Browsing category

સમાચાર

શિયાળામાં તંદુરસ્ત રહેવા માટે આ વસ્તુઓ ડાયટમાં કરો શામેલ, થશે અઢળક ફાયદા, જાણો અને શેર કરો

શિયાળાની શરૂઆત થઈ રહી છે. શિયાળામાં ફિટ (Fitness) રહેવા માટે ઘણી વસ્તુઓ ડાયટમાં શામેલ કરવી જરૂરી છે. આ ખાદ્યવસ્તુઓને ડાયટમાં શામેલ કરવાથી શરીરમાં ગરમાવો આવે છે અને ત્વચા સુંદર બને છે. દેશી ભોજનમાં અનેક એવી વસ્તુઓ છે, જે શિયાળામાં ગરમાવો આપે છે અને મેદસ્વીતાની સમસ્યા થતી નથી. અલબત, કોઈપણ ખાદ્યવસ્તુઓનું વધુ માત્રામાં સેવન ના કરવું […]

વડોદરામાં પતિ ચારિત્ર્ય અંગે શંકા કરી ‘તારે શેઠ સાથે આડા સંબંધ છે’ તેમ કહીને મારઝૂડ કરતો, પરિણીતાનું જીવન બદતર કરી નાખતાં નોંધાવી ફરિયાદ

વડોદરા શહેરના આજવા રોડ પર રહેતી 32 વર્ષીય પરિણીતાનો પતિ પરિણીતાના ચારિત્ર્ય અંગે શંકા કરી ‘તારા શેઠ સાથે તારા આડા સંબંધો છે’ તેમ કહીને મારઝૂડ કરતો હતો અને તેને મળતા પગારના રુપિયા પણ માગી લોતો હતો. જે મામલે પરણિતાએ પતિ અને તેના સાસરિયા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધઆવી છે. આટલું […]

સુરતમાં નો પાર્કિંગમાં પડેલી PSIની ‘સ્કોર્પિયો’ને જોઈ જાગૃત નાગરિકે પોલીસ બોલાવતા 1500નો મેમો ફાડ્યો, ગાડી પર ડાર્ક ફિલ્મ લગાડેલી હતી, વીમો અને PUC એક્સપાયર થઈ ગયા હોવાનો દાવો

સુરત પોલીસ નાગરિકોને ટ્રાફિકના કાયદાનો ડંડો બતાવી નાની સરખી ભૂલ માટે પણ મેમો ફાડતી હોય છે. જોકે, ઘણા પોલીસકર્મીઓ જાણે પોતાને કોઈ કાયદો લાગુ ના પડતો હોય તેમ સરેઆમ તેનો ભંગ કરતા હોય છે. વળી, આવા પોલીસકર્મીઓ કે અધિકારીઓ વિરુદ્ધ ભાગ્યે જ કોઈ કાર્યવાહી થતી હોય છે. જોકે, સુરતમાં બનેલી એક ઘટનામાં રોંગ સાઈડમાં નો […]

બનાસકાંઠામાં ડીસા પાસે ખેતરમાં રહેતા ભાગીયાની 15 વર્ષની દીકરી પર ખેતર માલિકે કર્યો બળાત્કાર, જાનથી મારી નાખવાની આપી હતી ધમકી

બનાસકાંઠામાં ડીસાના દામા ગામ પાસે ખેતરમાં રહેતા ભાગીયાની સગીર વયની દીકરી સાથે ખેતર માલિક અને અન્ય મિત્રએ મળી બળજબરીપૂર્વક દુષ્કર્મ કરતા બંને શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના દામા […]

સાબરમતી જેલમાં લેડી ડોનનો વધતો ત્રાસ! અન્ય કેદી મહિલાઓની સામે જાહેરમાં જ બાંધે છે લેસ્બિયન સંબંધ, જેલના અધિકારીઓ પણ તેનાથી ડરે છે

સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ચોંકાવનારી વાત બહાર આવી છે. જેલના મહિલા વોર્ડમાં લેડી ડોન અને અન્ય મહિલા કેદી વચ્ચે પ્રેમપ્રકરણમાં જાહેરમાં થતા લેસ્બિયન સબંધોથી અન્ય મહિલા કેદીઓ પરેશાન હોવાનો લેટર લખવામાં આવ્યો છે. આ લેટરમાં લેડીડોનની દાદાગીરી, ધાકધમકીથી અન્ય મહિલા કેદીઓ પરેશાન હોવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલા કેદીઓની કુપન અને નાસ્તા પણ આ […]

રાજકોટમાં બાળક સાથે ત્રણ સવારી જતા દંપતીને પોલીસે ટ્રીપલ સવારીનો દંડ ફટકારતાં મહિલાએ પોલીસને ઉધડો લીધો

રાજકોટમાં પોલીસે એક બાઈક પર ત્રણ સવારી જતા દંપતીને અટકાવતા એક મહિલા રણચંડી બની હતી. આ મહિલાએ પોલીસનો ઉધડો લીધો હતો. આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મહિલાએ પોલીસને કહ્યું હતું કે, એક બાઈક પર માતા-પિતા અને બાળક જાય તો દંડ લેવાનો આ નિયમ ક્યારે આવ્યો. આશા પટેલ નામની મહિલાએ જણાવ્યું હતું કે, […]

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું- ‘ભાજપ પાટીદારોને ખુશ કરવા પટેલને લાવ્યા, બધો ઠેકો તો સુરતના ડોને લઈ રાખ્યો છે’

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની સુરતના પુણા વિસ્તારમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જીભ લપસી હતી. લોકોની સભા સંબોધતા આડ કતરી રીતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, “પાટીદાર સમાજને ખુશ કરવો છે તો પટેલને લાવ્યા. અને પુરો ઠેકો તો તમારા આ સુરતના ડોને લઈ રાખ્યો છે.” માત્ર એટલું જ નહીં, તેમણે […]

કરુણાંતિકા: વડોદરાના યુવકનું કેનેડામાં ક્લિફ જમ્પિંગ કરતા ઠંડા પાણીમાં ડૂબી જવાથી મોત, માતા-પિતા ભાંગી પડ્યા

કેનેડા ભણવા ગયેલા વડોદરાના યુવકનો અભ્યાસ પૂર્ણ થતાં તે મિત્રો સાથે ફરવા ગયો હતો અને ક્લિફ જમ્પિંગ રમતાં ઊંડા પાણીમાં ડૂબી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં વડોદરામાં માતા-પિતાએ જમવાનું છોડી દીધું હતું અને ભારે સમજાવટ બાદ બે દિવસ પછી જમવાનું શરૂ કરતાં સ્વજનોએ હાશકારો અનુભવ્યો હતો. શહેરના વારસિયા ઈદ્રલોક સોસાયટીમાં રહેતા […]

ગોધરામાં સસરાએ માનસિક અસ્વસ્થ પુત્રવધૂ સાથે કર્યું ન કરવાનું કામ, પુત્ર જોઇ જતા પિતાને મોતને ઘાટ ઉતાર્યા

ગોધરા શહેરામાં સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. 85 વર્ષના સસરાએ પોતાની માનસિક અસ્વસ્થ પુત્રવધૂ સાથે બિભત્સ કૃત્ય કરતા હતા. તે દરમિયના તેમના દીકરાએ આ રીતે પોતાની પત્ની સાથે પિતાને જોઇ લીધા હતા. જેથી પુત્રએ ઉશ્કેરાઇને પિતાને લોખંડનો સળિયો માથામાં મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

સાઉથના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું 46 વર્ષની વયે હાર્ટ-અટેકથી અવસાન, ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી, તમામ થિયેટર બંધ રહેશે

કન્નડ ફિલ્મના લોકપ્રિય સુપરસ્ટાર પુનિત રાજકુમારને વર્કઆઉટ દરમિયાન આજે, 29 ઓક્ટોબરના રોજ હાર્ટ-અટેક આવ્યો હતો. 46 વર્ષીય પુનિત રાજકુમારને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલના ICU (ઇન્ટેસિવ કેર યુનિટ) વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે ડૉક્ટર્સ તેને બચાવી શક્યા નહોતા. પુનિત રાજકુમાર એક્સર્સાઇઝ કરતાં કરતાં પડી ગયો હતો. તબિયત ઘણી જ નાજુક હતી આજે સવારે 11.30એ જ્યારે પુનિત […]