આરોગ્ય અધિકારીની તપાસમાં ઘટસ્ફોટ: અમદાવાદમાં લોકો રસી લેતા ન હતા, AMCએ રસી સાથે તેલ મફત આપતાં લાઇનો લગાવી, તેલના સાટામાં લોકો દારૂ ખરીદી પી ગયા!
રાયુપર- ખાડિયા નજીક આવેલા એક વિસ્તારમાં સ્થાનિકોને કોરોનાની વેક્સિન મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ કોઈ રસી લઈ રહ્યું ન હતું. આખરે 10 દિવસ પહેલા મ્યુનિ.એ લોકોને પ્રોત્સાહન આપવા માટે રસીની સાથે એક લિટર તેલ આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આ વિસ્તારમાં વેક્સિનેશન સેન્ટરો ઉપર એકાએક લોકોની ભીડ જોવા […]