Browsing Category

સમાચાર

પ્રેમસંબંધોનો આવ્યો કરુણ અંજામ: પત્ની પ્રેમી સાથે રહેતી હતી; પતિએ દીકરાને મળવા પ્રેમીના પગે પડીને…

ભોપાલના ટીટીનગર વિસ્તારમાં પત્નીની બેવફાઈથી પરેશાન યુવકે ગુરુવારે રાત્રે ફાંસો ખાઈ લીધો હતો. પતિના મોતના સમાચાર મળતાં શુક્રવારે સવારે ઘરે પહોંચેલી પત્નીએ પેટ્રોલ છાંટી પોતાના શરીર પર આગ ચાંપી દીધી હતી. સારવાર દરમિયાન બપોરે તેનું પણ મોત…
Read More...

સસ્તાના લોભે વસ્ત્રાપુરમાં રૂ.200ની કિલો લેખે આખી બદામ લોકોએ મનભરીને ખરીદી પછી પેટભરી પસ્તાયા,…

દિવાળીના તહેવારમાં સસ્તાના નામે ગઠિયાઓ ગમે તે પધરાવી જાય તેવા કિસ્સા બહાર આવ્યા છે. વસ્ત્રાપુર વિસ્તારમાં મોંઘી ગણાતી બદામ ફક્ત રૂ.200ના કિલો લેખે વેચાવા આવતા લોકોએ ખરીદી હતી. જો કે આ બદામ આખી હતી અને ઘરે જઈને લોકોએ તોડી તો તે કડવી વખ નીકળી…
Read More...

જામનગરમાં નાયબ મામલતદાર ફટાકડા વેચાવાના લાયસન્સ માટે રૂ. 10 હજારની લાંચ લેતો રંગેહાથ ઝડપાયો

ગુજરાતમાં સામાન્ય કામ માટે મોટા અધિકારીઓથી માંડી નાના કર્મચારીઓ સુધી લાંચ માટે મોઢૂ ખોલતા સહેજ પણ ખચકાટ અનુભવતા નથી, ખુલ્લેઆમ લાંચ લેવાય પણ છે અને લાંચ દેવાય પણ છે. ત્યારે જામનગરમાં ACBએ છટકું ગોઠવી એક સફળ ટ્રેપ રચી નાયબ મામલતદારને રૂપિયા…
Read More...

ખેડૂતો શું કામ લસણ ખાઇને ભાજપ ભાજપ કરો છો, 7/12ના દાખલામાં નામ નહીં રહે: કોંગી MLA લલિત કગથરા

ગુજરાતમાં પણ કોલસાની અછતના કારણે વીજળીની અછત થવા લાગી હોય તેવું દેખાઈ રહ્યું છે. ખેડૂતો અને ગામડાઓમાં વીજળી ઓછી આપવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કેટલીક જગ્યા પર ખેડૂતોને 8 કલાકના બદલે માત્ર બેથી ત્રણ કલાકનો સમય જ વીજળી…
Read More...

સુરતનો ચોંકાવનારો કિસ્સો! ધો.11ની વિદ્યાર્થિની છ માસની ગર્ભવતી, બાળકનો પિતા કોણ પરિવાર અને પોલીસ…

સુરત શહેરના (surat city) પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વિદ્યાર્થિની ગર્ભવતિ હોવાનું જાણ થતાં માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે, નવાઈની વાત તો એ છે કે પીડિતા પરિવારને (victim's family) પોતાના…
Read More...

સુખી અને સંપન્ન પરિવારની મહિલા પ્રેમમાં બની પાગલ, 13 વર્ષ નાના રિક્ષા ડ્રાઇવર સાથે ભાગી ગઈ, સાથે લઇ…

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં સુખી સંપન્ન પરિવારની એક પરિણીત મહિલા પોતાના પતિને છોડીને 13 વર્ષ નાના રિક્ષા ડ્રાઇવર સાથે ભાગી ગઈ છે. તે તેના પતિની જીવનભરની કમાણી 47 લાખ રૂપિયા પણ લઇ ગઈ છે. હવે પતિ પરેશાન છે. તેણે પત્નીની ગુમ થવાની ફરિયાદ પોલીસમાં…
Read More...

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલને વર્દીનો રોફ ભારે પડ્યો, વૃદ્ધને લાકડીના 40 ફટકા માર્યા હતા,…

મારામારીના એક કેસમાં સીઆઈડી ક્રાઈમના એક કોન્સ્ટેબલને 'પાસા' અંતર્ગત જેલમાં મોકલાયો છે. પોલીસકર્મી સામે 'પાસા' હેઠળ કાર્યવાહી કરાયાની આ પહેલી ઘટના છે. આ કોન્સ્ટેબલે એક વૃદ્ધને જૂની અદાવતમાં લાકડીના 40 જેટલા ફટકા માર્યા હતા. આ મામલે…
Read More...

ઇતિહાસમાં પહેલી વખત રૂ. 2.74 કરોડની કિંમતનાં ગાંજાનાં છોડ ખેતરમાંથી ઝડપાયા, દાહોદ પોલીસને 2745 કિલો…

દાહોદ જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાનાં કિસ્સા સામે આવે છે અનેકવાર દારૂનાં મોટા જથ્થા ઝડપાતા જોવા મળે છે પરંતુ ગાંજાની ખેતી અહીંથી વિપુલ પ્રમાણમાં મળી આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ માછી ગયો હતો કદાચ ઇતિહાસ માં પ્રથમ વખત કરોડો…
Read More...

મુંબઈમાં NCB છ ગ્રામ ગાંજામાંય ભલભલાને અડધી રાત્રે ઉઠાવી લે છે અને ગુજરાતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાય…

મહારાષ્ટ્રમાં અને તેમાં ય ખાસ કરીને મુંબઈમાં ડ્રગ્સના દૂષણને નિયંત્રણમાં લેવાના મામલે એનડીપીએસ ભલભલાની ધરપકડ કરતાં ય ખચકાતી નથી. પરંતુ ગુજરાતમાં કેફી દ્રવ્યોની હેરફેર ગંભીરપણે વધી હોવા છતાં અને તેને નાથવાના સરકારના અનેક દાવા છતાં 34 લાખનું…
Read More...

સોસાયટી અને ફેક્ટરીઓ માટે AMCના જુદા જુદા ધોરણો! ગંદું પાણી છોડે તો બે સોસાયટીને 20 લાખનો દંડ,…

સોસાયટીનું ગંદુ પાણી રોડ પર આવે તો 20 લાખનો દંડ ફટકારનાર મ્યુનિ. ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી ઠાલવનાર સામે ભેદી રીતે ચૂપ છે. આ અંગે સિટી ઈજનેર હરપાલસિંહ ઝાલાને પુછતાં તેમણે જણાવ્યું હતું કે ડ્રેનેજમાં પ્રદુષિત પાણી ઠાલવનારાઓ ચોરી છુપીથી આ…
Read More...