Browsing category

સમાચાર

મુંબઈમાં NCB છ ગ્રામ ગાંજામાંય ભલભલાને અડધી રાત્રે ઉઠાવી લે છે અને ગુજરાતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાય તોય તપાસ એજન્સીની બેદરકારીની આદત જતી નથી

મહારાષ્ટ્રમાં અને તેમાં ય ખાસ કરીને મુંબઈમાં ડ્રગ્સના દૂષણને નિયંત્રણમાં લેવાના મામલે એનડીપીએસ ભલભલાની ધરપકડ કરતાં ય ખચકાતી નથી. પરંતુ ગુજરાતમાં કેફી દ્રવ્યોની હેરફેર ગંભીરપણે વધી હોવા છતાં અને તેને નાથવાના સરકારના અનેક દાવા છતાં 34 લાખનું એમડી ડ્રાગ્સ ઝડપાયું તેવા ગંભીર કેસમાં પણ તપાસ એજન્સીની બેદરકારીની આદત જતી નથી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

સોસાયટી અને ફેક્ટરીઓ માટે AMCના જુદા જુદા ધોરણો! ગંદું પાણી છોડે તો બે સોસાયટીને 20 લાખનો દંડ, ફેક્ટરી ઝેર છોડે તો માફ!

સોસાયટીનું ગંદુ પાણી રોડ પર આવે તો 20 લાખનો દંડ ફટકારનાર મ્યુનિ. ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી ઠાલવનાર સામે ભેદી રીતે ચૂપ છે. આ અંગે સિટી ઈજનેર હરપાલસિંહ ઝાલાને પુછતાં તેમણે જણાવ્યું હતું કે ડ્રેનેજમાં પ્રદુષિત પાણી ઠાલવનારાઓ ચોરી છુપીથી આ કામ કરે છે. આમ છતાં તેઓ પકડાય ત્યારે તેની સામે પગલાં લઈએ છીએ. આવા તત્વો સામે ક્લોઝર […]

સત્યપાલ મલિકનો ચોંકાવનારો દાવો: અંબાણી અને RSSના માણસની ફાઇલ ક્લિયર કરવા મને 300 કરોડની લાંચની ઓફર થઇ હતી

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને હાલના મેઘાલયના ગર્વનર સત્યપાલ મલિકે (Satyapal Malik)એવો ચોંકાવનારો દાવો કર્યો છે કે તેઓ જ્યારે જમ્મુ કશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને એવું કહેવાયું હતું કે તેઓ અંબાણી અને એક RSSથી જોડાયેલી વ્યક્તિની બે ફાઇલોને મંજૂરી આપી દો તો તેમને લાંચમાં રૂ. 300 કરોડ આપવામાં આવશે. જોકે, તેમણે બન્ને સૌદા રદ કરી […]

સચિવાલયમાં હવે કોઇ રૂપિયા માગી કામ કરવાનું કહે તો આપતા નહીં

સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકુલમાં રૂપિયા માટે કામની ફાઇલો લઇને ફરતા વચેટીયા તત્વો કે સત્તાના દલાલોને પ્રવેશ કે મુલાકાત નહીં આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે કોઇ અરજદાર કે ઉદ્યોગજૂથને કોઇ કામ હોય તો સીધા તેના પ્રતિનિધિને મુલાકાત આપવા કહેવામાં આવ્યું છે. ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવા માટે મુખ્યમંત્રી કક્ષાએથી કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટના સભ્યો તેમજ […]

દ્વારકાના ખંભાળિયામાં પીધેલી હાલતમાં વગર વાંકે બે સગીરોને બેફામ મારનાર પોલીસ કર્મી હસમુખ પારધીને સસ્પેન્ડ કરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા માં નશામાં ધૂત પોલીસ કર્મચારીએ સગીર બાળકોને માર માર્યો (police beat minor boys) હતો. આ ઘટના અંગે પરિવારે પોલીસ ફરિયાદ (police complaint) કરી છે. મીડિયામાં પોલીસ કર્મચારીની કરતુત અંગે અહેવાલ પ્રસિદ્ધ થતાં પોલીસ તંત્ર જાગ્યું હતું. આ ઘટનામાં એસપીએ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

IITના હોશિયાર વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, મરતા પહેલા બે પેજની સુસાઇડ નોટમાં વ્યક્ત કરી પોતાની દર્દભરી કહાની

ઈન્દોરના લસૂડિયા સ્ટેશન વિસ્તારમાં રહેતા IIT ખડગપુરના (IIT Kharagpur) એક હોશિયાર વિદ્યાર્થી સાર્થક વિજયવતે આત્મહત્યા (Suicide)કરી લીધી છે. વિદ્યાર્થીના પિતા એનવીડીએ (નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરિટી)માં એડિશનલ ડાયરેક્ટર છે. વિદ્યાર્થીએ બે પેજની સુસાઇડ નોટ (Suicide Note)પણ લખી જેમાં ઘણી બાબતોનો ઉલ્લેખ છે. સાર્થક આઈઆઈટી ખડગપુરમાં સેકન્ડ યરનો વિદ્યાર્થી હતો. તેણે પોતાના ઘરની બાલ્કનીમાં ગળે ફાંસો ખાધો […]

રો-રો ફેરી દ્વારા ઘોઘાથી હજીરા પહોંચેલા પેસેન્જરોને થયો કડવો અનુભવ, સાડા પાંચ કલાક શીપમા ગોંધી રખાયા

ઘોઘાથી હજીરા વચ્ચે ત્રણ માસનાં અંતરાલ બાદ રો-પેક્સ ફેરી પુનઃ શરૂ થઈ હતી. જોકે, સેવા શરૂ થયાના બીજા જ દિવસે ચર્ચાના એરણે ચડી છે. આ સેવાએ ગઈકાલે રાત્રે સફર કરતાં પ્રવાસીઓને વરવો અને કડવો અનુભવ કરાવ્યો છે. ઘોઘાથી હજીરા પહોંચેલા પેસેન્જરોને સાડા પાંચ કલાક શીપમાં ગોંધી રખાયા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

બોલિવૂડની જેમ રાજકોટમાં પણ ચાલતો નશાનો કાળો કારોબાર: અંડર 19 રમેલા ક્રિકેટરની માતાનો વલોપાત : પુત્ર ડ્રગ્સના રવાડે ચડ્યો છે, ચિઠ્ઠી લખી નાસી ગયો

બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં NCB દ્વારા ધરપકડ કરાયા બાદ નશાના વેપારને લઈને અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે હવે રાજકોટમાં પણ નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની વાત સામે આવી છે. રાજકોટમાં અંડર 19માં રમેલો એક ક્રિકેટર ચિઠ્ઠી લખી પોતાનુ ઘર છોડી નાસી છૂટ્યો છે. જેથી તેની માતા મીડિયાનો […]

પેટ્રોલની કિંમતોને લઇને કોંગ્રેસે PM મોદી અને અદાણીનો જૂનો ફોટો શેર કર્યો, જાણો વધુ વિગતે..

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પેટ્રોલની કિંમતોને લઇને ફરી એકવાર જંગ છેડાઇ ગઇ છે. ખરેખર આ જંગ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરીના એક ટ્વિટ પછી શરૂ થઇ છે. પુરીએ મંગળવારે રાત્રે ટ્વિટર પર હવાઇ જંહાજના ઇંધણ એટીએફની કિંમતો સામાન્ય પેટ્રોલ કરતા ઓછી હોવા અંગે ખુલાસો કરતા ગાંધી પરિવાર પર શરસંધાન કર્યું હતું. તેમણે વિમાનમાં બેઠેલા ગાંધી પરિવારની […]

અમદાવાદની યુવતીને હનીમૂનમાં ગયા બાદ થયો કડવો અનુભવ! દારૂડિયા પતિની ઊલટીઓ સાફ કરીને માર ખાવો પડ્યો

અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીને લગ્ન બાદ હનીમૂન જવામાં પણ ખુશી નહિ પણ માર પડ્યો હોવાની ઘટનાની ફરિયાદ નોંધાઈ છે. હનીમૂન ગયા બાદ યુવતીનો પતિ ચિક્કાર દારૂ પી જતો અને ઊલટીઓ કરતો હતો. પત્ની તે સાફ કરે તો પણ તેની પર શક રાખી માર મારતો હતો. સમગ્ર બાબતોથી કંટાળી દારૂડિયા અને દહેજ ભૂખ્યા પતિ સહિતના […]