નરેન્દ્ર મોદી આઝાદી પછીના સૌથી સફળ વડાપ્રધાન છેઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ મોદી આઝાદી પછીના સૌથી સફળ વડાપ્રધાન છે. વડાપ્રધાન મોદીના બંધારણીય પદ પર 20 વર્ષ પૂરા થવાના અવસરે નવી દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં 3 દિવસનું રાષ્ટ્રીય સંમેલન શરૂ થયું છે. આ પ્રસંગના પહેલા દિવસે બોલતા અમિત શાહે કહ્યું કે મંચ સંયાલન કરનારાએ હાલમાં એવું કહ્યું કે મારાથી વધુ […]