Browsing Category

અચીવમેન્ટ

કેરળની 21 વર્ષીય આર્યા બની દેશની સૌથી યુવા મેયર, થિરવનંતપુરમના મેયર તરીકે લેશે શપથ

કેરળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તિરુવનંતપુરમથી જીતનારી CPI(M)ની આર્યા રાજેન્દ્રનને પાર્ટીએ તિરુવનંતપુરમની મેયર માટે પસંદ કરી છે. 21 વર્ષની આર્યા પદ સંભાળતાંની સાથે જ દેશની સૌથી યુવા મેયર બની જશે. હાલ તેને BSCનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો…
Read More...

વડોદરાના પૂર્વ મેયરના પુત્રવધુ ખ્યાતી જોષી અમેરિકામાં જ્હોનસન એન્ડ જ્હોનસનની કોરોના વેક્સિનના…

વડોદરા શહેરના પૂર્વ મેયર ઉમાકાંત જોષીના પુત્રવધુ ખ્યાતી જોષી જ્હોનસન એન્ડ જ્હોનસન કંપનીમાં ચાલતી કોરોના વેક્સિનના રિસર્ચમાં જોડાયા છે. જ્હોનસન એન્ડ જ્હોનસન કંપનીમાં ચાલતા કોરોનાના ક્લિનિકલ ટ્રાયલ અંગે ખ્યાતિએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર…
Read More...

ડાયમંડ વર્કરના દીકરા મૌલિક ઠુમ્મરે SVNITમાં પ્રથમ રેન્ક મેળવતા 5 ગોલ્ડ મેડલ એનાયત કરાયા, UGમાં તમામ…

શુક્રવારે સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીનો 18મો પદવીદાન સમારોહ ઓનલાઈન યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથી તરીકે ડો.રમેશ પોખરિયાલ “નિશંક’ અને સ્પેશિયલ ગેસ્ટ તરીકે એલ એન્ડ ટીના મુખ્ય કાર્યકારી અધિકારી વાય.એસ ત્રિવેદી હાજર રહ્યાં…
Read More...

વલસાડનો યુવક અમેરિકામાં બન્યો પાયલોટ, 22 વર્ષની ઉંમરે અમેરિકામાં પાયલોટ બની વલસાડનું ગૌરવ વધાર્યું

વલસાડના યુવાનોએ અનેક ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવી છે. ત્યારે વલસાડ નજીકના એક નાનકડા ગામ ગોરવાડાના અનાવિલ પરિવારના યુવાન સની તુષાર નાયકે અમેરિકામાં પાયલોટ બની એક અનોખા ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવી અનાવિલ સમાજનું ગૌરવ વધાર્યું છે. સની…
Read More...

ગુજરાતના મોડાસા તાલુકાના વ્રજ પટેલની ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ તરીકે નિમણૂંક થઈ, રોયલ…

મોડાસાના પહાડપુરના વ્રજ પટેલની ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ તરીકે નિમણૂંક થતાં માદરે વતનમાં ખુશીનો માહોલ સર્જાયો છે. પહાડપુરના અને સર્વોદય સ્કૂલમાં બાયોલોજી લેબ આસિસ્ટન્ટ નટુભાઈ પટેલના પુત્ર વિમલભાઈ વર્ષોથી ઓસ્ટ્રેલિયા સ્થાઈ થયા છે અને હાલ…
Read More...

નડિયાદના સિક્યુરિટી ગાર્ડની ડોક્ટર દીકરીએ મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડરનો ખિતાબ જીતીને…

નડિયાદના સિક્યુરિટી ગાર્ડ પિતા અને શિક્ષિકા માતાની ડોકટર દીકરીએ પરિવારને ગૌરવ અપાવ્યું છે. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી દીકરી બ્રેવશી રાજપૂતે પ્રથમ ફિઝિયોથેરાપિસ્ટ બની અને હવે સૌંદર્યની સ્પર્ધામાં પણ અવ્વલ ક્રમાંક મેળવતા નડિયાદ નગરજનોમાં…
Read More...

અમેરિકામાં પટેલે વગાડ્યો ડંકો: વાડોદરના અમી બેરા અમેરિકામાં સાંસદ બનતા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદરના યુવાને અમેરિકામાં ડંકો વગાડ્યો. ધોરાજી તાલુકાના નાના એવા ગામનો યુવક અમેરિકામાં સાંસદ બનતા ગુજરાત સહિત કડવા પટેલનુ ગૌરવ વધાર્યું છે.ધોરાજી તાલુકાના વાડોદરના વતની હાલ અમેરિકા વસેલા એવા બાબુભાઇ…
Read More...

જામકંડોરણાના ખાટલી ગામના વિદ્યાર્થી રાજ ગજેરાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો, ટ્યૂશન વગર NEETમાં…

બે દિવસ પહેલાં જ NEETનું પરિણામ જાહેર થયું હતું, પરંતુ જામકંડોરણાના ખોબા જેવડા ખાટલી ગામમાં રહેતા રાજ રસિકભાઈ ગજેરાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. રાજે NEETની પરીક્ષા માટે એક પણ વિષયમાં ટ્યૂશન રાખ્યું નહોતું. રાજ NEETના પરિણામમાં ગુજરાત…
Read More...

IITમાં ટોપ કરનાર ચિરાગે લક્ષ્યાંક હાંસલ કરવા 2 વર્ષ સુધી મોબાઈલનો નથી કર્યો ઉપયોગ કે ટીવી જોઈ નથી,…

ઈન્ડિયાન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) દિલ્હીએ JEE એડવાન્સ 2020 પરીક્ષાના 7 દિવસ બાદ પરિણામ જાહેર કર્યાં છે. પુણેના રહેવાસી 18 વર્ષિય ચિરાગ ફ્લોરે AIR-1 હાંસલ કર્યો છે. ચિરાગા 396 પૈકી 352 માર્ક્સ આવ્યા છે. આ સફળતા બાદ તેના વડગાંવ શેરી…
Read More...

સુરતના એન્જિનિયરે બનાવ્યો વિશ્વનો પ્રથમ 360 ડિગ્રી ફરતો પંખો, રૂમમાં દરેકને મળશે સરખો પવન

સુરત શહેરના રોહિત કારેલીયાએ 360 ડિગ્રી ફરી શકે તેવો સીલિંગ ફેન બનાવ્યો છે. રોહિત કારેલિયા વ્યવસાયે એન્જિનીયર છે. તેઓ છેલ્લા પાંચથી સાત વર્ષથી વિવિધ પ્રકારના પંખાઓ પર સંશોધન કરી રહ્યા છે. અને 360 ડિગ્રી સીલિંગ ફેનનું સંશોધન પૂર્ણ કર્યા પછી…
Read More...