Browsing Category

અચીવમેન્ટ

રાજકોટના પહેલા ધોરણમાં ભણતા કાવ્યાએ નાની વયે ઇન્ટરનેશનલ મેથેમેટિક ઓલિમ્પિયાડમાં વિશ્વમાં પ્રથમ નંબર…

ઇન્ટરનેશનલ મેથેમેટિક ઓલમ્પિયાડ અંતર્ગત પરીક્ષા યોજાઇ હતી. જેમાં વિશ્વના 210 દેશના 600 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતા રાજકોટના કાવ્યા કકાણીયાએ પ્રથમ નંબર મેળવી ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે. સૌથી…
Read More...

ગુજરાતના 70 વર્ષના વૃદ્ધનો સ્કૂટી પર 7000 કિમીનો દક્ષિણ ભારતનો સફળ પ્રવાસ, ક્યાંય થાક કે પંચર નહીં

બૂલેટ બાઇક, સાઇકલ અને કારમાં લોકોને પ્રવાસ કરતા તમે જોયા હશે પરંતુ 70 વર્ષના વૃદ્ધે સ્કૂટી પર 7000 કિમીનો દક્ષિણ ભારતનો સફળ પ્રવાસ 30 દિવસમાં પૂર્ણ કર્યો છે. 10 ડિગ્રી કડકડતી ઠંડી અને ભારે વરસાદમાં પણ સ્કૂટી ચલાવતા કિરિભાઈ પરીખને ક્યાંય થાક…
Read More...

અજમેરની સુફિયા ભાઈચારોનો સંદેશ આપવા કાશ્મીરથી કન્યાકુમારી સુધી દોડી, ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં…

રાજસ્થાનના અજમેરની અલ્ટ્રા રનર 33 વર્ષની સુફિયા ખાને 87 દિવસમાં 4,035 કિમી દોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સુફિયાએ થોડા દિવસ પહેલાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દોડી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ દેશના 22 શહેરોમાં જઈને અને લોકોને મળવાનો હતો…
Read More...

અમદાવાદમાં મજૂરી કરતા પિતાના પુત્રએ પ્રથમ પ્રયાસે જ પાસ કરી CAની ફાઇનલ પરીક્ષા, ઓલ ઇન્ડિયા 35માં…

21 વર્ષના જયેશ સભાગનીએ બાળપણથી પોતાના પિતાના અમદાવાદના કાલુપુરમાં આવેલ અનાજની હોલસેલ માર્કેટ ચોખા બજારમાં ગુણો ઉપાડતા અને તનતોડ મજૂરી કરતા જોયા છે. તેમની આ મહેનતે જ જયેશને પ્રેરણા આપી અને તેણે ભણતર સાથે ખૂબ જ આકરો પરિશ્રમ કર્યો. પિતા-પુત્ર…
Read More...

વડગામના બાવલચુડી ગામમાં દેવીપૂજક પરિવારના યુવાનનું આર્મીમાં સિલેકશન થતાં ગોમલોકોએ સન્માન કર્યું

વડગામના બાવલચુડી ગામના દેવીપૂજક યુવાનનું ઈન્ડિયન આર્મી રેન્કિગમાં આર્ટિલરી ટ્રેનીંગમાં પોસ્ટીન્ગ થયું હતું. બાવલચુડી ગામના દેવીપૂજક પરિવારમાંથી સરકારી જોબ મેળવનાર સહુ પ્રથમ હોવાથી સમાજ સહિત ગોમલોકોએ સન્માન કર્યું હતું.બાવલચુડી ગામના…
Read More...

ઓરિસ્સાના નવમા ધોરણના વિદ્યાર્થીના રશિયાના રાષ્ટ્રપતિએ કર્યાં વખાણ, વેડફાઈ જતા પાણીને રોકવા માટે…

પાણીની અછતને લઈને હાલ પરિસ્થિતિ ગંભીર જ છે ત્યારે ઓરિસ્સાના એક વિધાર્થીએ વેડફાઈ જતા પાણીની અટકાયત માટે એક મશીન બનાવ્યું છે. ઓરિસ્સાના નવમા ધોરણમાં ભણતા પી બિસ્વનાથ પાત્રાએ આ મશીન બનાવ્યું છે. તેણે આ વોટર ડિસ્પેન્સરનું પ્રદર્શન ડીપ…
Read More...

ગોંડલની 7 વર્ષની ધ્વનિ વેકરીયાએ આંતરરાષ્ટ્રીય એરિથમેટિક સ્પર્ધામાં 8 મિનિટમાં 200 દાખલા ગણી ચેમ્પિયન…

કમ્બોડીયા ખાતે તા.7 ડિસેમ્બર 2019ના રોજ વિશ્વના 35થી વધુ દેશના 4000થી વધુ બાળકોએ યુસીમાસની 24મી મેન્ટલ એરિથમેટિક સ્પર્ધાની વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં માત્ર 7 વર્ષની વેકરિયા ધ્વનિ દીપેનભાઈ A1 કેટેગરીમાં ચેમ્પિયન બની હતી. ધ્વનીએ…
Read More...

12 વર્ષની ઉંમરમાં ધોરણ સાતનો વિદ્યાર્થી ડેટા સાયન્ટિસ્ટ બન્યો, સોફ્ટવેર કંપનીમાં મળી નોકરી

ધોરણ 7મા અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તે કરી બતાવ્યું જે જાણીને કોઈને પણ ગર્વ થાય. હૈદરાબાદના 12 વર્ષના સિદ્ધાર્થે પોતાના નામે એક અનોખો રેકોર્ડ બનાવી દીધો છે. 12 વર્ષનો સિદ્ધાર્થ શ્રીવાસ્તવ પિલ્લઈ શ્રી ચેતન્ય સ્કૂલમાં 7મા ધોરણનો વિદ્યાર્થી છે.…
Read More...

ગુજરાતની બે છોકરીઓએ જુડો ચેમ્પિયનશિપમાં નેશનલ લેવલે બાજી મારી, મહેરૂખે ગોલ્ડ અને અંકિતાએ સિલ્વર…

‘મ્હારી છોરીયાં છોરો સે કમ હૈ કે?’દંગલ ફિલ્મનો આ ડાયલોગ ગુજરાતની છોરીઓ માટે સાચો સાબિત થયો છે. દેશમાં મહિલા સશક્તિકરણ થયું છે એનો પુરાવો સાબિત કરતી ગુજરાતની બે યુવતીઓ નેશનલ લેવલે જુડો રમતમાં મેડલ લઈ આવી છે. અહીં વાત થઈ રહી છે મહેરૂખ મકવાણા…
Read More...

રાજકોટના યુવાને 18000 ફૂટની ઊંચાઇએ સિક્કિમ હિમાલય પર તિરંગો લહેરાવી ગૌરવ વધાર્યું

'અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી' ઉક્તિને સાર્થક કરતાં અને સાહસિક પ્રવૃત્તિઓ કરવાનો શોખ ધરાવતાં રાજકોટના યુવાન ધવલ સાદરિયાએ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના હિમાલયમાં નાના ટ્રેકિંગથી શરૂઆત કરી ધીમે ધીમે પર્વતારોહણને પોતાનો શોખ બનાવી લીધો.…
Read More...