Browsing Category

સમાચાર

ભુજમાં બનેવીએ સાળીનું અપહરણ કરી નવ દિવસ ફેરવી, લગ્ન કરવાની આપતો હતો ધમકી ‘તું લગ્ન નહીં કરે તો…

ભુજ શહેરમાં વિધુર બનેવીએ સાળી સાથે લગ્ન કરવાના ઇરાદે ઠંડા પીણામાં ઘેનની ગોળી ભેળવી બેભાન કરીને અપહરણ કર્યું હતુ. જે બાદ સાળીને નવ દિવસ સુધી અલગ અલગ જગ્યાએ લઇ જઇ લગ્ન નહીં કરે તો હું મરી જઇશ અને તારા ભાઇ અને માતાને પણ મારી નાંખીશ તેવી ધમકીઓ…
Read More...

દમણથી દારૂ પી તેમજ સાથે દારૂ લઈને સુરત પરત ફરેલા 34 ઝડપાયા, 7 તો સિનિયર સિટીઝન હતા જે ભક્તિ કરવાની…

સામી દિવાળીએ સુરત શહેરમાં દારૂની (liquor)રેલમછેલ થઇ રહી હોઈ તેવું લાગી થઇ રહ્યું છે. ઉધના પોલીસે બાતમીના આધારે ઉધનાથી દમણ જઇ દારૂ પીને તેમજ બસમાં સાથે દારૂ લાવનારા 34 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે 21 હજારના દારૂ સાથે બસ પણ કબજે લીધી…
Read More...

ગઢડાના ગોરકડા ગામની મજૂરી કરતા પરિવારની બે સગી બહેનો આર્મીમાં જોડાતા સમગ્ર ગુજરાત અને દેશનું ગૌરવ…

સ્ત્રીને આપણે પ્રેમ નું ઝરણું કહીએ છીએ, સ્ત્રીનો પ્રેમ કુટુંબ પ્રત્યે હોય, બાળકો પ્રત્યેનો હોય, પતિ પ્રત્યે નો હોય અને “દેશ” પ્રત્યે પણ હોય. આપણે વાત કરવી છે એવી બે સગી બહેનોની કે જેમનો દેશ પ્રત્યેનો પ્રેમ અનન્ય છે. દેશ માટે કંઈક કરી…
Read More...

‘આ વખતે કરવા ચોથ પતિ સાથે નહીં મનાવું’ એમ કહીને પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો, આખી…

ગ્વાલિયરના દેવરી કલાં ગામમાં લવ ટ્રાએન્ગલમાં પતિની હત્યા કરવામાં આવેલી હોવાનો મામલો સામે આવ્યો છે. પતિની હત્યાની આરોપી પત્નીથી 9 વર્ષ નાના યુવક સાથે પ્રેમસંબંધ હતો. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે પતિની હત્યાનો અફસોસ નથી, જેણે મારું…
Read More...

ગુજરાત પોલીસને મળી સ્માર્ટ વાન: આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ઇન્ટરસેપ્ટર વાનનું લોકાર્પણ

ગૃહ રાજ્ય મંત્રીએ 48 ઇન્ટરસેપ્ટર વાહનો અને અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ–રેસ્કયુ વ્હીકલ 42 હાઇવે પેટ્રોલ વાહનોનું પ્રસ્થાન કરાવ્યું આગામી સમયમાં 1100 જેટલા વિવિધ પ્રકારના ગાડી, ટુવ્હીલર અને અન્ય વાહનોની જરૂરિયાત મુજબ ખરીદી કરવામાં…
Read More...

બર્થ ડેમાં નવું ખરીદેલું સ્પોર્ટ્સ બાઈક લઈ નીકળેલા મિત્રોનો ઓલપાડ-સાયણ રોડ પર અકસ્માત, બંનેનાં કરૂણ…

સાયણ ગામે નહેરકોલોની ખાતે રહેતો યુવક પોતાની નવી ખરીદેલી સ્પોર્ટ્સ બાઇક પર મિત્રને બેસાડી ઓલપાડ તરફથી આવતી વખતે આગળથી જતી એક્ટિવા મોપેડને ઓવરટેક કરતી વખતે થયેલા અકસ્માતમાં બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે તેના મિત્રનું સારવાર…
Read More...

ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જીત પર શિક્ષિકાએ ‘આપણે જીતી ગયા’ એવું વ્હોટ્સએપ સ્ટેટસ…

રાજસ્થાનના ઉદયપુરમાં એક ખાનગી સ્કૂલમાં નોકરી કરતી નફીસા અટારી નામની શિક્ષિકાને રવિવારે ટી-20 મેચમાં ભારત સામે પાકિસ્તાનની જીત બાબતે જશ્ન મનાવ્યા બાદ તેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવી છે. શિક્ષિકા નફિસા અટારી રાજસ્થાનના ઉદયપુરમાં નીરજા મોદી…
Read More...

બનાસકાંઠાના ઇકબાલગઢમાં રોટાવેટરમાં ફસાઈ જતાં યુવકનું મોત, આખું શરીર છુંદાઈ ગયું, પરિવારમાં આક્રંદ

બનાસકાંઠાના ઇકબાલગઢ પાસે ખેતરમાં રોટાવેટરમાં ફસાઈને ચગદાઈ જતા એક યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજયું હોવાની ઘટના સામે આવી છે. ખેતી કામ દરમિયાન રોટાવેટર સાફ કરવા જતાં યુવકનો તેમાં પગ ફસાઈ જતા ઘટના બની હતી. જ્યારે બનાસકાંઠામાં સુરાણા ગામ પાસે…
Read More...

અમદાવાદમાં યુવતી જે યુવકની લાગણીઓમાં ભરમાઈ તેણે જ હાથ પગ બાંધી ગુજાર્યો બળાત્કાર, પિતા સાથે ઝઘડો થતા…

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી અને એરહોસ્ટેસનો અભ્યાસ કરી નોકરીની શોધમાં રહેલી એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ યુવતીને પિતા સાથે ઝઘડો થતા તે તેની બહેનપણીને ત્યાં રહેવા લાગી હતી. બહેનપણીના ભાઈનો મિત્ર ત્યાં અવર જવર કરતો હતો.…
Read More...

સાબરકાંઠામાં હજારો સાપને રેસ્ક્યૂ કરનારા જીવદયા પ્રેમી યુવકનું સર્પદંશથી મોત, અંતિમ યાત્રામાં મોટી…

સાબરકાંઠા જિલ્લાના તલોદના મહિયલ ગામના જીવદયા પ્રેમી યુવકનું સર્પદંશથી મોત થતાં સમગ્ર પંથકમાં શૉકનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મહિયલ ગામના એસટી વિભાગમાં ફરજ બજાવતા મુકેશભાઈ છત્રાલાનો પુત્ર કૃણાલ જીવદયા પ્રેમી…
Read More...