Browsing category

સમાચાર

કાળજું કંપાવનારી ઘટના: ગાઝીયાબાદમા જોડિયા ભાઈઓ 25મા માળેથી નીચે પડતા ઘટનાસ્થળે જ મૃત્યુ; પરીવાર શોકમાં ગરકાવ

ગાઝિયાબાદમાં એક કાળજું કંપાવનારી ઘટના બની છે. અહીંના વિજયનગર વિસ્તારમાં શનિવારે રાત્રે 1.30 વાગ્યે બે જોડિયા ભાઈઓ 25મા માળેથી પડી ગયા હતા. બંને ભાઈઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બંને બાળકો 14 વર્ષના હતા અને 9 માં ધોરણમાં અભ્યાસ કરતાં હતા. તમને જણાવી દઈએ કે બાળકોના પિતા કોઈ કામ માટે મુંબઈ ગયા હતા અને માતા […]

એસટી કર્મચારીઓની આંદોલનની ચીમકી: તો દિવાળી ટાણે જ આખા ગુજરાતમાં એસટી બસના પૈડા થંભી જશે

ગુજરાતમાં આગામી સમયે આવનારા દિવાળી પર્વ નિમિત્તે એક તરફ એસટી બસ તંત્ર વધારાની બસો દોડાવવાનું આયોજન કરી રહ્યું છે. બીજી તરફ એસટી વર્કર્સ ફેડરેશન મજૂર મહાજન દ્વારા પોતાની પડતર માંગોને લઈને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, […]

રાજકોટમાં પત્નીના લફરાંથી કંટાળેલા પતિએ પત્નીને એટલા છરીના ઘા માર્યા કે છરી તૂટી ગઈ, પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી કહ્યું- ‘મારી પત્નીની મેં હત્યા કરી નાખી, ક્યાં હાજર થાઉં’

રાજકોટની ભાગોળે અમનગર રોડ પર સાવેલા મનહરપુરમાં રહેતા યુવકે તેની પત્નીની ઘાતકી રીતે હત્યા કરી લાશને અવાવરૂ સ્થળે રાખી દીધી હતી અને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને કહ્યું- ‘મારી પત્નીના ચરિત્રથી કંટાળી મેં તેની હત્યા કરી નાખી છે, ક્યાં હાજર થાઉં’. આ ઘટનાને પગલે જે જગ્યાએથી ફોન થયો હતો ત્યાં તરત યુનિવર્સિટી પોલીસ પહોંચી હતી અને […]

ઉદ્ધવ ઠાકરેએ વિવાદનો મધપુડો છંછેડતા કહ્યુ સેલિબ્રિટીને પકડી ઢોલ વગાડો છો, ચપટી ગાંજો સુંઘે તેને પકડો છો

છેલ્લા કેટલાયે સમયથી શાહરૂખના પુત્ર આર્યન ખાન (aryan khan case) અને ડ્રગ્સ કેસ (drug-case) ચર્ચાના ચકડોળે ચડ્યો છે. સેલિબ્રિટી હોવાની કિંમત ચુકવી રહ્યો છે કે NCBની પ્રશંસનીય કામગીરી કહેવાય આવા સવાલો સૌ કોઇના મનમા ગુંજે તે સ્વાભાવિક છે. NCB પર ગાળીયો કસાતો રહ્યો છે. ગુરૂવારે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઇ તો આર્યનના જામીન ના મંજૂર થયા. […]

મા ભોમની રક્ષા કાજે ગુજરાતનો જવાબ શહીદ: જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામેની અથડામણમાં 25 વર્ષીય જવાન હરીશસિંહ શહીદ

દેશની રક્ષા માટે ગુજરાતના એક યુવક શહીદ થયો છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના જવાને જમ્મુ કાશ્મીરમાં શહાદત વહોરી છે. આ જવાનનું નામ હરીશસિંહ પરમાર છે. હરીશસિંહ 25 વર્ષની ઉંમરે દેશ માટે શહીદ થયો. હરીશસિંહનું અવસાન થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હરીશસિંહ જમ્મુ કાશ્મીરના મછાલમાં ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે આંતકવાદીઓ […]

પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવવા પ્રેમી આખા ગામની લાઈટ કાપી નાખતો, 3 વર્ષે ભાંડો ફૂટ્યો, ગામ લોકોએ બંનેને રંગેહાથ ઝડપ્યા અને…

કહેવાય છે કે પ્રેમ માટે લોકો આગનો દરિયો પણ પાર કરી જાય, જોકે બિહારમાં પ્રેમનો એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ઈલેક્ટ્રિશિયન પોતાની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવવા માટે આખા ગામની લાઈટ જ ગુલ કરી નાખતો હતો. જોકે ત્રણ વર્ષથી કાપની સમસ્યાથી પરેશાન ગામવાળાએ એક દિવસ તેને પકડી પાડ્યો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

રુંવાડા ઉભા કરી નાંખે એવી સામૂહિક દુષ્કર્મની ઘટના! ‘મારા નગ્ન ફોટો લીધા, મને પોતાના ઘરે બોલાવી અને દરરોજ….’

દુષ્કર્મની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે આસામ રાજ્યમાં (Assam news) રુંવાડા ઊભા કરી નાંખે એવી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં બોંગાઈગાવ જિલ્લામાં (Bongaigaon district) એક મહિલાએ 4 લોકો ઉપર સામૂહિક દુષ્કર્મનો (gang rape) આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે ચાર લોકોએ મળીને આશરે બે વર્ષ સુધી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં […]

પત્ની પ્રેમમાં બની પાગલ: અમદાવાદમાં પત્નીએ દૂધમાં ઊંઘની દવા પીવડાવી પ્રેમીને બોલાવ્યો, પતિના મોઢે માસ્ક પહેરાવી સેલોટેપ મારી ઓશિકું દબાવી મોતને ઘાટ ઉતાર્યો

વસ્ત્રાલમાં રહેતા પાટીદાર વેપારીની તેની પત્ની અને પત્નીના પ્રેમીએ હત્યા કરીને આખો મામલો દબાવી દીધો હતો. ફિલ્મી ઘટનાથી પણ ચડિયાતી રીતે પરિણીતા અને તેના પ્રેમીએ હત્યાનો પ્લાન કર્યો અને હત્યા કરી પણ ક્રાઇમ બ્રાન્ચને સામાન્ય કડી મળતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલીને આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ એટલા ક્રૂર હતા કે વેપારીની હત્યા બાદ પણ તેજ […]

પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં પણ ભારતમાં ભૂખમરો અને કુપોષણની સ્થિતિ ‘ભયજનક’ સ્તરે, 116 દેશોની યાદીમાં ભારત 101મા ક્રમે

ભારતમાં ભૂખમરા અથવા કુપોષણની સ્થિતિ ‘ભયજનક’ સ્તરે પહોંચી ગઈ છે. ભારત ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2021માં સતત બીજા વર્ષે પાછળ રહ્યું છે અને તે 116 દેશોની યાદીમાં 94મા ક્રમેથી પાછળ ધકેલાઈને 101મા ક્રમે પહોંચી ગયું છે. આમ, ભારતમાં ભૂખમરાની સ્થિતિ ખૂબ જ ગંભીર મનાય રહી છે. ભારતની સરખામણીમાં તેના પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળની સ્થિતિ […]

જો તમારે પણ રોડના ખાડા પૂરવા હોય તો CMને બોલાવો, સુરતમાં રાતોરાત તંત્રએ ખાડા પૂર્યા, વિડિયો વાયરલ

રજામાં ચોમાસાના કારણે ઠેર-ઠેર જગ્યા પર ખાડા પડી ગયા છે. તો બીજી તરફ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજ્યના મોટાભાગના રસ્તાઓ રિપેર થઈ ગયા છે પરંતુ હજુ પણ રાજ્યના ઘણા રસ્તાઓ એવા છે કે જેનાથી લોકોને પસાર થવું હોય તો પણ બે વખત વિચાર કરવો […]