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં 40 વર્ષીય પરણિતાને ઘર પાસેથી અપહરણ કરી એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે. આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લેટેસ્ટ…
Read More...