Browsing Category

સમાચાર

ગોંડલમાં પ્રેમ પ્રકરણનો આવ્યો કરૂણ અંત: બહેનને ભગાડી જનારા પાડોશી યુવકને સમજાવીને ઘરે બોલાવી મોતને…

ગોંડલના વોરાકોટડા રોડ ઉપર આવેલા પંચપીરની ધાર પાસે બુધવારે બપોરે એક યુવાનને મુસ્લિમ પરિવારે પથ્થર તથા છરી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યાની તપાસમાં રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચે તપાસના ચક્રો ગતિમાન કરી સમીર ફિરોઝ શામદાર તથા તેના બે…
Read More...

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: સુરતમાં બાળકો ફટાકડા ફોડતા હતા અને અચાનક થયો ભડકો, જુઓ લાઈવ વિડીયો

સુરત શહેરમાં ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતના યોગી ચોક વિસ્તારમાં કેટલાક બાળકો ગટર પર ફટાકડા ફોડતા હતા. તે દરમિયાન અચાનક જ મોટો ભડાકો થયો. સદનસીબે આ દૂર્ઘટનામા કોઇ જાનહાની નથી થઇ. આ દૂર્ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેનો વીડિયો હાલ…
Read More...

ગુજરાતમાં એક પણ એવો જિલ્લો બતાવો જ્યાં ગેરકાયદેસર દેશી દારૂનો એક પણ અડ્ડો ન હોય, તો હું જાહેરજીવન…

ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈને ફરી એકવખત કોંગ્રેસે સરકાર સામે પ્રશ્નો ઊભા કર્યા છે. આ મામલે કોંગ્રેસના મોટા નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર છે. રોજેરોજ પોલીસ દારૂનો મોટો જથ્થો પકડી રહી છે.…
Read More...

લૂટેરી દૂલ્હન: આર્ય સમાજમાં યુવતી સાથે લગ્ન કર્યા, 7 દિવસ સુધી પત્નીએ તબિયત ખરાબ હોવાનું કારણ બતાવી…

રાજસ્થાનના પોખરણમાં (Pokhran)એક લૂટેરી દૂલ્હનનો કેસ સામે આવ્યો છે. પોખરણના ભણિયાણા વિસ્તારમાં એક યુવકે બાડમેરની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવકે સાત દિવસ પહેલા આર્ય મંદિરમાં યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી યુવતીએ પતિ સાથે શારીરિક…
Read More...

અમદાવાદમાં પોલીસે એક મહિલાને પકડી જેનું કારસ્તાન સાંભળીને પુરુષો પણ શરમાય જાય, હકીકત જાણીને પોલીસ પણ…

અમદાવાદની વેજલપુર પોલીસે એક એવી મહિલા ચોરની ધરપકડ કરી છે કે તેના કારનામાંથી પુરુષ પણ શરમાઈ જાય. સામાન્ય રીતે વાહન ચોરી કરતી ગેગમાં પુરુષ ટોળકીની ધરપકડ થતી હોય છે. પરંતુ વેજલપુર પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી છે. જેની પાસેથી ચોરીના અડધો ડઝન…
Read More...

આંધળા પ્રેમનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલી સગીરા દસ જ…

રાજકોટના શાપર વેરાવળના ચારેક માસથી આરોપી તથા ભોગ બનનાર મળી આવેલ ન હોય અને આ ગુન્હામા ભોગ બનનારનુ અપહરણ કોણે કર્યું તે અંગે કોઇ નામ નમુદ ન હોય જે કેસ અનડીટેક હોય જે કેસ પોલીસ અધિક્ષક બલરામ મીણાએ આ ગુન્હાની આગળની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફીક…
Read More...

સરકાર બનાવી રહી છે નવા નિયમો: બાઇક પર 4 વર્ષ સુધીના બાળક માટે પણ હેલમેટ જરૂરી બનશે, બાઇકચાલક સાથે…

બાઇક ચાલકની સાથે જો ચાર વર્ષ સુધીનું બાળક પણ બેસેલું છે તો બાઇક 40 કીની વધુની સ્પીડે નહીં ચલાવી શકાય. બાળકોની સુરક્ષા બાબતે વિશેષ રીતે આ નિયમો બનાવવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ માટે પ્રસ્તાવ મોકલ્યો છે.…
Read More...

જો આવું જ રહ્યું તો ભારતમાં 150 રૂપિયા પ્રતિ લિટરને પાર થઈ શકે છે પેટ્રોલની કિંમત, જાણો કેમ?

ભારતમા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે જેનાં કારણે લોકો પરેશાન છે ત્યારે વધુ એક ખરાબ સમાચાર આ મુદ્દે આવી રહ્યા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોના કારણે અત્યારે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હેરાન પરેશાન છે. એક…
Read More...

નરેન્દ્ર મોદી આઝાદી પછીના સૌથી સફળ વડાપ્રધાન છેઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ મોદી આઝાદી પછીના સૌથી સફળ વડાપ્રધાન છે. વડાપ્રધાન મોદીના બંધારણીય પદ પર 20 વર્ષ પૂરા થવાના અવસરે નવી દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં 3 દિવસનું રાષ્ટ્રીય સંમેલન શરૂ થયું છે. આ પ્રસંગના…
Read More...

વડોદરામાં ઉદ્યોગપતિ પિતા-પુત્રનો ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત, બંનેનાં માથા ધડથી અલગ થઈ ગયાં

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા ફેક્ટરીના માલિક અને તેમના પુત્રએ રેલવે-ટ્રેક પર પડતું મૂકીને આપઘાત કર્યો છે. ટ્રેનની જોરદાર ટક્કર વાગતાં બંનેનાં માથાં ધડથી અલગ થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સમગ્ર…
Read More...