‘જો શાહરુખ ભાજપમાં સામેલ થઈ જાય તો ડ્રગ્સને ખાંડ માની લેવામાં આવશે’: મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળ
મહારાષ્ટના નેતા છગન ભુજબળે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ભાજપને ટાર્ગેટ કર્યું છે. NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના વધુ એક નેતાએ ભાજપને આડેહાથ લઈને કહ્યું હતું કે જો બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન ભાજપમાં સામેલ થઈ જાય તો ડ્રગ્સને બુરું (ખાંડનો પાવડર) માની લેવામાં આવશે. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખનો દીકરો આર્યન હાલમાં જેલમાં બંધ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]