Browsing category

અચીવમેન્ટ

ગુજરાતની દીકરીએ વિદેશમાં વગાડ્યો ડંકો: મૂળ નડિયાદના વીણા ગામની માહી પટેલે અમેરિકન આર્મીમાં મેળવ્યું સ્થાન

દેશની દીકરીઓ આજે દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ પોતાની પ્રતિભાનો પરચો બતાવી રહી છે. મૂળ નડિયાદના વીણા ગામની 22 વર્ષીય દીકરીએ અમેરિકાની આર્મીમાં સ્થાન મેળવ્યું છે, જે ગુજરાત માટે જ નહીં, પણ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો વીણા ગામના […]

UPSC ટોપર ટીના ડાભીની બહેન રિયાએ પહેલી જ ટ્રાઇમાં UPSC પાસ કર્યુ, રિયા સૌથી નાની ઉંમરના ઉમેદવારોમાંથી એક બની

રિયા ડાભીએ સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 15 મેળવ્યો રિયા દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક આતુરતાથી વિદ્યાર્થીઓ જે પરીક્ષાના પરિણામની રાહ જોતા હતા તે સિવિલ સર્વિસ પરીક્ષા એટલે કે UPSC 2020ના અંતિમ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે 2016 UPSC ટોપર રહી ચુકેલી ટીના ડાની નાની બહેન રિયા ડાભીએ સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓલ […]

UPSCમાં પ્રથમ વખત કોઈ ગુજરાતી ટોપ 10માં, સુરતના કાર્તિક જીવાણીએ ઓલ ઇન્ડિયા 8મો રેન્ક મેળવ્યો

યુનિયન પબ્લિક ર્સિવસ કમિશન-UPSCના ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતી યુવાન ટોપ-૧૦માં આવ્યો છે. UPSCએ શુક્રવારે જાહેર કરેલા સફળ IAS, IPS સહિતના કેન્દ્રીય કેડરો માટે ૭૬૧ સફળ ઉમેદવારની યાદીમાં સુરતના કાર્તિક નાગજીભાઈ જીવાણી આઠમા ક્રમે આવ્યા છે. વર્ષ ૨૦૧૯ની પરીક્ષામાં કાર્તિક ૮૪માં રેન્ક ઉપર હતા. સુરતના આ પાટીદાર યુવાન ઉપરાંત ગુજરાતમાંથી ૧૪ યુવાનોએ પણ UPSC ક્રેક કરી છે. […]

કપરાડાનો આદિવાસી યુવક બન્યો ડેપ્યુટી કલેકટર , GPSCમાં માત્ર 4 માકર્સ માટે રહી ગયેલા યુવકે નિષ્ફળતા બાદ હિમત ન હારી અને સફળતા મેળવી

વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારના યુવાનો જીપીએસસીમાં વર્ગ 1,2ની પરીક્ષામાં ઝળકી રહ્યાં છે. ત્યારે કપરાડાના અંભેટી ગામના યુવાનને અગાઉ માત્ર 4 માકર્સને કારણે જીપીએસસીની પરીક્ષામાં સફળતા મળી ન હતી, પરંતુ તેમણે મંઝિલ સુધી પહોંચવા અથાગ મહેનત ચાલુ રાખી હતી. તાજેતરમાં જાહેર થયેલા પરિણામામાં આ યુવાનને સફળતા મળતાં ડેપ્યુટી કલેકટર સુધીની સફર પૂર્ણ કરી છે. આ કિસ્સો […]

સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 22 બાળકોનો જન્મ થતાં અનોખો રેકોર્ડ સ્થાપિત થયો, પરિવારની સાથે હોસ્પિટલ દ્વારા ઉજવણી કરવામાં આવી

સુરત ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 22 ડિલિવરી(પ્રસૂતિ) કરાવવાનો અનોખો રેકોર્ડ સ્થાપિત થયો છે. જેથી બાળકોના મધુર કલપાન એટલે કે, ખિલખિલાટથી હોસ્પિટલ ગુંજી ઉઠતા ડૉક્ટરોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. છે. હોસ્પિટલના આઠ વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એક જ દિવસમાં 22 બાળકોનો જન્મ થતાં હરખની છોળો ઉડી હતી.10 દીકરીઓ અને 12 દીકરાના પરિવાર અને […]

વિંગડીયા ગામના યુવાને કચ્છનું ગૌરવ વધાર્યું: બે વર્ષ સોશ્યલ મીડિયાથી દૂર રહી સખત મહેનત કરીને સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવી બન્યો નાયબ કલેક્ટર

જીપીએસસીની પરિક્ષામાં માંડવી તાલુકાના છેવાડાના વિંગડીયા ગામના જયવિરદાન ભરતદાન ગઢવીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે ઉતીણ થઈને ચારણ ગઢવી સમાજ સહિત સમગ્ર કચ્છનું ગૌરવ વધાર્યું છે. નાયબ ક્લેકટર વર્ગ-૧માં કુલ ૫૩૦.૭૫ ગુણાંક સાથે જયવિરે સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ૧૦૦ જણથી […]

સુરતની 19 વર્ષીય મૈત્રી પટેલ બની ભારતની સૌથી નાની વયની પાયલોટ, અમેરિકામાં ટ્રેનિંગ લઈને કમર્શિયલ પાયલોટનું લાયસન્સ મેળવ્યું

ઓલપાડના શેરડી ગામની મૂળ વતની અને ખેડૂત પરિવારની 19 વર્ષીય મૈત્રી પટેલ ભારતની સૌથી નાની વયની પાયલોટ બની પરિવારની સાથે સુરતનું નામ રોશન કર્યુ છે. ધોરણ-12 સુધીનો અભ્યાસ શહેરની સેવન-ડે સ્કૂલમાં કર્યા બાદ પાયલોટની ટ્રેનિંગ માટે અમેરિકા ગઇ હતી. અમેરિકામાં નિયત સમય કરતાં ટૂંકાગાળામાં ટ્રેનિંગ પૂરી કરી કમર્શિયલ વિમાન ચલાવવાનું લાઇસન્સ મેળવી તેણીએ નવી સિદ્ધિ […]

ટંકારાના નસીતપર ગામના ખેડૂત પુત્રની વાયુસેનામાં પસંદગી થતા પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું, આકાશે ઉડાન ભરી દેશસેવા કરશે

ટંકારા તાલુકાના નાનકડા નસીતપર જેવા નાનકડા ગામડાનો ખેડૂત પુત્ર વાયુસેનામા પસંદગી પામ્યા બાદ તાલિમ પૂર્ણ કરીને માદરે વતન આવતા સમગ્ર તાલુકામાંથી એરફોર્સમા જોડાવાનુ સૌપ્રથમ ગૌરવ પ્રાપ્ત કરનાર પાટીદાર પુત્રનુ પરીવાર સાથે ગ્રામજનોએ અદકેરૂ સન્માન સ્વાગત કર્યું હતુ. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ટંકારા તાલુકાના નસીતપર ગામમા […]

અમદાવાદના વિદ્યાર્થીઓનું ઈનોવેશન! મોબાઈલમાં વપરાતી બેટરીથી પુરપાટ ઝડપે દોડતી ઈ-સાઈકલ બનાવી

પેટ્રોલ, ડીઝલના વધતા જતા ભાવના (petrol diesel price hike) કારણે હવે લોકો વૈકલ્પિક સ્ત્રોત (Alternative source of petrol diesel) તરફ વળી રહ્યા છે. સાથે સાથે હવે ફરી સાઈકલની (cycle) ડિમાન્ડ વધી રહી છે. તેવામાં ઈન્ડ્સ યુનિવર્સિટીના (Indus University) ઓટોમોબાઇલના વિદ્યાર્થીઓએ (Automobile students) ઇ બાયસીકલ ઇનોવેટ (E Bicycle Innovate) કરી છે. આ ઇ બાયસીકલની ખાસિયત એ […]

JEE-મેઇનમાં ફિઝિક્સમાં 100માંથી 100 ગુણ મેળવી ભાવનગરનો આયુષ ભુત સમગ્ર દેશમાં પ્રથમ, દેશ સેવા કરવાનું છે સ્વપ્ન, ઇસરો અથવા ભાભા ઈન્સ્ટિટ્યૂટમાં કાર્ય કરવાની ઇચ્છા

દેશમાં અલગ-અલગ IITsમાં એડમિશન માટે લેવામાં આવતી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ JEE Mainની ત્રીજા ફેઝનું રિઝલ્ટ જાહેર કર્યું છે. જેમાં ભાવનગરની વિદ્યાધિશ વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતા આયુષ ભુતે ફિઝિક્સ વિષયમાંમાં 100માંથી 100 પર્સન્ટાઇલ મેળવી ફિઝિક્સ વિષયમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવી મેળવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]