અમદાવાદમાં મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો! બે લોકો પ્લમ્બર તરીકે ઘરમાં ઘૂસ્યા અને મહિલાના વાળ પકડીને ખેંચીને…
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા બંગલામાં નળ ફીટ કરવા બાબતે આવેલા પ્લમ્બરે મહિલાની આંખમાં સ્પ્રે છાંટી લૂંટ કરવાની કોશિશ કરી હોવાનો ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલાને પહેલા વાળ પકડીને ખેંચી હતી અને બાદમાં તેની આંખમાં બે સ્પ્રે છાંટીને માર માર્યો હતો. મહિલાએ બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઇ જતા અંતે લૂંટારુઓ ભાગી ગયા હતા જોકે […]