Browsing Category
સમાચાર
હૃદયદ્રાવક ઘટના: સુરતમાં પત્નીએ આપઘાત કર્યો તો પતિએ દીકરી સાથે નદીમાં મોતની છલાંગ લખાવી, દીકરીનું પણ…
સુરત શહેરમાં (Surat) એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. શહેરના સરથાણા વિસ્તારમાં પત્નીએ (wife suicide) અનાજમાં નાંખવાની ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આ વાત જીરવી ન શકતા પતિએ સાત વર્ષની દીકરી સાથે નદીમાં મોતની છલાંગ મારી હતી. જે બાદ…
Read More...
Read More...
PM મોદીએ ભ્રષ્ટાચારીઓને ચેતવ્યા, “દેશ અને દુનિયામાં ગમે ત્યાં હોય છોડવામાં નહી આવે”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે CBI અને CVC ની સંયુક્ત પરિષદને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની જવાબદારી તમારી લોકોની છે. વડાપ્રધાને કહ્યું કે ભ્રષ્ટાચાર, કરપ્શન નાનો હોય કે મોટો હોય તે બીજાના અધિકારો…
Read More...
Read More...
દુનિયામાં પહેલી વાર ડોક્ટરોએ કર્યો ચમત્કાર, માનવ શરીરમાં ડુક્કરની કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ,…
મેડિકલ સાયન્સની દુનિયામાંથી એક મોટી ખબર સામે આવી છે. અમેરિકન ડોક્ટરોને એવી સફળતા મળી છે જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ શકો છો. ડોકટરોએ માનવ શરીરમાં ડુક્કરની કિડનીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં મોટી સફળતા મેળવી છે. આ સફળતા બાદ માનવ શરીરમાં ઓર્ગન…
Read More...
Read More...
અમદાવાદમાં મહિલાને પાડોશી યુવક સાથે પ્રેમ થતા પતિને છોડ્યો, પ્રેમીએ ગર્ભવતી બનાવી તરછોડી દેતા…
કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં પાગલ વ્યક્તિ કોઈપણ હદ સુધી પહોંચી શકે છે અને પછી પસ્તાવાનો વારો આવે છે. આવો જ એક કિસ્સો શહેરના નારોલ વિસ્તારમાં જોવા મળ્યો છે. બે સંતાનોની માતાને (married woman)પાડોશી યુવક સાથે પ્રેમ થઇ ગયો.…
Read More...
Read More...
બાલાસિનોરની હોસ્પિટલમાં ડોક્ટરોએ પથરીની જગ્યાએ દર્દીની કિડની જ કાઢી નાખી, ગ્રાહક કોર્ટનો 11 લાખનું…
ગુજરાત કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિએડ્રેસલ કમિશને પથરીની જગ્યાએ કિડની કાઢી નાખનારી બાલાસિનોરની KMG જનરલ હોસ્પિટલને દર્દીના સંબંધીને 11.23 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ખેડા જિલ્લાના આ દર્દીને પથરીના ઓપરેશન માટે હોસ્પિટલમાં એડમિટ કરાયો…
Read More...
Read More...
રાજકોટમાં ટ્રાફિક મેમો ભરવા આધેડે કિડની વેંચવા મંજૂરી માગી, રડતાં રડતાં કહ્યું- હવે મને હેરાન કરશે…
રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કે નિયંત્રણ રાખવાના નામે સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ ટ્રાફિક દંડ મેમો ફટકારવામાં કરે છે. અનેક વાહનચાલકો આવા નિયમોથી હેરાન-પરેશાન છે. વકીલોએ પણ આ મેમો સામે ઝુંબેશ છેડી હતી. ત્યારે મેમોથી કંટાળેલા એક…
Read More...
Read More...
ગાંધીનગરમાં રેશન કાર્ડનો લાભ લેનારા ‘શ્રીમંત ગરીબો’ પર તંત્રની તવાઈ, RTO પાસેથી મોંઘી ગાડીઓના…
ગુજરાતમાં અનેક લોકો શ્રીમંત હોવા છતાં રેશનકાર્ડ ધરાવતા હોઈ તેના લાભ લેતા હોવાના કિસ્સાઓ અનેક વખત સામે આવી ચૂક્યાં છે. આવા ‘શ્રીમંત ગરીબો’ને શોધી કાઢવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા…
Read More...
Read More...
હવે આ તારીખથી ટીવી જોવું પણ મોંઘું પડશે, 50 ટકા ખર્ચ વધશે, જાણો વધુ વિગતે
જો તમે પણ ટીવી જોવાના શોખિન છો તો તમારા માટે જાણવું જરૂરી છે કે 1 ડિસેમ્બરથી ટીવી ચેનલ્સના બિલ વધી જશે.
1 સપ્ટેમ્બરથી ટીવી ચેનલ્સના ભાવ વધવાના છે. દેશના મોટા બ્રોડકાસ્ટિંગ નેટવર્ક્સ ઝી, સ્ટાર, સોની અને વોયકોમ 18ને અમુક ચેનલ્સ પોતાના…
Read More...
Read More...
આરોગ્ય અધિકારીની તપાસમાં ઘટસ્ફોટ: અમદાવાદમાં લોકો રસી લેતા ન હતા, AMCએ રસી સાથે તેલ મફત આપતાં લાઇનો…
રાયુપર- ખાડિયા નજીક આવેલા એક વિસ્તારમાં સ્થાનિકોને કોરોનાની વેક્સિન મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ કોઈ રસી લઈ રહ્યું ન હતું. આખરે 10 દિવસ પહેલા મ્યુનિ.એ લોકોને પ્રોત્સાહન આપવા માટે રસીની સાથે એક લિટર…
Read More...
Read More...
કચ્છના તુંબડી ગામમાં પતિના વિયોગમાં પત્નીની આત્મહત્યા: પતિનું મોત થતા પત્નીએ એસિડ પી લઈ આત્મહત્યા…
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના મોટી તુંબડી ગામમાં રહેતો એક જાડેજા પરિવાર બે જ દિવસમાં વેરવિખેર થઈ ગયો. પતિના કુદરતી મોતના વિયોગમાં પત્નીએ એસિડ પી લઈ આત્મહત્યા કરી લેતા બે વર્ષના બાળક અને 5 વર્ષની બાળકીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો…
Read More...
Read More...
