Browsing Category

સમાચાર

સત્યપાલ મલિકનો ચોંકાવનારો દાવો: અંબાણી અને RSSના માણસની ફાઇલ ક્લિયર કરવા મને 300 કરોડની લાંચની ઓફર…

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને હાલના મેઘાલયના ગર્વનર સત્યપાલ મલિકે (Satyapal Malik)એવો ચોંકાવનારો દાવો કર્યો છે કે તેઓ જ્યારે જમ્મુ કશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને એવું કહેવાયું હતું કે તેઓ અંબાણી અને એક RSSથી જોડાયેલી વ્યક્તિની બે…
Read More...

સચિવાલયમાં હવે કોઇ રૂપિયા માગી કામ કરવાનું કહે તો આપતા નહીં

સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકુલમાં રૂપિયા માટે કામની ફાઇલો લઇને ફરતા વચેટીયા તત્વો કે સત્તાના દલાલોને પ્રવેશ કે મુલાકાત નહીં આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે કોઇ અરજદાર કે ઉદ્યોગજૂથને કોઇ કામ હોય તો સીધા તેના પ્રતિનિધિને મુલાકાત આપવા કહેવામાં…
Read More...

દ્વારકાના ખંભાળિયામાં પીધેલી હાલતમાં વગર વાંકે બે સગીરોને બેફામ મારનાર પોલીસ કર્મી હસમુખ પારધીને…

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા માં નશામાં ધૂત પોલીસ કર્મચારીએ સગીર બાળકોને માર માર્યો (police beat minor boys) હતો. આ ઘટના અંગે પરિવારે પોલીસ ફરિયાદ (police complaint) કરી છે. મીડિયામાં પોલીસ કર્મચારીની કરતુત અંગે અહેવાલ પ્રસિદ્ધ થતાં…
Read More...

IITના હોશિયાર વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, મરતા પહેલા બે પેજની સુસાઇડ નોટમાં વ્યક્ત કરી પોતાની દર્દભરી…

ઈન્દોરના લસૂડિયા સ્ટેશન વિસ્તારમાં રહેતા IIT ખડગપુરના (IIT Kharagpur) એક હોશિયાર વિદ્યાર્થી સાર્થક વિજયવતે આત્મહત્યા (Suicide)કરી લીધી છે. વિદ્યાર્થીના પિતા એનવીડીએ (નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરિટી)માં એડિશનલ ડાયરેક્ટર છે. વિદ્યાર્થીએ બે…
Read More...

રો-રો ફેરી દ્વારા ઘોઘાથી હજીરા પહોંચેલા પેસેન્જરોને થયો કડવો અનુભવ, સાડા પાંચ કલાક શીપમા ગોંધી રખાયા

ઘોઘાથી હજીરા વચ્ચે ત્રણ માસનાં અંતરાલ બાદ રો-પેક્સ ફેરી પુનઃ શરૂ થઈ હતી. જોકે, સેવા શરૂ થયાના બીજા જ દિવસે ચર્ચાના એરણે ચડી છે. આ સેવાએ ગઈકાલે રાત્રે સફર કરતાં પ્રવાસીઓને વરવો અને કડવો અનુભવ કરાવ્યો છે. ઘોઘાથી હજીરા પહોંચેલા પેસેન્જરોને…
Read More...

બોલિવૂડની જેમ રાજકોટમાં પણ ચાલતો નશાનો કાળો કારોબાર: અંડર 19 રમેલા ક્રિકેટરની માતાનો વલોપાત : પુત્ર…

બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં NCB દ્વારા ધરપકડ કરાયા બાદ નશાના વેપારને લઈને અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે હવે રાજકોટમાં પણ નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની વાત સામે આવી છે. રાજકોટમાં અંડર…
Read More...

પેટ્રોલની કિંમતોને લઇને કોંગ્રેસે PM મોદી અને અદાણીનો જૂનો ફોટો શેર કર્યો, જાણો વધુ વિગતે..

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પેટ્રોલની કિંમતોને લઇને ફરી એકવાર જંગ છેડાઇ ગઇ છે. ખરેખર આ જંગ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરીના એક ટ્વિટ પછી શરૂ થઇ છે. પુરીએ મંગળવારે રાત્રે ટ્વિટર પર હવાઇ જંહાજના ઇંધણ એટીએફની કિંમતો સામાન્ય પેટ્રોલ કરતા ઓછી હોવા…
Read More...

અમદાવાદની યુવતીને હનીમૂનમાં ગયા બાદ થયો કડવો અનુભવ! દારૂડિયા પતિની ઊલટીઓ સાફ કરીને માર ખાવો પડ્યો

અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીને લગ્ન બાદ હનીમૂન જવામાં પણ ખુશી નહિ પણ માર પડ્યો હોવાની ઘટનાની ફરિયાદ નોંધાઈ છે. હનીમૂન ગયા બાદ યુવતીનો પતિ ચિક્કાર દારૂ પી જતો અને ઊલટીઓ કરતો હતો. પત્ની તે સાફ કરે તો પણ તેની પર શક રાખી માર મારતો હતો. સમગ્ર…
Read More...

સંતરામપુરમાં એક સાથે 4 યુવાનોની અંતિમયાત્રા નીકળતા આખુ નગર હિબકે ચઢ્યું, મેલડી માતાના દર્શને જતા થયો…

સંતરામપુરના ચાર યુવાનો આણંદના મલાતજ ગામે મેલડી માતાજીના મંદિર દર્શન કરવા ઇક્કો કારમાં જતાં હતા. તે દરમિયાન મહુધા પંથકના મંગળપુર પાટીયા પાસે અજાણ્યા ટ્રેલર ચાલકે પોતાના કબજાનું ટ્રેલર પુરપાટ હકારીને ઇક્કો ગાડીને ટક્કર મારતા ઈકો કાર રોડની…
Read More...

ખાનગી શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોમવર્ક નહીં કરતાં શિક્ષકે ઢોરમાર મારતાં મૃત્યુ…

રાજસ્થાનના ચૂરુમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જિલ્લાના સાલાસર પોલીસ સ્ટેશન હેઠળ આવતા કોલાસર ગામમાં બુધવારે બપોરે એક શિક્ષકે ધોરણ-7માં અભ્યાસ કરતા બાળકને એટલો બધો માર માર્યો, જેને લીધે તેનું મૃત્યુ થયું હતું. 13 વર્ષના બાળકનો વાંક એટલો…
Read More...